નરેન્દ્ર મોદીના માતા અને પત્નીએ પણ કર્યુ મતદાન

દીકરાને આર્શીવાદ - નરેન્દ્ર મોદીનાં માતા હીરાબહેન ભાડાની રિક્ષામાં બેસીને ગઈ કાલે ગાંધીનગરમાં મતદાન કરવા આવ્યાં હતાં, પણ તેમનો ઉત્સાહ જોવાલાયક હતો.





મતદાન કર્યા પછી તેમણે ઉપસ્થિતોનું અભિવાદન કર્યું હતું. ઘરે પાછા જતી વખતે હીરાબહેને મતદાન કર્યાનો પુરાવો પણ દેખાડ્યો હતો.




પવિત્ર ફરજ: નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબહેન એકદમ સજ્જ થઈને ગઈ કાલે ઊંઝા ખાતે મતદાન કરવા આવ્યાં હતાં.



This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK