News

National

શૉકિંગ - ઉત્તર પ્રદેશના રાક્ષસી બાપે ત્રણ દીકરીઓને હથોડે ટીપી-ટીપીને મારી નાખી

ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લાના એક ગામમાં રાક્ષસી વૃત્તિના બાપે ત્રણ દીકરીઓને હથોડો મારી-મારીને ખતમ કરી નાખી હતી. ...

Read more...
National

રાહુલ ગાંધીને દસા: કંપનીના CEOનો જવાબ અને કૉન્ગ્રેસનો વળતો પ્રહાર

ફ્રેન્ચ કંપનીનો બૉસ કહે છે કે હું કંપનીનો જવાબદાર અધિકારી છું, હું ખોટું નથી બોલતો : કૉન્ગ્રેસે કહ્યું કે આરોપી પોતે ન્યાયાધીશ ન બની શકે

...
Read more...
National

ગુજરાત કોમી રમખાણ મામલોઃPM મોદીને ક્લીન ચીટને ઝાકિયા જાફરીએ પડકારી

ઝાકિયા જાફરીની અરજી પર સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી

...
Read more...
National

ઈન્ડિયા સિંગાપુર હેકાથૉન 2018ના વિજેતાઓને પુરસ્કાર આપશે પીએમ મોદી

પીએમ મોદી ઈન્ડિયા સિંગાપુર હેકાથૉન 2018ના વિજેતાઓને ગુરૂવારે સમ્માનિત કરશે ...

Read more...
Gujarat

સ્ટૅચ્યુ ઑફ યુનિટી પાસે આદિવાસી યુવાનોએ નોકરીને મુદ્દે વિરોધ-પ્રદર્શન કર્યું

જોકે પોલીસે મામલો સંભાળીને થાળે પાડ્યો હતો. ...

Read more...
Gujarat

કચ્છના વાગડમાં ત્રણ અકસ્માતમાં બે મહિલા સહિત ૪નાં મોત

કચ્છના રણકાંધીના વાગડ વિસ્તારમાં માર્ગ-અકસ્માતની થયેલી વિવિધ દુર્ઘટનાઓમાં અંજારના પશુડા ગામના આહીર સમાજની બે મહિલા સહિત ચાર લોકોનાં મોત થયાં હતાં ...

Read more...
Gujarat

કચ્છમાં વકરતો સ્વાઇન ફ્લુનો આતંક:

 ૧૨ દિવસમાં ૪૭ કેસ નવા નોંધાયા ...

Read more...
National

સોનિયાજીએ છઠપૂજા નથી કરી લાગતી : મનોજ તિવારી

છત્તીસગઢ વિધાનસભાના ચૂંટણીપ્રચારમાં નેતાઓ વચ્ચે જાણે કે નિવેદનો કરવાની હરીફાઈ જામી છે નેતાઓ પરસ્પર વિવાદાસ્પદ નિવેદનો કરી રહ્યાં છે ...

Read more...
Gujarat

બોલો, અમદાવાદનું નામ રહેશે કે કર્ણાવતી થશે?

સોશ્યલ મીડિયામાં અમદાવાદ નામ રાખવા મત વ્યક્ત થવા સાથે મિશ્ર પ્રતિભાવ : કૉન્ગ્રેસે કહ્યું, સાડાચાર વર્ષ સુધી નામ યાદ ન આવ્યું? : વિશ્વ હિન્દુ પરિષદે કર્ણાવતીના ...

Read more...
Gujarat

અમદાવાદની સૌથી ઊંચી ૧૮ માળની હેલિપૅડ સાથેની હૉસ્પિટલનું નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ

અંદાજે ૬૦૦ કરોડના ખર્ચે બની રહેલી ૧૫૦૦ બેડ, ૧૩૯ ICU બેડ, ૩૨ ઑપરેશન થિયેટર સાથે સર્જરી, ગાયનેક, ન્યુરોલૉજી, કાર્ડિયોલૉજી સહિત સુપર સ્પેશ્યલિટીથી સજ્જ આ હૉસ્પિટલન ...

Read more...
National

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનું પ્રથમ મલ્ટિ-મૉડલ ટર્મિનલ દેશને સમર્પિત કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી-હલ્દિયા નૅશનલ વૉટર-વે પર બનેલા દેશના પહેલા મલ્ટિ-મૉડલ ટર્મિનલનું ઉદ્ઘાટન કરીને એને દેશને સમર્પિત કર્યું હતું ...

Read more...
National

રામમંદિરના પથ્થરો પણ રાહ જોઈ રહ્યા છે કોર્ટના આદેશની

અયોધ્યાના કારસેવકપુરમમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કાર્યશાળામાં કારીગરો અને શિલ્પકારોએ રામમંદિરના નિર્માણ માટે લગભગ બધી જ તૈયારીઓ કરી લીધી છે.

...
Read more...
National

મોદી આજે વારાણસીમાં કરશે ૨૪૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટની જાહેરાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના એક દિવસના પ્રવાસે આવી રહ્યા છે ...

Read more...
National

પ્રથમ વિશ્વયુદ્ધમાં લડનારા સૈનિકોને નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ

પ્રથમ વિશ્વયુદ્ધમાં લડનારા ભારતીય સૈનિકોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે વિશ્વશાંતિ માટે ભારત એની પ્રતિબદ્ધતાનું પુન ...

Read more...
International

મિડ-ટર્મ ઇલેક્શનમાં ડેમોક્રૅટ્સને બહુમત મળવાથી ડોનલ્ડ ટ્રમ્પની ખુરસી જોખમમાં

હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્ઝ (પ્રતિનિધિસભા)માં ડેમોક્રૅટિક પક્ષની જીતથી રિપબ્લિકન પાર્ટીમાં ખળભળાટ વ્યાપી ગયો છે ...

Read more...
Gujarat

અમરેલીઃ સિંહે ઘરમાં ઘૂસી મગફળીના ઢગલા પર જમાવ્યું આસન

આ તસવીરોમાં સિંહ એક રહેણાંક મકાનમાં ઘૂસી ગયો છે ...

Read more...
National

અંકુશરેખાની પાર ૧૬૦ આતંકવાદીઓ ઘૂસણખોરી કરવા તૈયાર

લશ્કર હાઈ અલર્ટ પર ...

Read more...
National

સત્તા પર આવ્યા તો RSSની શાખાઓ બંધ કરાવીશું

કૉન્ગ્રેસનું વિધાનસભાની ચૂંટણી વખતે મધ્ય પ્રદેશની જનતાને વચન ...

Read more...
National

કર્ણાટકના ભૂતપૂર્વ પ્રધાન જનાર્દન રેડ્ડીની ૬૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં ધરપકડ

૧૪ નવેમ્બર સુધી જ્યુડિશ્યલ કસ્ટડીમાં

...
Read more...
National

મોદીએ પસંદગીના ૧૫ ઉદ્યોગપતિઓની ૩.૫૦ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પસંદગીના ૧૫ ઉદ્યોગપતિઓની ૩.૫૦ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરવાનો આરોપ મૂક્યો ...

Read more...

Page 3 of 845

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK