ગુજરાતમાં લોકસભાની 26 અને વિધાનસભાની 7 બેઠકો પર મતદાન શરૂ

લોકસભાની ચૂંટણીના આજના સાતમા તબક્કામાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે એના પરના ઉમેદવારો પર એક અછડતી નજર કરી લઈએ...અમદાવાદ (ઈસ્ટ)

૨૦૦૯ના સંસદસભ્ય :  હરિન પાઠક

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર : પરેશ રાવલ (BJP), હિંમતસિંહ પટેલ (કૉન્ગેસ), દિનેશ વાઘેલા (AAP)

કુલ ઉમેદવાર : ૧૪

અમદાવાદ (વેસ્ટ)

૨૦૦૯ના સંસદસભ્ય : ડૉ. કિરીટ સોલંકી (BJP)

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર : ડૉ. કિરીટ સોલંકી (BJP), ઈશ્વર મકવાણા (કૉન્ગ્રેસ), જયંતી મેવાડા (AAP)

કુલ ઉમેદવાર : ૧૦

બનાસકાંઠા

૨૦૦૯ના સંસદસભ્ય : હરિ ચૌધરી (BJP)

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર : જોઈતા પટેલ (કૉન્ગ્રેસ), હરિ ચૌધરી (BJP), સંજય રાવલ (AAP)

કુલ ઉમેદવાર : ૧૪

પાટણ

૨૦૦૯ના સંસદસભ્ય : જગદીશ

ઠાકોર (કૉન્ગ્રેસ)

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર :  લીલાધર વાઘેલા (BJP), ભાવસિંહ રાઠોડ (કૉન્ગ્રેસ), અતુલ પટેલ (AAP)

કુલ ઉમેદવાર : ૧૪

મહેસાણા

૨૦૦૯નાં સંસદસભ્ય : જયશ્રી

પટેલ (BJP)

૨૦૧૪નાં મુખ્ય ઉમેદવાર : જયશ્રી પટેલ (BJP), જીવા પટેલ (કૉન્ગ્રેસ), વંદના પટેલ (AAP)

કુલ ઉમેદવાર :૧૪

સાબરકાંઠા

૨૦૦૯ના સંસદસભ્ય : મહેન્દ્રસિંહ ચૌધરી (BJP)

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર : દીપસિંહ રાઠોડ (BJP), શંકરસિંહ વાઘેલા (કૉન્ગ્રેસ), નટવર સોલંકી (AAP)

કુલ ઉમેદવાર : ૧૦

ગાંધીનગર

૨૦૦૯ના સંસદસભ્ય : લાલ કૃષ્ણ અડવાણી

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર : લાલ કૃષ્ણ અડવાણી (BJP), કિરીટ પટેલ (કૉન્ગ્રેસ), રિતુરાજ મહેતા (AAP)

કુલ ઉમેદવાર : ૧૮

સુરેન્દ્રનગર

૨૦૦૯ના સંસદસભ્ય : સોમા પટેલ

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર : દેવજી ફતેપરા (BJP), સોમા પટેલ (કૉન્ગ્રેસ), જેઠા પટેલ (AAP)

કુલ ઉમેદવાર : ૧૭

રાજકોટ

૨૦૦૯ના સંસદસભ્ય : કુંવરજી બાવળિયા (કૉન્ગ્રેસ)

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર : મોહન કુંડારિયા (BJP), કુંવરજી બાવળિયા (કૉન્ગ્રેસ), અંકુર ધામેલિયા (AAP)

કુલ ઉમેદવાર : ૧૪

પોરબંદર

૨૦૦૯ના સંસદસભ્ય : વિઠ્ઠલ રાદડિયા (કૉન્ગ્રેસ)

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર : વિઠ્ઠલ રાદડિયા (BJP), કાંધલ જાડેજા (NCP), મનસુખ ધોકિયા (AAP)

કુલ ઉમેદવાર : ૧૪

જામનગર

૨૦૦૯ના સંસદસભ્ય : વિક્રમ માડમ (કૉન્ગ્રેસ)

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર : પૂનમ માડમ (BJP), વિક્રમ માડમ (કૉન્ગ્રેસ), રાજેન્દ્ર ઝાલા (AAP)

કુલ ઉમેદવાર : ૨૫

જૂનાગઢ

૨૦૦૯ના સંસદસભ્ય : દિનુ

સોલંકી (BJP)

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર : રાજેશ ચુડાસમા (BJP), પુંજા વંશ (કૉન્ગેþસ), અતુલ શેખડા (AAP)

કુલ ઉમેદવાર : ૮

અમરેલી

૨૦૦૯ના સંસદસભ્ય : નારણ

કાચડિયા (BJP)

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર : નારણ કાચડિયા (BJP), વીરજી ઠુમ્મર (કૉન્ગ્રેસ), નાથાલાલ સુખડિયા (AAP)

કુલ ઉમેદવાર : ૧૪

આણંદ

૨૦૦૯ના સંસદસભ્ય : ભરતસિંહ સોલંકી (કૉન્ગ્રેસ)

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર : દિલીપ પટેલ (BJP), ભરતસિંહ સોલંકી (કૉન્ગ્રેસ)

કુલ ઉમેદવાર : ૧૫

ખેડા

૨૦૦૯ના સંસદસભ્ય : દિનશા પટેલ (કૉન્ગ્રેસ)

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર : દેબુસિંહ ચૌહાણ (BJP), દિનશા પટેલ (કૉન્ગ્રેસ), લાભુ બધીવાલા (AAP)

કુલ ઉમેદવાર : ૧૫

પંચમહાલ

૨૦૦૯ના સંસદસભ્ય : પ્રભાતસિંહ ચૌહાણ (BJP)

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર :  પ્રભાતસિંહ ચૌહાણ (BJP), રામસિંહ પરમાર (કૉન્ગ્રેસ)

કુલ ઉમેદવાર : ૧૨

ભાવનગર

૨૦૦૯ના સંસદસભ્ય : રાજેન્દ્રસિંહ રાણા (BJP)

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર : ડૉ. ભારતી શિયાળ (BJP), પ્રવીણ રાઠોડ (કૉન્ગ્રેસ), કનુ કળસરિયા (AAP)

કુલ ઉમેદવાર : ૧૬

દાહોદ

૨૦૦૯નાં સંસદસભ્ય : ડૉ. પ્રભા તાવિયાડ (કૉન્ગ્રેસ)

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર :  જશવંતસિંહ ભાભોર (BJP), ડૉ. પ્રભા તાવિયાડ (કૉન્ગ્રેસ), કે. સી. મુનિયા (AAP)

કુલ ઉમેદવાર : ૧૦

વડોદરા

૨૦૦૯ના સંસદસભ્ય : બાલકૃષ્ણ શુક્લ (BJP)

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર :  નરેન્દ્ર મોદી (BJP), મધુસૂદન મિસ્ત્રી (કૉન્ગ્રેસ), સુનીલ કુલકર્ણી (AAP)

કુલ ઉમેદવાર : ૮

છોટા ઉદેપુર

૨૦૦૯ના સંસદસભ્ય : રામસિંહ રાઠવા (BJP)

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર :  રામસિંહ રાઠવા (BJP), નારણસિંહ રાઠવા (કૉન્ગ્રેસ), અજુર્ન રાઠવા (AAP)

કુલ ઉમેદવાર : ૪

ભરૂચ

૨૦૦૯ના સંસદસભ્ય : મનસુખ વસોવા (BJP)

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર :  મનસુખ વસોવા (BJP), જયેશ પટેલ (કૉન્ગ્રેસ), જયેન્દ્રસિંહ રાણા (AAP)   

કુલ ઉમેદવાર : ૧૪

બારડોલી

૨૦૦૯ના સંસદસભ્ય : તુષાર ચૌધરી (કૉન્ગ્રેસ)

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર : પ્રભુ વસાવા (BJP), તુષાર ચૌધરી (કૉન્ગ્રેસ), ઠાકોર ગામિત (AAP)

કુલ ઉમેદવાર : ૧૦

સુરત

૨૦૦૯ના સંસદસભ્ય : દર્શના જરદોસ (BJP)

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર : દર્શના જરદોસ (BJP), નૈષધ દેસાઈ (કૉન્ગ્રેસ), મોહન પટેલ (AAP)

કુલ ઉમેદવાર : ૮

નવસારી

૨૦૦૯ના સંસદસભ્ય : સી. આર. પાટીલ (BJP)

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર : સી. આર. પાટીલ (BJP), મકસૂદ મર્ઝિ (કૉન્ગ્રેસ), મેહુલ પટેલ (AAP)

કુલ ઉમેદવાર : ૧૯

વલસાડ

૨૦૦૯ના સંસદસભ્ય : કિશન પટેલ (કૉન્ગ્રેસ)

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર : ડૉ. કે. સી. પટેલ (BJP), કિશન પટેલ (કૉન્ગ્રેસ), ગોવિંદ પટેલ (AAP)

કુલ ઉમેદવાર : ૧૦

કચ્છ

૨૦૦૯ના સંસદસભ્ય : પૂનમ જાટ (BJP)

૨૦૧૪ના મુખ્ય ઉમેદવાર : વિનોદ ચાવડા (BJP), ડૉ. દિનેશ પરમાર (કૉન્ગ્રેસ), ગોવિંદ દનીચા (AAP)

કુલ ઉમેદવાર : પાંચ


ઉમેદવારોનું જાણવા જેવું

૩૩૪

આટલા ઉમેદવારો મેદાનમાં

૭૮

આટલા ઉમેદવારો કરોડપતિ છે જેમાં BJPના ૨૧, કૉન્ગ્રેસના ૨૦, AAPના ૧૨ અને ગ્લ્ભ્નો એક ઉમેદવારઆટલા ઉમેદવારો પાસે ૧૫ કરોડ રૂપિયા કરતાં વધારે કિંમતની અસ્ક્યામતો. જોકે ભાવનગરમાંથી અપક્ષ ઉમેદવાર ભરત ગોહિલે પોતાની પાસે મિલકત નહીં હોવાની કબૂલાત કરી છે

૧૩૪

આટલા ઉમેદવારોએ દેવું ચૂકવવાનું બાકી હોવાનું જાહેર કર્યું છેઆટલા ઉમેદવારો કરોડપતિ છે, પરંતુ તેમણે ભ્ખ્ફ્ (પર્મનન્ટ અકાઉન્ટ નંબર) જાહેર નથી કર્યો

૩૩

આટલા ઉમેદવારો વિરુદ્ધ ગંભીર કેસો છે જેમાં BJPના ૭, કૉન્ગ્રેસના ૩, AAPના બે અને BSPના ૩ ઉમેદવારોનો સમાવેશ છેઆટલા ઉમેદવારો સામે અપહરણનો ગુનો

૧૪

આટલી બેઠકો રેડ અલર્ટ મતવિસ્તાર

૨૩૦

આટલા ઉમેદવારો ધોરણ ૧૨ કે એથી ઓછું ભણેલા છે

૧૦૦

આટલા ઉમેદવારો સ્નાતક કે એથી વધુ ભણેલા છેઆટલા ઉમેદવારો અભણ છે

૧૮૮

આટલા ઉમેદવારો ૨૫થી ૫૦ વર્ષના છે

૧૪૨

આટલા ઉમેદવારો ૫૧થી ૮૦ વર્ષના છેઆટલા ઉમેદવારો ૮૦ વર્ષથી વધુની ઉંમરના છે

૧૭

આટલા મુસ્લિમ ઉમેદવારોનરેન્દ્ર મોદી સામે આટલા મુસ્લિમ ઉમેદવારોમતદારોનું જાણવા જેવું

૪,૦૫,૭૮,૫૭૭

આટલા મતદારો મતદાન કરશે

૭,૦૭,૦૦૬

આટલા નવા મતદારો

૮૧૪૩

આટલા મતદારો ૧૦૦થી વધુ વર્ષની વયના

૫,૦૭,૦૪૫

આટલા મતદારો ૮૦થી વધુ વર્ષની વયના

૧૧,૬૭,૯૯૪

આટલા મતદારો ૧૮થી ૧૯ વર્ષની વયના

૧,૦૦,૪૮૦

આટલી બૉટલ અવિલોપ્ય શાહીનો ઉપયોગ થશે

ગુજરાતમાં વિધાનસભાની સાત બેઠકો માટેય આજે મતદાન થશે


ગુજરાતમાં વિધાનસભાની સાત બેઠકોની પેટા ચૂંટણી માટે પણ આજે મતદાન થશે. સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર, ગીર-સોમનાથ જિલ્લાની સોમનાથ, સુરેન્દ્રનગર જિલ્લાની લાઠી, જૂનાગઢ જિલ્લાની વિસાવદર, કચ્છ જિલ્લાની રાપર અને સુરત જિલ્લાની માંડવી બેઠકો માટે કુલ ૧૦૪ ઉમેદવારો મેદાનમાં છે.

સૌથી વધુ રસપ્રદ જંગ કચ્છની અબડાસા બેઠક માટે છે જ્યાં કૉન્ગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ BJPના છબીલ પટેલ સામે ચૂંટણી લડી રહ્યા છે. છબીલભાઈ આ મતવિસ્તારના કૉન્ગ્રેસના વિધાનસભ્ય હતા અને લોકસભાની ચૂંટણીપ્રક્રિયા શરૂ થઈ એ પહેલાં જ BJPમાં જોડાયા હતા. એને કારણે આ બેઠકની પેટાચૂંટણી યોજવી જરૂરી બની હતી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK