લોકસભા ઇલેક્શન 2014: મહારાષ્ટ્રની 48 સીટમાંથી 42 પર ભગવો લહેરાયો

આ વખતની લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં શરદ પવાર જેવા સિનિયર મોસ્ટ પૉલિટિશ્યન અને કૉન્ગ્રેસના કેન્દ્રના દિગ્ગજ મિનિસ્ટરોના તમામ રાજકીય વ્યૂહ ધૂળમાં મેળવીને મોદી લહેરે રાજ્યની કુલ ૪૮ બેઠકોમાંથી ૪૨ પર ભગવો લહેરાવી દીધો છે.


કૉન્ગ્રેસ અને પવારની પાર્ટી NCPનું અલાયન્સ માત્ર ૬ સીટમાં સમેટાઈ ગયું છે. કુલ ૪૮માંથી કૉન્ગ્રેસને તો સમ ખાવા પૂરતી માત્ર બે જ સીટ મળી છે, જ્યારે પવારની પાર્ટીની ઘડિયાળનો કાંટો માત્ર ચાર સીટમાં જ ટિક-ટિક કરી રહ્યો છે. બાકીની બધી બેઠકો પર શિવસેના- BJP- RPI(A)ની મહાયુતિનો ભગવો લહેરાયો છે જેમાંથી એક સીટ એની સહયોગી સ્વાભિમાની શેતકરી કામગાર પાર્ટીને મળી છે. શિવસેનાએ ૧૮ અને BJPએ ૨૩ સીટ પર કબજો જમાવ્યો છે. રાજ્યમાં મોદીના છવાયેલા જાદુમાં રાજ ઠાકરેની પ્ફ્લ્ પણ ખાસ કંઈ ઉકાળી શકી નથી.


SEAT

WINNING CANDIDATE

 PARTY


Hatkanangle

RAJU SHETTY

BJP

WON

Parbhani

JADHAV SANJAY (BANDU) HARIBHAU

શિવસેના

WON

Jalna

DANVE RAOSAHEB DADARAO

BJP

WON

Beed

MUNDE GOPINATHRAO PANDURANG

BJP

WON

Osmanabad

PATIL PADMASINHA BAJIRAO

NCP

WON

Latur

DR. SUNIL BALIRAM GAIKWAD

BJP

WON

Solapur

SHARAD BANSODE

BJP

WON

Madha

MOHITE PATIL VIJAYSINH SHANKARRAO

NCP

WON

Nandurbar

DR.GAVIT HEENA VAIJAYKUMAR

BJP

WON

Dhule

DR. BHAMRE SUBHASH RAMRAO

BJP

WON

Jalgaon

A.T. NANA PATIL

BJP

WON

Raver

KHADASE RAKSHA NIKHIL

BJP

WON

Buldhana

JADHAV PRATAPRAO GANPATRAO

શિવસેના

WON

Akola

DHOTRE SANJAY SHAMRAO

BJP

WON

Amravati

ADSUL ANANDRAO VITHOBA

શિવસેના

WON

Wardha

RAMDAS CHANDRABHANJI TADAS

BJP

WON

Ramtek

KRUPAL BALAJI TUMANE

શિવસેના

WON

Nagpur

GADKARI NITIN JAIRAM

BJP

WON

Bhandara - gondiya

NANABHAU FALGUNRAO PATOLE

BJP

WON

Sangli

SANJAYKAKA PATIL

BJP

WON

Satara

SHRIMANT CHH. UDAYANRAJE PRATAPSINHA BHONSALE

NCP

WON

Ratnagiri - sindhudurg

VINAYAK BHAURAO RAUT

શિવસેના

WON

Kolhapur

DHANANJAY BHIMRAO MAHADIK

NCP

WON

Gadchiroli - Chimur

ASHOK MAHADEORAO NETE

BJP

WON

Chandrapur

AHIR HANSRAJ GANGARAM

BJP

WON

Yavatmal- Washim

GAWALI BHAVANA PUNDLIKRAO

શિવસેના

WON

Hingoli

RAJIV SATAV

INC

WON

Nanded

ASHOK SHANKARRAO CHAVAN

INC

WON

Dindori

CHAVAN HARISHCHANDRA DEORAM

BJP

WON

Palghar

ADV. CHINTAMAN NAVASHA WANGA

BJP

WON

Bhiwandi

KAPIL MORESHWAR PATIL

BJP

WON

Kalyan

DR.SHRIKANT EKNATH SHINDE

શિવસેના

WON

Thane

VICHARE RAJAN BABURAO

શિવસેના

WON

Mumbai North

GOPAL CHINAYYA SHETTY

BJP

WON

Mumbai North West

GAJANAN CHANDRAKANT KIRTIKAR

શિવસેના

WON

Mumbai North East

KIRIT SOMAIYA

BJP

WON

Mumbai North central

POONAM MAHAJAN ALIAS POONAM VAJENDLA RAO

BJP

WON

Mumbai South central

RAHUL RAMESH SHEWALE

શિવસેના

WON

Mumbai South

ARVIND SAWANT

શિવસેના

WON

Raigad

ANANT GEETE

શિવસેના

WON

Maval

APPA ALIAS SHRIRANG CHANDU BARNE

શિવસેના

WON

Pune

ANIL SHIROLE

BJP

WON

Baramati

SUPRIYA SULE

NCP

WON

Shirur

ADHALRAO SHIVAJI DATTATREY

શિવસેના

WON

Ahmadnagar

GANDHI DILIPKUMAR MANSUKHLAL

BJP

WON

Shirdi

LOKHANDE SADASHIV KISAN

શિવસેના

WON

Aurangabad_mh

CHANDRAKANT BHAURAO KHAIRE

શિવસેના

WON

Nashik

GODSE HEMANT TUKARAM

શિવસેના

WON

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK