Lok Sabha Election 2014 : જુઓ ગુજરાતની તમામ 26 સીટોના પરિણામો

16મી લોકસભાની ચૂટણીનું 9 તબક્કામાં મતદાન થયું હતું. આ પૈકી ગુજરાતમાં 26 બેઠકો પર 30 એપ્રિલે ચૂંટણી યોજાઈ હતી. જેની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતની તમામ 26 બેઠકોના પરિણામો જાહેર થઈ રહ્યા છે. જેમાં વિજેતા ઉમેદવારોની માહિતી અહીં કોષ્ટકમાં રજુ કરવામાં આવી છે.



    બેઠક

                  વિજેતા ઉમેદવાર

પાર્ટી

Kachchh

 વિનોદભાઈ ચાવડા

 BJP

Banaskantha

  હરિભાઈ ચૌધરી

 BJP

Patan

 લિલાધરભાઈ વાઘેલા

 BJP

Mahesana

 જયશ્રીબેન પટેલ

 BJP

Sabarkantha

 દિલિપ્સિંહ શંકરસિંહ વાઘેલા

 BJP

Gandhinagar

 એલ કે અડવાણી

 BJP

Ahmedabad East

 પરેશ રાવલ

 BJP

Ahmedabad West

 કિરિટભાઈ સોલંકી

 BJP

Surendranagar

 દેવજીભાઈ ફતેપુરા

 BJP

Rajkot

 મોહન કુંડારિયા

 BJP

Porbandar

 વિઠ્ઠલ રાદડિયા

 BJP

Jamnagar

 પૂનમબેન માડમ

 BJP

Junagadh

 રાજેશભાઈ ચુડાસમા

 BJP

Amreli

 નારણભાઈ કાછડિયા

 BJP

Bhavnagar

 ભારતીબેન શિયાળ

 BJP

Anand

 દિલીપભાઈ પટેલ

 BJP

Kheda

 દેવુસિંહ ચૌહાણ

 BJP

Panchmahal

 પ્રભાતસિંહ ચૌહાણ

 BJP

Dahod

 જસવંત સિંહ ભાંભોર

 BJP

Vadodara

 નરેન્દ્ર મોદી

 BJP

Chhota Udaipur

 રામસિંહ રાઠવા

 BJP

Bharuch

 મનસુખભાઈ વસાવા

 BJP

Bardoli

 પ્રભુભાઈ વસાવા

 BJP

Surat

 દર્શના જરદોષ

 BJP

Navsari

 સી આર પાટીલ

 BJP

Valsad

 કે સી પટેલ

 BJP

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK