Gujarat

રાજીનામું આપતો નહીં, નારાજગી દેખાડતો પત્ર લખ્યો છે શંકરસિંહે

ગઈ કાલે આખો દિવસ એવી વાતો ચાલતી રહી કે ફાઇનલી શંકરસિંહ વાઘેલાએ કૉન્ગ્રેસ છોડી દીધી, પણ હકીકત એ છે કે બાપુએ સોનિયા ગાંધીને નારાજગી વ્યક્ત કરતો પત્ર લખ્યો છે ...

Read more...

ગુજરાતમાં BJPને લડત આપવા ૯ પક્ષો ભેગા મળીને પ્લાન બનાવે છે

મીટિંગમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતાએ માર્ગદર્શન આપ્યું

...
Read more...

૫૬ વર્ષે નર્મદા ડૅમના દરવાજા બંધ કરવામાં આવ્યા

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે આ પ્રોજેક્ટ ગુજરાતની જીવાદોરી છે અને ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક છે, બંધનાં દ્વાર બંધ થયાં એની સાથે જ ગુજરાતના વિકાસનાં દ્વાર ખૂલ્યાં છે ...

Read more...

ગુજરાતમાં ખેડૂતોના નામે કૉન્ગ્રેસનું હલ્લાબોલ

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત અનેક શહેરોમાં ખેડૂતો માટેના આંદોલનમાં કૉન્ગ્રેસી કાર્યકરો રોડ પર ઊતરી આવ્યા, હાઇવે પર ચક્કાજામ કર્યા ...

Read more...

ગાંધીજીએ પોતાનાં પૌત્રો–પૌત્રીઓ પાસેથી સાબરમતી આશ્રમમાં રહેવા–જમવાનો ખર્ચ લીધો હતો

અમદાવાદસ્થિત વિશ્વવિખ્યાત સાબરમતી આશ્રમને આજે ૧૦૦ વર્ષ થઈ રહ્યાં છે ત્યારે જાણીએ એની રસપ્રદ અજાણી વાતો : ૧૯૧૭ની ૧૭ જૂને વરસતા વરસાદમાં સાબરમતી નદીના તટે સ્થïળાંતર થયું હતું ...

Read more...

મહેસાણા સિવિલ હૉસ્પિટલમાં પાટીદારોને નો-એન્ટ્રી

કુટુંબીજનો રવિવારે બૉડી સ્વીકારીને ગાંધીનગર રાજ્યપાલ પાસે લઈ જશે : મોટી સંખ્યામાં પાટીદારો ગાંધીનગર જશે

...
Read more...

રાજકોટમાં બનશે અનોખો વિશ્વવિક્રમ

નરેન્દ્ર મોદીની હાજરીમાં બોલી અને સાંભળી ન શકતા ૧૨૦૬ લોકો દ્વારા થશે રાષ્ટ્રગાન : વિશ્વભરમાં ક્યાંય નથી બની આવી ઘટના

...
Read more...

હેં! રાજકોટમાં હાઈપ્રોફાઈલ ઢીંગલી વિદાય

કન્યાવિદાય સમયે જેવી ધામધૂમ થાય એવી જ ધામધૂમ ગઈ કાલે રાજકોટનાં મહારાણીએ પોતાની સાથે ૩૭ વર્ષથી રહેતી ઢીંગલીને ડૉલ્સ મ્યુઝિયમમાં વિદાય કરતી વખતે કરી ...

Read more...

ગુજરાત પોલીસને ‘બાહુબલી ૨’ બતાવી સાધ્વી છૂ મંતર

હત્યા અને છેતરપિંડી જેવા ગંભીર આરોપસર ધરપકડ કરાયેલી અને જેલમાં રહેલી સાધ્વી જયશ્રીગિરિ બુધવારે પોલીસને શૉપિંગ કરાવી, ‘બાહુબલી ૨’ ફિલ્મ બતાવી, બાથરૂમ જવાના બહાને ગુજરાત પોલીસની કેદમા ...

Read more...

હવે ગુજરાત સરકાર સામે ખેડૂતોનાં દેવાં માફ કરાવવા આંદોલન

જો લોન જતી નહીં કરાય તો બૅન્કના હપ્તા નહીં ભરાય અને ૨૧ જૂનથી આક્રમક પગલાં ...

Read more...

મહેસાણામાં પાટીદાર યુવકની અંતિમવિધિ અટવાઈ

CBI તપાસની માગણી નહીં સ્વીકારાય તો ડેડ-બૉડી રાજ્યપાલને ત્યાં લઈ જવાશે ...

Read more...

વિઠ્ઠલ રાદડિયાને સવાત્રણ વર્ષમાં ત્રીજો ઝટકો

પહેલાં દીકરા કલ્પેશનું અવસાન, પછી પોતાને કૅન્સર અને હવે ગઈ કાલે વહાલસોયા પૌત્ર રાહીનું અવસાન ...

Read more...

નનામા લેટરે પકડાવ્યા બહેનની હત્યા કરનારા બે ભાઈઓને

રાજકોટની શૉકિંગ ઘટના : મૅરેજ પછી પાછી આવેલી સિસ્ટરના જાતજાતના અફેરની વાતો આવતી હોવાથી ગુસ્સામાં આવીને તેને વાડીમાં ઝેર પીવડાવીને અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા

...
Read more...

હું આતંકવાદી નથી, હું લાહોરથી નથી આવ્યો : હાર્દિક પટેલ

મધ્ય પ્રદેશના ખેડૂતોને મળવા મંદસૌર જતી વખતે ધરપકડ કરવામાં આવી એને પગલે આવી પ્રતિક્રિયા આપી હાર્દિક પટેલે ...

Read more...

શંકરસિંહે ૧૩ સમર્થક MLAએ ગળું ખોંખારીને કહ્યું...અમે ક્યાંય જવાના નથી, અમે કૉન્ગ્રેસને સમર્પિત છીએ

પ્રેસ-કૉન્ફરન્સમાં તેમણે એક અવાજે કહ્યું કે મહેસાણા અને ખેડૂતોના મુદ્દા પરથી પ્રજાનું ધ્યાન હટાવવા BJPની આ ચાલ છે ...

Read more...

2 ચોટલા ન વાળવાની શિક્ષા : 5મા ધોરણની છોકરીને એક પિરિયડ ઊઠબેસ કરાવવામાં આવી

એને લીધે વિદ્યાર્થિનીને હાથ-પગમાં તકલીફ થતાં હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવી પડી ...

Read more...

બદરીનાથમાં હેલિકૉપ્ટરની દુર્ઘટના, વડોદરાના પાંચ યાત્રાળુઓ બચી ગયા

જોકે એક ક્રૂ-મેમ્બરનું મોત, બે પાઇલટ ઈજાગ્રસ્ત ...

Read more...

પાટીદાર યુવાનના મૃત્યુના મુદ્દે મહેસાણામાં રાજકારણ ગરમાયું

ગુજરાત કૉન્ગ્રેસના પ્રભારી અશોક ગેહલોટ અને પ્રદેશપ્રમુખ ભરતસિંહ સોલંકીએ યુવકના પરિવારજનોને મળીને સાંત્વન આપ્યું અને સરકાર માટે શરમજનક બનાવ ગણાવ્યો ...

Read more...

ગુજરાતના ખેડૂતોનું દેવું ક્યારે માફ કરશો?

હવે ખેડૂતોના મુદ્દે ક્ષત્રિય ઠાકોર સેના મેદાનમાં : અલ્પેશ ઠાકોરે વિજય રૂપાણીને સવાલ,  કહ્યું... જો સરકાર દેવું માફ નહીં કરે તો આંદોલન ...

Read more...

વડા પ્રધાને વધામણાં કર્યા એ કચ્છની નર્મદા કનૅલમાં ઠેકઠેકાણે ગાબડાં

ભચાઉના લોધેશ્વર નજીક વડા પ્રધાનના હસ્તે નર્મદા નીરના આગમનનાં વધામણાં કરવાની ઉતાવળમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી નર્મદા કેનૅલમાં ઠેકઠેકાણે ગાબડાં પડી જતાં ચકચાર મચી જવા પ ...

Read more...

Page 10 of 213

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK