બ્રેકિંગ ન્યૂઝ : વારાણસીથી કેજરીવાલ આગળ ચાલી રહ્યાં છે... ઘર તરફ જવા

લોકસભા ચૂંટણી 2014ના પરિણામોમાં ભાજપે ભારે બહુમત મેળવીને સપાટો બોલાવી દીધો છે ત્યારે સોશ્યલ મિડીયામાં હારનો સામનો કરી ચૂકેલા દિગ્ગજ નેતાઓની મજાક ઊડાવતા મેસેજીસ ફરતાં થયાં છે.




આવો નજર કરીએ આવા અમુક મેસેજ પર :


- રાહુલ તુમ જહાં ભી હો ઘર આ જાઓ, કોઈ તુમ્હે કુછ નહીં કહેગા, સારી જિમ્મેદારી મનમોહન અંકલને લે લી હૈ - પ્રિયંકા



- ટાટા નેનો પાસે AAP કરતા વધારે સીટ છે



- કેજરીવાલ કો તો ઉતની સીટ ભી નહીં મિલી જીતની થપ્પડ મિલી થી



- અર્જન્ટ અપડેટ્સ : પાકિસ્તાન જીયો ટીવી પર જાહેર કર્યું છે કે અમને હવે કાશ્મીર નથી જોઈતું પણ અમે કરાંચી નહીં આપીએ



- અબ કી બાર રાહુલ મમ્મી કે પાસ



- 10 સાલ તક કોંગ્રેસને જનતા કો બનાયા ઉલ્લુ, અબ જનતાને કોંગ્રેસ કો દિયા બાબાજી કા ઠુલ્લુ



- બ્રેકિંગ ન્યૂઝ : વારાણસીથી કેજરીવાલ આગળ ચાલી રહ્યાં છે... ઘર તરફ જવા




This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK