વારાણસીમાં કેજરીવાલને JD(U)નું પીઠબળ મળ્યું

ઉત્તર પ્રદેશની હાઈ-પ્રોફાઇલ વારાણસી લોકસભા બેઠક પરના AAPના ઉમેદવાર અરવિંદ કેજરીવાલને ટેકો આપવાનો ફેંસલો JD(U)એ કર્યો છે.




JD(U) કૉન્ગ્રેસ તથા BJP બન્નેનો વિરોધ કરે છે એટલે કેજરીવાલને ટેકો આપશે. JD(U)એ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર સામે લડવા તથા બિનસાંપ્રદાયિકતાને મજબૂત બનાવવાના હેતુસર અમે આ ફેંસલો કર્યો છે.

AAP = આમ આદમી પાર્ટી,  JD(U) = જનતા દળ (યુનાઇટેડ)

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK