બધા જ એક્ઝિટ પોલ્સનું તારણ, અબકી બાર મોદી સરકાર

BJPના વડપણ હેઠળનું NDA કેન્દ્રમાં સરકાર રચશે એવું ગઈ કાલે જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલ્સમાં જણાવવામાં આવ્યું હતું.વિવિધ એક્ઝિટ પોલ્સના તારણ અનુસાર ૫૪૩ સભ્યોની લોકસભામાં NDAને કુલ ૨૪૯થી ૨૯૦ બેઠકો મળી શકે છે, જ્યારે કૉન્ગ્રેસના વડપણ હેઠળના UPAને ૧૦૧થી ૧૪૮ અને પ્રાદેશિક પક્ષો તથા ડાબેરી પક્ષો સહિતના અન્યોને ૧૪૬થી ૧૫૬ બેઠકો મળી શકે છે.


પક્ષ   

ચાણક્ય

ORG

CSDS

ITG - સિસેરો

C- વોટર

ABP- નીલ્સન

કૉન્ગ્રેસ-UPA

૭૦    

૧૪૮

૯૨ - ૧૦૨

૧૧૫

૧૦૧

૯૭

BJP-NDA

૩૪૦  

૨૪૯  

૨૭૦ - ૨૮૨

૨૭૨

૨૮૯

૨૮૧

અન્યો

૧૩૩

૧૪૬

    - -

 

૧૫૬

૧૫૩

૧૬૫

 


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK