દિલ્હી સર કર્યા બાદ હવે નરેન્દ્ર મોદી સામે આ પાંચ મુખ્ય પડકારો

કેન્દ્રમાં BJPના વડપણ હેઠળની નરેન્દ્ર મોદીની NDAની સરકાર બની રહી છે ત્યારે અર્થજગતના નિષ્ણાતો જણાવી રહ્યા છે કે નરેન્દ્ર મોદીએ સૌથી પહેલાં વધી રહેલા ફુગાવાને કાબૂમાં લેવો પડશે અને વિકાસને ગતિ આપવા માટે ઇન્ડસ્ટ્રિયલ સેક્ટરને ધમધમતું કરવું પડશે.






૧. સરકારે વિકાસની ગતિ વધારવી પડશે, ફુગાવાને વધતો અટકાવવો પડશે, નાણાકીય નીતિ સારી બનાવવી પડશે.

૨. ઇન્ડસ્ટ્રિયલ સેક્ટરને પુન: જીવિત કરવું પડશે.

૩. ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટને ઝડપથી શરૂ કરીને અર્થતંત્રની ગાડી પાટે ચડાવવી પડશે.

૪. ટૅક્સનું માળખું સરળ બનાવવું પડશે. ગુડ્સ ઍન્ડ સર્વિસ-ટૅક્સનો અમલ કરવો પડશે.

૫. સબસિડીઓનું ભારણ પણ ઓછું કરવું પડશે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK