News

Gujarat

ભવ્યાતિભવ્ય રીતે થશે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ

લોકાર્પણ પણ એટલું ભવ્ય રીતે જ થવા જઈ રહ્યું છે ...

Read more...
Gujarat

યુવાનોને આકર્ષવા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તૈયાર કરાયા સેલ્ફી પોઈન્ટ

વેલી ઓફ ફલાવર્સ, પ્રતિમા સ્થળ તથા વિવિધ જગ્યાએ સેલ્ફી પોઇન્ટ ઉભા કરાયા ...

Read more...
National

અયોધ્યા વિવાદઃ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હિંમત હોય તો અધ્યાદેશ લાવો

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને ભાજપના નેતા ગિરિરાજ સિંહના નિવેદનની ચર્ચા ચારેય તરફ ચાલી રહી છે ...

Read more...
Gujarat

અમદાવાદઃસિવિલના 6 વિભાગના સ્ટાફની રજાઓ રદ

દિવાળી સમયે કોઈપણ પ્રકારની ઇમર્જન્સીને પહોંચી માટે મેડિકલ સ્ટાફ કાર્યરત રહેશે. ...

Read more...
International

ઈન્ડોનેશિયા પ્લેન ક્રેશઃભારતીય પાયલટ ઉડાવી રહ્યો હતો પ્લેન

સોમવારે સવારે જકાર્તાથી ઉડાન ભર્યાના 13 મિનિટમાં જ લાયન એરનું બોઇંગ 737 વિમાન દરમિયામાં ક્રેશ થઈ ગયું હતું. ...

Read more...
Gujarat

PM મોદી આવતીકાલે ગાંધીનગરમાં રોકાશે, જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત

31 ઓક્ટોબર એટલે કે સરદાર જયંતીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે.

...
Read more...
National

અયોધ્યા મામલે સુપ્રીમમાં ટળી સનાવણી, જાણો કોર્ટમાં શું થયું

તો રામલલાના વકીલ સી.એસ. વૈદ્યનાથને પણ આ મામલે નવેમ્બરમાં સુનાવણી કરવા માગ કરી હતી, જો કે કોર્ટે તેમની માગ

...
Read more...
International

લો, હવે નખની જેમ દાંતને પણ રંગવાનો વિચિત્ર ટ્રેન્ડ

હવે દાંત બ્લુ, ગ્રીન, પિન્ક, ગોલ્ડન કે સિલ્વર રંગે પૉલિશ કરી શકાશે ...

Read more...
International

ઘર વિનાના ભાઈએ કાર-પાર્કિંગમાં કાર્ડબોર્ડની કાર્પેટ અને પેઇન્ટિંગથી ઘર બનાવી દીધું

બહુમાળી કાર-પાર્કિંગ બિલ્ડિંગના એક કૉર્નરમાં પૉલે પોતાનો આલીશાન રૂમ સજાવ્યો છે. આસપાસની દીવાલોને તેણે ચૂનો મારીને સફેદ કરી દીધી છે ...

Read more...
National

કાશ્કાશ્મીરમાં ચાર સ્નાઇપર્સ સક્રિય: સુરક્ષા એજન્સીઓ સતર્ક

સપ્ટેમ્બર મધ્યથી અત્યાર સુધીમાં સ્નાઇપર હુમલામાં ત્રણ જવાનો શહીદ થયા છે ...

Read more...
National

રશિયા અને ઈરાન સાથેના સોદાને કારણે ડોનલ્ડ ટ્રમ્પે કર્યો પ્રજાસત્તાક દિને આવવાના આમંત્રણનો અસ્વીકાર

ભારતે એપ્રિલમાં અમેરિકી રાષ્ટ્રપતિને પ્રજાસત્તાક દિને ભારત આવવાનું આમંત્રણ મોકલ્યું હતું ...

Read more...
National

મોદી શિવલિંગ પર બેઠેલા વીંછી જેવા છે : શશી થરૂર

કૉન્ગ્રેસના નેતા શશી થરૂર તેમનાં નિવેદનોને કારણે મોટે ભાગે ચર્ચામાં આવતા રહે છે. ...

Read more...
Gujarat

મોદી માટે મોદી નામનો બગીચો

નર્મદા જિલ્લાના એક ખેડૂતે પોતાના ખેતરમાં લાલ ગલગોટાને એવી રીતે ઉગાડ્યા જેનાથી મોદી લખેલું વંચાય ...

Read more...
International

નરેન્દ્ર મોદી મારા સૌથી વિશ્વાસુ મિત્રોમાંથી એક : શિન્ઝો આબે

જપાનના વડા પ્રધાન શિન્ઝો આબેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સૌથી વિશ્વાસુ મિત્રોમાંના એક ગણાવ્યા હતા.

...
Read more...
Gujarat

રાજકોટઃ6 ગામના 56 ખેડૂતોની આત્મવિલોપનની ચીમકી

વર્ષ 2016-17નો મગફળીનો વીમો 123 જેટલા ખેડૂતોને હજી મળ્યો નથી ...

Read more...
National

રાફેલ ડીલ નિર્ણય પ્રક્રિયાનું સીલબંધ કવર કેન્દ્ર સરકારે SCને સોંપ્યું

આ મામલે 29 ઓક્ટોબરે વધુ સુનાવણી થશે. ...

Read more...
Gujarat

દિનેશ બાંભણિયાના હાર્દિક મામલે ચોંકાવનારા ખુલાસા

દિનેશ બાંભણિયા અને હાર્દિક પટેલ હવે સામસામે આવી ચૂક્યા છે ...

Read more...
Gujarat

દેશના 1.69 લાખ ગામડાની માટીથી બની છે વૉલ ઓફ યુનિટી

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે કેવડિયા કોલોની ખાલે વૉલ ઓફ યુનિટીનું પણ નિર્માણ થયું છે ...

Read more...
Gujarat

હવે છબીલ પટેલ સામે મહિલાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

આ મહિલાએ છબીલ પટેલ સામે દિલ્હીમાં ફરિયાદ નોંધાવી છે ...

Read more...
International

એક વર્ષ સુધી અન્નનળીમાં આઠ ઇંચની ચમચી સાથે રહ્યો આ યુવક

લાંબી ચમચી ગળા નીચે ઊતરી ગઈ એ પછી જાણે કશું બન્યું નથી એમ ભાઈસાહેબ ઘરે આવી ગયા ...

Read more...

Page 8 of 843

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK