Gujarat

સરદાર પટેલના સ્ટૅચ્યુ ઑફ યુનિટીનું ઉદ્ઘાટન ૩૧ ઑક્ટોબરે તેમના જન્મદિને

ગુજરાતની BJP સરકાર ૩૧ ઑક્ટોબરે ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે ૧૮૨ મીટર ઊંચા ‘સ્ટૅચ્યુ ઑફ યુનિટી’નું ઉદ્ઘાટન કરવા ઇચ્છે છે. ...

Read more...

વૅલેન્ટાઇન્સ ડે નહીં, માતૃ-પિતૃવંદના તરીકે દિવસ ઊજવ્યો

અમદાવાદમાં શ્રી સ્વામીનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીના સ્ટુડન્ટ્સે કૉલેજમાં માતા-પિતાની પૂજા કરી તો યુવાન-યુવતીઓના એક ગ્રુપે જીવનસંધ્યા ઘરડાઘરમાં જઈને વડીલો સાથે અનોખી રીતે ઊજ ...

Read more...

મળો સુરતનાં પૅડઆન્ટીને

પાંચ વર્ષ પહેલાં બે છોકરીઓને કચરાપેટીમાંથી વપરાયેલાં પૅડ લેતાં જોયા બાદ શરૂ થયું મીના મહેતાનું અનોખું ફ્રી પૅડ-વિતરણ : ગઈ કાલે રિલીઝ થયેલી ફિલ્મ પૅડમૅન સ્લમની ૧૧૮ મહિલાઓ અને છોકરીઓને ...

Read more...

ગાંધીનગર પાસે ગિફ્ટ સિટીમાં ભીષણ આગ

જોરદાર પવનને લીધે આગ ઓલવવામાં ફાયર-બ્રિગેડને પડી તકલીફ, માંડ-માંડ આગ કાબૂમાં આવી

...
Read more...

સલમાનને આ ઘોડાને બે કરોડમાં ખરીદવાની ઇચ્છા

કોઈ ઘોડાની કિંમત બે કરોડ રૂપિયા લગાવવામાં આવે તો શાયદ જ કોઈ એને ઠુકરાવી શકે, પરંતુ સુરતમાં એક ઘોડાના માલિકે આટલી મોટી કિંમત મળતી હોવા છતાં ઘોડો વેચવાની ના પાડી દીધી. ...

Read more...

ડૅડી, મારા પિરિયડ્સ શરૂ થયા છે મારા માટે પૅડ લેતા આવશો?

અક્ષયકુમારે ગઈ કાલે અમદાવાદમાં કહ્યું કે પૅડમૅન ફિલ્મને પગલે ઘર-ઘરમાં આ સંવાદ બોલાશે : મેન્સ્ટ્રુએશન દરમ્યાન વહુને ઘરની બહાર સુવડાવતી સાસુનો કિસ્સો પણ વર્ણવ્યો ...

Read more...

નિરંજન ભગતનો સેવક દોણી પકડી અરથીની આગળ ચાલ્યો, તેણે અંતિમસંસ્કાર પણ કર્યા

ગુરુવારે મોડી સાંજે અમદાવાદમાં અવસાન પામેલા ૯૨ વર્ષના કવિ-સાહિત્યકાર નિરંજન ભગતનાં અંતિમ દર્શન સૌકોઈ કરી શકે એ માટે તેમના પાર્થિવ દેહને ગઈ કાલે સવારે ગુજરાત સાહિત્ય પરિષદમાં રાખવા ...

Read more...

કવિ-સાહિત્યકાર નિરંજન ભગતનું અવસાન

બ્રેઇન હૅમરેજ થતાં જાણીતા કવિ-સાહિત્યકાર નિરંજન ભગતનું અવસાન થયું હતું. ...

Read more...

ગુજરાતમાં ફરી જામશે ચૂંટણીનો માહોલ

બનાસકાંઠા અને ખેડા જિલ્લાપંચાયત તેમ જ ૧૭ તાલુકાપંચાયતની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો ...

Read more...

ગોધરાકાંડના આરોપીની ૧૬ વર્ષ પછી ધરપકડ

ગઈ કાલે સવારે ગોધરાના એક વિસ્તારમાં યાકુબ જોવા મળ્યો હોવાની બાતમીને આધારે ગોધરા પોલીસે તેને ઝડપી લીધો હતો. ...

Read more...

મૉડલોનાં કૅલેન્ડર તો તમે જોયાં હશે, કાઉ-કૅલેન્ડર જોયું છે?

અમદાવાદના ગૌપ્રેમી વિજય પરસાણાએ પોતાની રાધા, સરસ્વતી, લક્ષ્મી અને પૂનમ નામની ગાયને મૉડલ બનાવીને તૈયાર કર્યું કૅલેન્ડર ...

Read more...

પદ્માવતના વિરોધમાં કચ્છમાં સજ્જડ બંધ

ફિલ્મ ‘પદ્માવત’ના વિરોધમાં અપાયેલા ભારત બંધને કચ્છમાં સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો હતો અને મોટા ભાગની દુકાનો, શૉપિંગ મૉલ તેમ જ પ્રાઇવેટ બૅન્કો બંધ રહ્યાં હતાં.

...
Read more...

પદ્માવતના વિરોધમાં ગુજરાતમાં ઠેર-ઠેર દેખાવો

ઉત્તર ગુજરાતમાં ST બસની ૭૦૦ જેટલી ટ્રિપ બંધ રહી ...

Read more...

અમરનાથ યાત્રાળુઓને ટેરરિસ્ટોથી બચાવનારા બસ-ડ્રાઇવરને બ્રેવરી અવૉર્ડ મળશે

કાશ્મીરમાં બસ પર ટેરરિસ્ટોએ બેફામ ગોળીબાર કર્યો હતો, પણ ડ્રાઇવર શેખ ગફૂરે પૂરપાટ વેગે સિક્યૉરિટી પોસ્ટ સુધી બસ દોડાવી હતી. ...

Read more...

મોર અને શાહમૃગને કોઈ ચરાવવા લઈ જાય?

આ નજારો જોવા કચ્છના અંજારના રાધા-કૃષ્ણ મંદિરમાં પહોંચી જાઓ ...

Read more...

આજનો ગુજરાત બંધ કૅન્સલ

થિયેટરો ફિલ્મ રિલીઝ જ નથી કરવાનાં એટલે સરકાર અને રાજપૂતો વચ્ચે થઈ સમજૂતી : ૪ રાજ્યોમાં હિંસા ચાલુ, ગુડગાંવમાં તો સ્કૂલ-બસ પર અટૅક ...

Read more...

સુપ્રીમ કોર્ટ ભલે કહે, પદ્માવત રિલીઝ નહીં થવા દઈએ

ગુજરાતના રાજપૂતોની રાજકોટમાં રૅલી : ટાયરો સળગાવીને હાઇવે બંધ કરી દીધો અને કહ્યું... ...

Read more...

આઠ હજારની વસ્તી ધરાવતા ગામમાં ગઈ કાલે એક પણ ઘરમાં રસોઈ ન બની

સાથે ફરવા નીકળેલા નવ ભાઈબંધોએ એકસાથે જીવ ગુમાવ્યા પછી તેમના અંતિમ સંસ્કાર પણ એકસાથે થયા ...

Read more...

સાથ જિએ હૈં સાથ મરેંગે

ઍક્સિડન્ટમાં પતિનું મોત થયા પછી ત્રણ જ દિવસમાં વાઇફે સુસાઇડ કરીને જીવ આપી દીધો ...

Read more...

VHPના પ્રમુખ ડૉ. પ્રવીણ તોગડિયા અચાનક ગાયબ

VHPના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ અચાનક ગાયબ થઈ ગયા એને પગલે અમદાવાદમાં કાર્યકરોએ પોલીસ-સ્ટેશન પર દેખાવો કર્યા, હાઇવે પર ચક્કાજામ કર્યો ...

Read more...

Page 1 of 235

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »