તામિલનાડુ-પશ્ચિમ બંગમાં રેકૉર્ડબ્રેક મતદાન

નવ તબક્કામાં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ગઈ કાલે ૧૧ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ ૧૧૭ બેઠકો માટે મતદાન થયું હતું. ૧૮ કરોડથી વધુ મતદારોએ બળબળતી ગરમીની પરવા કર્યા વિના કુલ ૨૦૭૬ ઉમેદવારોનું ભાવિ નક્કી કર્યું હતું.


ક્યાં કેટલું મતદાન

રાજ્ય

બેઠક

મતદાન

તામિલનાડુ

તમામ ૩૯

૭૩ ટકા

પુડુચેરી

કુલ એક

૮૩ ટકા

આસામ

૧૪ / ૬

૭૭.૫ ટકા

બિહાર

૪૦ / ૭

૬૦ ટકા

છત્તીસગઢ

૧૧ / ૮

૬૨.૫ ટકા

જમ્મુ-કાશ્મીર

૬ / ૧

૨૮ ટકા

રાજ્ય

બેઠક

મતદાન

ઝારખંડ

૧૪ / ૪ 

૬૩.૪ ટકા

મધ્ય પ્રદેશ

૨૯ / ૧૦

૬૪.૪ ટકા

રાજસ્થાન

૨૫ / ૫

૫૯.૨ ટકા

પશ્ચિમ બંગ

૪૨ / ૬

૮૨ ટકા

ઉત્તર પ્રદેશ

૮૦ / ૧૨

૫૮.૫૮ ટકા


મુંબઈ-થાણે સિવાયની મહારાષ્ટ્રની બેઠકો

બેઠક

ટકા

રાયગડ

૬૪ ટકા

નાશિક 

૬૦ ટકા

દિંડોરી 

૬૪ ટકા

નંદુરબાર 

૬૨ ટકા

ધુળે

૬૧ ટકા

બેઠક

ટકા

જળગાવ 

૫૬ ટકા

રાવેર 

૫૮ ટકા

ઔરંગાબાદ

૫૯ ટકા

જાલના

૬૩ ટકા


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK