Gujarat

AAPની સરકાર બને તો હાર્દિક પટેલને CMની ઑફર

ગુજરાતમાં કેજરીવાલની મોટી-મોટી વાતો ...

Read more...

પોલીસ તેમની મરજીથી ગોળી નથી ચલાવતી, નેતાના ઇશારે જ ચલાવે છે : કેજરીવાલ

કેજરીવાલ કહે છે કે ગુજરાતની રાજનીતિને સાફ કરવાનું આંદોલન ચલાવવાનું છે, ઇમાનદાર લોકો ચાલે તો ગોળી ચલાવનારા અંદર જશે ...

Read more...

ઊંઝામાં પાટીદારોએ કાળા વાવટા બતાવ્યા, ઉમિયા માતાજી મંદિરના ટ્રસ્ટે તેમને આવકાર્યા

ઊંઝા પાલિકાએ કેજરીવાલનું સન્માન કર્યું : લોકોની ભીડને કાબૂમાં રાખવા માટે પોલીસનો દમ નીકળી ગયો ...

Read more...

ચૂંટણી આવતાં હવે કેજરીવાલને પાટીદારો યાદ આવ્યા?

ચૂંટણી આવતાં કેજરીવાલને હવે પાટીદારો યાદ આવ્યા એવો વેધક સવાલ કરીને અમદાવાદમાં સરદાર પટેલ સેવા દળના કાર્યકરોએ અરવિંદ કેજરીવાલનો વિરોધ કર્યો હતો. જોકે પોસ્ટરો સાથે દેખાવો કરીને સૂત્રો ...

Read more...

પ્રમુખસ્વામીની અંતિમ ઇચ્છા પૂરી

પ્રમુખસ્વામીનાં અસ્થિઓનું વિસર્જન ગોંડલની ગોંડલી નદીમાં ...

Read more...

અમદાવાદ ઍરપોર્ટ પર કેજરીવાલના આગમન પહેલાં જ બખેડો

ગુજરાતમાં પગ મૂકતાં જ દિલ્હીના મુખ્ય પ્રધાને અમિત શાહ અને BJP સામે નિશાન તાક્યું ...

Read more...

નમક હિન્દુસ્તાન કા ખાતા હૈ, ગાના પાકિસ્તાન કા ગાતા હૈ

ઊંઝામાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ લાગ્યાં હોર્ડિંગ્સ : આજે ઊંઝામાં તેમનો વિરોધ કરવા રાષ્ટ્રવાદી પાટીદાર સંગઠનની હાકલ ...

Read more...

ગુજરાતનાં CMની વિજય રૂપાણીનો અભૂતપૂર્વ નિર્ણય, તેમની ગાડી હવે ઊભી રહેશે સિગ્નલ પર

લોકોને પડતી હાલાકીને લીધે પોતાને સ્સ્ત્ભ્ ગણવાનું માંડી વાળીને દેશભરને એક ઉમદા મેસેજ આપ્યો ...

Read more...

ગુજરાત : ધરતીકંપ આવ્યો? પાકિસ્તાને અટૅક કર્યો?

જસદણ નજીકના ગામમાં ડિટોનેટરના ગોડાઉનમાં લાગેલી આગને પગલે થયેલા ઉપરાઉપરી વિસ્ફોટ છેક ૩૦ કિલોમીટર દૂર સુધી સંભળાયા અને અફવાઓ તો એનાથીયે દૂર-દૂર પ્રસરી ...

Read more...

પાકિસ્તાની કન્યાની મોહજાળમાં ફસાઈને જાસૂસ બનેલા કચ્છના 2 જણ પકડાઈ ગયા

સૈન્યની હલચલની સંવેદનશીલ માહિતી મોકલી સામે પાર : બેમાંથી એક તો ચાર વાર પાકિસ્તાન જઈ આવ્યો છે ...

Read more...

કેજરીવાલને આસારામ બાપુ સાથે સરખાવાયા

કેજરીવાલ ગુજરાત પહોંચે એ પહેલાં અમદાવાદમાં સાવધાન ગુજરાતનાં પોસ્ટર્સ ...

Read more...

ગઢડાના જયંતી સખપરાએ સર્વોત્તમ મૃત્યુ મેળવ્યું

દીક્ષા લઈને જિતેન્દ્રમુનિ મહારાજસાહેબ બન્યા અને બે કલાકમાં જ મોક્ષ પામ્યા : ૯૨મા જન્મદિને દીક્ષા લીધી અને બે કલાકમાં સંથારો સીઝ્યો ...

Read more...

ગુજરાતમાં ૨૧૬ દલિતોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો, પણ સરકાર આ ધર્મપરિવર્તનથી સાવ બેખબર

અમદાવાદ, કલોલ અને વઢવાણમાં યોજાયા કાર્યક્રમ: ઊનાના અત્યાચારની ઘટનાનો આ પડઘો હોવાની દલીલ ...

Read more...

૧૬ ઑક્ટોબરથી ગુજરાતમાં શિયાળાનો શુભારંભ

ગુજરાતમાં ચોમાસું પૂરું થઈ રહ્યાનાં એંધાણ મળી ગયાં છે. ...

Read more...

૧૪ પ્રકારની પરમિશન મેળવ્યા પછી જ રાજકોટમાં પ્રતિબંધિત નાગરાસ રમી શકી બાળાઓ

રાજકોટના આજી વસાહત વિસ્તારમાં આવેલા ખોડિયારનગરમાં રમાડવામાં આવતી ગરબીમાં રવિવારે રાતે નાગરાસ રમાયો હતો. ...

Read more...

રૂપાલની પલ્લીમાં ૨૦ કરોડ રૂપિયાના ઘીની નદીઓ વહી

૨૭ ચકલાઓમાં ફરી માની પલ્લી : ભાવિકો દ્વારા સવાચાર લાખ કિલોગ્રામ શુદ્ધ ઘીનો શ્રદ્ધાપૂર્વક અભિષેક કરાયો

...
Read more...

રાજકોટમાં બની દુનિયાની સૌથી મોટી ગાંધીટોપી

૧૬ ફુટ લાંબી આ ગાંધીટોપીનું ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં કરવામાં આવ્યું રજિસ્ટ્રેશન ...

Read more...

જોઈ ન શકતી યુવતીઓ રમી દીવા રાસ અને તલવાર રાસ

તલવાર રાસ, દીવા રાસ જેવા રાસ દેખતા લોકો માટે પણ રમવા અઘરા છે ત્યારે રાજકોટમાં ગઈ કાલે શરીરને ઈજા પહોંચાડી શકે એવા આ રાસ ન જોઈ શકતી યુવતીઓ દ્વારા રમવામાં આવ્યા હતા. ...

Read more...

ગુજરાત : શૌચાલય ન હોય તો ઇલેક્શનમાં ઉમેદવારી નહીં

ડાંગ જિલ્લા પંચાયતે અનોખો ઠરાવ કરી ગુજરાતમાં પહેલ કરી : ઉમેદવારને ટેકો આપનારના કે તેના નામની ભલામણ કરનારના ઘરે પણ શૌચાલય નહીં હોય તો પણ ઉમેદવાર ગેરલાયક ઠરશે

...
Read more...

Page 7 of 191