News

National

કોણ વડા પ્રધાન બનશે એ બીજેપી નક્કી કરશે : સંઘ

ગોરખપુર (ઉત્તર પ્રદેશ): બીજેપીમાં વડા પ્રધાનપદ માટેની ચર્ચાનો અંત નથી આવી રહ્યો ત્યારે આરએસએસે (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) ગઈ કાલે કહ્યું હતું કે ‘સિનિયર નેતા ...

Read more...
Gujarat

વનરાજોનું વેકેશન પૂરું થયાના પહેલા દિવસે ૧૩૯૨ લોકોએ સિંહદર્શન કર્યા

ચોમાસાના ચાર મહિના સિંહોનો સંવનન કાળ ચાલતો હોવાથી આ સમયગાળા દરમ્યાન સિંહોને મૅટિંગ દરમ્યાન કોઈ ટૂરિસ્ટો ખલેલ ન પહોંચાડે એ માટે ૧૫ જૂનથી બંધ કરી દેવામાં આવે ...

Read more...
International

મંદીની હતાશા પુરુષોને લગ્નેતર સંબંધો તરફ દોરી જાય છે

તાજેતરમાં થયેલા એક નવતર અભ્યાસમાં આશ્ચર્યજનક તારણ નીકળ્યું હતું. સંશોધકોએ તેમનાં અવલોકનો પરથી તારવ્યું હતું કે મંદીની હતાશા પુરુષોને લગ્નેતર સંબંધો તરફ દ ...

Read more...
National

યેદીયુરપ્પાનો મહેલ બાદ હવે જેલવાસ

લોકાયુક્ત ર્કોટે જામીન રદ કરતાં કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદીયુરપ્પાની ગઈ કાલે જમીનકૌભાંડ મામલે ઓચિંતી ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેમની અરેસ્ટ લૅ ...

Read more...
National

ભૂષણના વિવાદ બાદ હવે અણ્ણાનું મૌન વ્રત

સામાજિક કાર્યકર અણ્ણા હઝારે ૧૭ ઑક્ટોબરથી એક અઠવાડિયા સુધી તેમના વતન રાળેગણ સિદ્ધિમાં મૌન વ્રત ધારણ કરશે, એવું તેમની નજીકના સાથીદાર શ્યામ અસાવાએ જણાવ્યું હત ...

Read more...
Gujarat

ગુજરાત ગ્લોબલ સોલર કૅપિટલ બનશે : મોદી

અમદાવાદ: ‘ગુજરાત સૂર્યઊર્જાની વૈશ્વિક રાજધાની (ગ્લોબલ સોલર કૅપિટલ) બનવાનું છે’ એમ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયામાં સૌથી મોટા સૂર્યશક્તિ સંચા ...

Read more...
Gujarat

શત્રુંજય ર્તીથ પર બે ર્તીથંકરોની દેરીઓની પુન: પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ

સૌરાષ્ટ્રના ભાવનગર પાસે પાલિતાણામાં જૈનોના ર્તીથ શત્રુંજય પર આવેલી ભગવાન અજિતનાથ અને શાંતિનાથની પ્રાચીન દેરીઓની સદીઓ પછી પુન: પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આણંદ ...

Read more...
International

મહિલાને ઇચ્છા વિરુદ્ધ ભેટનારા પુરુષની છેક ૨૮ વર્ષ બાદ અરેસ્ટ

ચીનમાં ચેન ઝોન્ગહાઓએ ફરિયાદી યુવતી સાથે લગ્ન કર્યા એને ૨૭ વર્ષ વીતી ચૂક્યાં હોવા છતાં પોલીસ અજાણ ચીનમાં એક મહિલાને ઇચ્છા વિરુદ્ધ ભેટવાના આરોપસર એક પુરુષની ...

Read more...
National

બાળ ઠાકરેએ કરેલો વજ્રઘાત અને અણ્ણા હઝારેએ કર્યો સ્વબચાવ

પ્રશાંત ભૂષણની શ્રીરામ સેના દ્વારા થયેલા હુમલાના સંદર્ભે શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેએ પ્રશાંત ભૂષણ વિશે આકરી ટિપ્પણી કરી હતી. જ્યારે બીજી બીજુ આ જ સંદર્ભે ...

Read more...
National

કાશ્મીરમાં ભારતની સૌથી લાંબી રેલ ટનલ

ભારતીય રેલવેએ ગઈ કાલે કાશ્મીરમાં દેશની સૌથી મોટી રેલવે ટનલ ખુલ્લી મૂકી હતી. આ ટનલ ૧૦.૯૬ કિલોમીટર લાંબી છે, જે કાશ્મીર ખીણને દેશના બાકીના હિસ્સા સાથે જોડવામાં ...

Read more...
International

મોબાઇલ ફોન એટલે જંતુઓનું ઘર

મોબાઇલ ફોન આજના માનવજીવનનો સૌથી મહત્વનો ભાગ બની ગયા છે, પરંતુ લંડન સ્કૂલ ઑફ હાઇજીન ઍન્ડ ટ્રૉપિકલ મેડિસિનના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં એક અભ્યાસમાં દાવો કર્યો છે ...

Read more...
International

આ કબર પર રોજ મૂકવામાં આવે છે ન્યુઝપેપર

૭૦ વર્ષની ઉંમરે મૃત્યુ પામેલા જિમી પિકેટ નામના એક બ્રિટિશરની કબર પર દરરોજ ‘ધ સન’ ન્યુઝપેપર મૂકવામાં આવે છે. તેમના પરિવારજનોએ કહ્યું હતું કે ‘જિમી તેમના દિવસ ...

Read more...
International

વિયેટનામમાં રહે છે 26 વર્ષના યુવાન ડોશીમા!

વિયેટનામની ૨૬ વર્ષની નુયેન થી ફુએન્ગ નામની મહિલાએ દાવો કર્યો છે કે સી-ફૂડના રીઍક્શનને કારણે ગણતરીના દિવસોમાં તેનો લુક સદંતર બદલાઈને ૫૦ વર્ષની મહિલા જેવો થઈ ...

Read more...
National

સુપ્રીમ કોર્ટે પણ ગવર્નમેન્ટને જ દોષી ઠરાવી

સુપ્રીમ ર્કોટે પણ આખરે 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ માટે સરકારને જ દોષી ઠરાવી હતી. સર્વોચ્ચ અદાલતે ગઈ કાલે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં કહ્યું હતું કે ‘વડા પ્રધાન મનમો ...

Read more...
National

હું જિંદગીમાં ક્યારેય પણ રાજનીતિમાં નહીં જોડાઉં : અણ્ણા

કૉન્ગ્રેસના નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહે તાજેતરમાં સામાજિક કાર્યકર અણ્ણા હઝારેને લખેલા બે ખુલ્લા પત્રોનો જવાબ આપતાં અણ્ણ ...

Read more...
National

શ્રીરામ સેનાના કાર્યકરોનો હવે ટીમ અણ્ણાના સમર્થકો પર હુમલો

વકીલ પ્રશાંત ભૂષણ પર હુમલો કર્યાના બીજા દિવસે એટલે કે ગઈ કાલે શ્રીરામ સેનાના કાર્યકરોએ નવી દિલ્હીમાં પટિયાલા ર્કોટ કૉમ્પ્લેક્સમાં એકઠા થયેલા અણ્ણા હઝારેન ...

Read more...
National

પ્રશાંત ભૂષણને તેમની ચેમ્બરમાં જ ઢીબી કાઢ્યા : એકની ધરપકડ

નવી દિલ્હી : ટીમ અણ્ણાના નિકટના સહયોગી, ઍડ્વોકેટ અને ઍક્ટિવિસ્ટ પ્રશાંત ભૂષણને તેમની સુપ્રીમ ર્કોટની સામે આવેલી ચેમ્બરમાં જમણેરી જૂથના ત્રણ જણે માર માર્યો ...

Read more...
National

અડવાણીને કર્ણાટકથી નવો રથ મગાવવો પડ્યો

પટના : બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાની શરૂઆતમાં જ રથમાં ટેક્નિકલ સમસ્યાઓ ઊભી થઈ હતી અને અડવાણીને કર્ણાટકથી નવો રથ મગ ...

Read more...
Gujarat

દયા અને જેઠાલાલના રાસગરબાને લીધે મોરારીબાપુની કથાનો રામજન્મ રોકાયો

સોમનાથમાં ચાલતી મોરારીબાપુની ૭૦૨મી રામકથાના પાંચમા દિવસે એટલે કે ગઈ કાલે મોરારીબાપુએ કથાના શરૂઆતના તબક્કે જ શ્રોતાગણને કહ્યું હતું કે શક્ય હશે તો આજે આપણે ...

Read more...
National

ભારત વેધરની સિસ્ટમનો અભ્યાસ કરનારી સૅટેલાઇટ લૉન્ચ કરનાર બીજો દેશ બન્યો

શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ) : ભારતીય રૉકેટે બુધવારે ઉષ્ણકટિબંધની હવામાન સિસ્ટમનો અભ્યાસ કરવા માટેની ઇન્ડો-ફ્રેન્ચ સૅટેલાઇટ અને બીજી ત્રણ નાની સૅટેલાઇટ ભ્રમણ ...

Read more...

Page 940 of 945

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK