વારાણસીમાં અત્યાર સુધી કોની જીત થઈ?

વારાણસીમાં આવતી પાંચ વિધાનસભા બેઠક


વારાણસી લોકસભા સીટ હેઠળ કુલ પાંચ વિધાનસભા બેઠકો આવે છે જેમાં રોહનિયા, સેવાપુરી, વારાણસી-નૉર્થ, વારાણસી-સાઉથ અને વારાણસી કૅન્ટૉનમેન્ટનો સમાવેશ છે. આ પાંચ પૈકી વારાણસી-નૉર્થ, વારાણસી-સાઉથ અને વારાણસી કૅન્ટૉનમેન્ટમાં BJPના વિધાનસભ્યો છે અને રોહનિયામાં અપના દલનાં વિધાનસભ્ય અનુપ્રિયા પટેલ છે જેમણે BJPને ટેકો આપ્યો છે. સેવાપુરી વિધાનસભા બેઠકના વિધાનસભ્ય સમાજવાદી પાર્ટીના સુરેન્દ્રસિંહ પટેલ છે.

૧૯૫૨, ૧૯૫૭ અને ૧૯૬૨ : રઘુનાથ સિંહ - કૉન્ગ્રેસ

૧૯૬૭ : સત્ય નારાયણ સિંહ - CPI-M

૧૯૭૧ : રાજારામ શાસ્ત્રી - કૉન્ગ્રેસ

૧૯૭૭ : ચંદ્રશેખર - ભારતીય લોક દળ

૧૯૮૦ : કમલાપતિ ત્રિપાઠી - ઇન્દિરા કૉન્ગ્રેસ

૧૯૮૪ : શ્યામલાલ યાદવ - કૉન્ગ્રેસ

૧૯૯૧ : શિરીષચંદ્ર દીક્ષિત - BJP

૧૯૯૬, ૧૯૯૮ અને ૧૯૯૯ : શંકર પ્રસાદ જયસ્વાલ - BJP

૨૦૦૪ : ડૉ. રાજેશકુમાર મિશ્રા - કૉન્ગ્રેસ

૨૦૦૯ : ડૉ. મુરલી મનોહર જોશી - BJP

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK