News

Gujarat

આગામી ચોમાસા સુધી ઘાસ, પાણી અને રોજગારીનું આયોજન કરશે સરકાર: મહેસૂલમંત્રી

મહેસૂલમંત્રી કૌશિક પટેલે કહ્યું- સાડા પાંચ કરોડ કિલોના ઘાસ માટે ટેન્ડર્સ બહાર પાડવામાં આવ્યા છે ...

Read more...
National

ધાર્મિક આસ્થા VS સુપ્રીમનો નિર્ણય ! : જાણો સબરીમાલા મંદિરના વિવાદનું મૂળ

ધાર્મિક આસ્થાઓ શ્રેષ્ઠ છે કે પછી પરંપરાઓ તોડવાવાળો સર્વોચ્ચ અદાલતનો નિર્ણય? ...

Read more...
Gujarat

મરાઠાઓને અનામત મળે તો પાટીદારોને કેમ નહીં- હાર્દિક પટેલ

PAASના કન્વીનર હાર્દિક પટેલે ફરી એકવાર અનામતનો મુદ્દો ઉઠાવ્યો છે ...

Read more...
National

તામિલનાડુ પહોંચ્યું 'ગજ' તોફાન, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ

ચક્રાવાતી તોફાન ગજ તમિલનાડુના પમ્બન અને કડલોરની વચ્ચેના તટે પહોંચ્યું છે ...

Read more...
National

સબરીમાલાનો મુદ્દો ઉકેલવામાં સર્વપક્ષી બેઠક નિષ્ફળ

કૉન્ગ્રેસ અને ભાજપનું વૉકઆઉટ

...
Read more...
Gujarat

બે વર્ષની બાળકી પર ગૅન્ગ-રેપ : બે આરોપીઓ ઝબ્બે

બુધવારે રાત્રે સાડાઅગિયાર વાગ્યાના અરસામાં આ હિચકારી ઘટના બની હતી ...

Read more...
Gujarat

અમદાવાદનું નામ બદલી નાખવાથી લોકોને શું ફાયદો

અમદાવાદનું નામ ન બદલવા શહેરીજનો આગળ આવી રહ્યા છે : વૉક ઍન્ડ રાઇડ ફૉર અમદાવાદ નામથી રવિવારે ઇવેન્ટ યોજાશે ...

Read more...
National

છ પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસીને દિલ્હીની દિશામાં આગળ વધ્યા?

પોલીસ ઇન્ટેલિજન્સનો અલર્ટ મેસેજ ...

Read more...
Gujarat

ગામેગામ સળગી મગફળી

ટેકાના ભાવ જાહેર થયા પછી પણ નિયમો એવા બનાવ્યા કે ખેડૂતોને નુકસાન જાય એટલે તેમણે રોષે ભરાઈને કોથળા ખોલીને સૌરાષ્ટ્રભરના હાઇવે પર મગફળી બાળી ...

Read more...
International

ત્રણ પત્ની સાથે રહેતા ભાઈને હજી વધુ પત્નીઓ કરવી છે

રશિયાના વ્લાદિમિર ઓબ્લાસ્ટ વિસ્તારમાં રહેતા ૩૪ વર્ષના ઇવાન સુખોવ નામના ભાઈને ત્રણ પત્ની છે. ...

Read more...
International

સેંકડો રુબિક કયુબ્સ ગોઠવીને આ આર્ટિસ્ટ પોટ્રેટ્સ બનાવે છે

રુબિક ક્યુબ્સ તો મગજમારીવાળી રમત છે, પરંતુ કોઈ કલાકારના હાથમાં આવે તો એ કળાત્મક પણ બની શકે છે.  ...

Read more...
National

ટ્રેન 18ને ટ્રાયલ દરમિયાન મોટો ઝટકો, ઈલેક્ટ્રિક ઍન્જિન લગાવી કરવી પડી રવાના

ટ્રેન-18ને ઈલેક્રટીક ઍન્જિન સાથે જોડીને ચેન્નાઈથી સફદરગંજ સ્ટેશન લઈ ગયા હતા ...

Read more...
National

આજે તામિલનાડુમાં વાવાઝોડું ગાજા ત્રાટકવાની આગાહી

રાજ્ય સરકારની રાહતકાર્યની તૈયારી ...

Read more...
National

રામાયણ એક્સપ્રેસનો અનોખો આરંભ

દિલ્હીના સફદરજંગ સ્ટેશન પર વાનરસેનાએ રંગ જમાવ્યો : રામાયણમાં ઉલ્લેખિત સ્થળોનો પ્રવાસ કરાવશે નવી ટ્રેન

...
Read more...
Gujarat

મોરબીઃસાડા આઠ ફૂટનો મહાકાય રોટલો બનાવ્યો

જલારામ મંદિરમાં દર્શનાર્થે મૂકેલો રોટલો રાતે પ્રસાદીરૂપે શ્રમિકોને આપવામાં આવ્યો ...

Read more...
Gujarat

ગુજરાતમાં ધોરણ ૭ અને ૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને માસિક ધર્મની સમજ અપાશે

સમાજમાં આ બાબતમાં અંધશ્રદ્ધા અને ગેરમાન્યતા પ્રવર્તી રહી છે એ દૂર કરાશે : વિદ્યાર્થિનીઓને અલગ રૂમમાં બેસાડી માર્ગદર્શન અપાશે ...

Read more...
Gujarat

ભ્રષ્ટાચારનો અડ્ડો બનેલા ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમને બંધ કરવાનો સરકારનો નિર્ણય

ખુદ ગુજરાત સરકારે કબૂલ્યું કે નિગમમાં ગેરરીતિ થઈ છે અને એ સરકારને પાલવે નહીં ...

Read more...
Gujarat

નવા ૩ કેસ સાથે કચ્છમાં સ્વાઇન ફ્લુના કુલ કેસ ૧૦૧

૧૫ દિવસમાં ૫૦ કેસ, ૮ લોકોનાં મોત ...

Read more...
International

ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું, વેપારમાં ઇન્ડિયા લાજવાબ

વાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણીમાં મોદી પર પ્રશંસાનાં પુષ્પો વેર્યાં અમેરિકન પ્રેસિડન્ટે ...

Read more...
International

વિશ્વના આતંકવાદી હુમલાઓનું જન્મસ્થળ એક જ છે : નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપપ્રમુખને કહ્યું...
...

Read more...

Page 2 of 846

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK