News

National

વિપક્ષી નેતાઓ એકે-૪૭માંથી છૂટતી ગોળીઓની માફક જુઠ્ઠાણાં છોડ્યા કરે છે : મોદી

મારા કેટલાક હરીફો જુઠ્ઠાણાં છોડવાનાં યંત્રો સમાન છે ...

Read more...
National

શ્રીનગરમાં વર્ષો પછી નવેમ્બરમાં સ્નોફૉલ

ભારે બરફવર્ષાને કારણે કાશ્મીરનો અન્ય પ્રાંતો સાથેનો સંપર્ક કપાયો ...

Read more...
National

પાંચમી નવેમ્બરે સબરીમાલા મંદિરનાં દ્વાર ફરી ખૂલશે : જમાવબંધીના આદેશ સાથે

પાંચ હજાર જવાનો તહેનાત ...

Read more...
National

વાઘણની હત્યા કે આત્મસુરક્ષા?

બે વર્ષમાં ૧૩ લોકોના જીવ લેનારી નરભક્ષી વાઘણના મોત બાદ જાગ્યો વિવાદ : વનવિભાગના કહેવા મુજબ શૂટર નવાબના દીકરા અસગર અલીની ગોળીથી મરી, પ્રાણીપ્રેમીઓનો આરોપ છે ક ...

Read more...
National

પત્રકારો તો અમારા મિત્રો છે, પણ તેઓ સલામતી-દળો સાથે ન ફરે

છત્તીસગઢમાં દિલ્હી દૂરદર્શનના કૅમેરામૅને જીવ ગુમાવ્યો એ પછી નક્સલવાદીઓએ જાહેર કર્યો પત્ર ...

Read more...
International

H-૧B વીઝા દ્વારા નવા વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાનું અઘરું બનાવ્યું અમેરિકાએ

નવી જોગવાઈને કારણે કંપનીઓ માટે નવા વિદેશી કર્મચારીઓને સ્પૉન્સર કરવાનું અઘરું બનશે. ...

Read more...
National

લાલુના દીકરાએ લગ્નના છ જ મહિનામાં ડિવૉર્સની અરજી કરી

બિહારના રાજકારણના મહારથી અને RJDના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજપ્રતાપ યાદવે પટનાની સિવિલ કોર્ટમાં પત્ની ઐશ્વર્યા રાયથી ડિવૉર્સ લેવાની અરજી સુપરત કરી ...

Read more...
National

રાફેલ મામલામાં રાહુલ ગાંધીના વડા પ્રધાન પર ફરી પ્રહાર

નરેન્દ્ર મોદીની ઊંઘ હરામ થઈ ગઈ છે તપાસ થશે તો બચી નહીં શકે ...

Read more...
National

એમ. જે અકબર પર હવે રેપનો આરોપ

એમ. જે. અકબર પર હવે રેપનો આરોપ, પણ તેઓ કહે છે કે એ સંબંધ તો પરસ્પર સહમતીથી બંધાયેલો

...
Read more...
Gujarat

યોગી આદિત્યનાથ અને વિજય રૂપાણીએ લીધી સ્ટૅચ્યુ ઑફ યુનિટીની મુલાકાત

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સ્ટૅચ્યુ ઑફ યુનિટી જોઈને કહ્યું...

...
Read more...
Gujarat

સુરતઃ હોમગાર્ડની 24 મહિલાઓનો ઉપરી પર શારીરિક-માનસિક ત્રાસનો આરોપ

સુરતમાં હવે સામાન્ય લોકોની સાથે સાથે હોમગાર્ડ પણ સુરક્ષિત ન હોય તેવી ઘટનાઓ સામે આવી છે. ...

Read more...
National

રામ મંદિર મુદ્દે RSS આક્રમક, આંદોલનની આપી ચીમકી

હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તો રામ મંદિર મામલે આંદોલનની જ ચીમકી ઉચ્ચારી છે. ...

Read more...
Gujarat

સ્વાઈનનો સપાટોઃ વધુ 22 કેસ નોંધાયા

2018ના વર્ષમાં સ્વાઇન ફ્લૂથી સૌથી વધુ મૃત્યુમાં ગુજરાત ત્રીજા સ્થાને ...

Read more...
Gujarat

કચ્છઃ ફરવા માટે આ 5 છે બેસ્ટ જગ્યા

કચ્છમાં ફરવા જેવી મહત્વની જગ્યાઓ, જે ચૂકવા જેવી નથી. ...

Read more...
Gujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ બાપ રે બાપ, બહુ મોંઘું, ટેન્ટનું ભાડુ રૂ.4,500થી 24,000

ફૂડ કોર્ટના વિવિધ સ્ટોલમાં ચાના રૂ. ૨૦, ૪ થેપલાના રૂ. ૫૦ ...

Read more...
National

રામ મંદિર મામલે RSSનું મોટુ નિવેદન, કહ્યું,'હિન્દુઓની ભાવનાનો ખ્યાલ રાખે કોર્ટ'

રામ મંદિર મામલે સંઘ તરફથી સુરેશ જોશીએ નિવેદન આપ્યું.

...
Read more...
Gujarat

સુરત: લેડી ડૉન ભૂરીને પાસા હેઠળ વડોદરા જેલમાં મોકલાઈ

પોલીસે અસ્મિતા ગોહિલ ઉર્ફે ભૂરીની પાસા હેઠળ ધરપકડ કરીને વડોદરા જેલમાં ધકેલવામાં આવી છે. ...

Read more...
Gujarat

આખરે અનંત દવેને બનાવાયા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, વકીલો નારાજ

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અકીલ કુરેશીની બદલી સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં કરાઈ છે. ...

Read more...
International

૫૦૦૦ ફુટ ઊંચે બિઝી રોડ પર ખડકની કિનારીએ ફોટો પડાવી શકો?

ડેરિંગબાજ કામો માત્ર યંગસ્ટર્સને જ કરવાની ઇચ્છા થાય એવું થોડું છે? ...

Read more...
International

ફ્રાન્સમાં હાથ વિનાનાં બાળકો પેદા થઈ રહ્યાં હોવાથી સરકારે રાષ્ટ્રીય સ્તરે તપાસનો આદેશ આપ્યો

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફ્રાન્સમાં ખામીયુક્ત હાથ કે હાથ વિનાનાં બાળકો જન્મવાનું પ્રમાણ ખૂબ ચર્ચાનો વિષય બન્યું છે ...

Read more...

Page 10 of 848

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK