VIDEO : NRI મતદારે ચિરંજીવીને લાઈનમાં ઊભા રહીને વોટિંગ કરવા જણાવ્યું

એક્ટરમાંથી પોલિટિશ્યન બનેલા ચિરંજીવીને તાજેતરમાં જ મતદાન કરતી વખતે પોલિંગ બૂથ પર ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું.




જ્યુબિલી હિલ્સ ખાતેના પોલિંગ બુથ પર વોટિંગ માટે ઊભેલા એક NRIએ ચિરંજીવી અને તેના પરિવારજનોને લાઈનમાં ઊભા રહીને વોટિંગ કરવા માટે જણાવ્યું હતું.



This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK