News

National

અંકુશરેખા પર નિરંકુશ ગોળીબાર, પાકિસ્તાનના સાત જવાનોની લાશ પડી

કોટલી સેક્ટરમાં અંકુશ રેખા પર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા યુદ્ધવિરામના ઉલ્લંઘનના જવાબમાં ભારતીય જવાનોએ વળતો ગોળીબાર કર્યો હતો ...

Read more...
Gujarat

આઠ હજારની વસ્તી ધરાવતા ગામમાં ગઈ કાલે એક પણ ઘરમાં રસોઈ ન બની

સાથે ફરવા નીકળેલા નવ ભાઈબંધોએ એકસાથે જીવ ગુમાવ્યા પછી તેમના અંતિમ સંસ્કાર પણ એકસાથે થયા ...

Read more...
International

ભારતના વડા પ્રધાન ક્રાન્તિકારી છે : ઇઝરાયલના વડા પ્રધાન

ઇઝરાયલ સાથે ૯ સમજૂતીકરાર થશે, બેન્જામિન નેતન્યાહુએ મોદીની પ્રશંસા કરતાં કહ્યું... ...

Read more...
International

ઇઝરાયલના વડા પ્રધાનને ચરખો ભેટ અપાશે, મોદીને નહીં

જોકે અચરજ પમાડે એવી બાબત એ છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ ભેટ આપવામાં નહીં આવે. ...

Read more...
Gujarat

સાથ જિએ હૈં સાથ મરેંગે

ઍક્સિડન્ટમાં પતિનું મોત થયા પછી ત્રણ જ દિવસમાં વાઇફે સુસાઇડ કરીને જીવ આપી દીધો ...

Read more...
International

ડિવાઇડર સાથે ટકરાઈને કાર પહેલા માળે ઘૂસી ગઈ

અમેરિકાના કૅલિફૉર્નિયામાં એક કાર ડિવાઇડર સાથે ટકરાઈને હવામાં ઊડીને સીધી નજીકમાં આવેલા બિલ્ડિંગના પહેલા માળે આવેલા ડેન્ટિસ્ટના ફ્લૅટમાં ઘૂસી ગઈ હતી. ...

Read more...
Gujarat

VHPના પ્રમુખ ડૉ. પ્રવીણ તોગડિયા અચાનક ગાયબ

VHPના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ અચાનક ગાયબ થઈ ગયા એને પગલે અમદાવાદમાં કાર્યકરોએ પોલીસ-સ્ટેશન પર દેખાવો કર્યા, હાઇવે પર ચક્કાજામ કર્યો ...

Read more...
National

પાકિસ્તાનના ગોળીબારમાં ઘવાયેલો કચ્છનો જવાન શહીદ થયો

હરદીપસિંહ સહદેવસિંહ ઝાલાના સંપૂર્ણ રાષ્ટ્રીય માન-સન્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા ...

Read more...
Gujarat

હાર્દિક પટેલે જિજ્ઞેશ મેવાણીને આપી અંગત સલાહ

પાટીદાર નેતાએ કહ્યું કે આંદોલનકારીની જ બોલી વાપરવી હોય તો રાજકારણ છોડી દો, બાકી રાજકીય ગરિમા જળવાય એનું ધ્યાન રાખો ...

Read more...
National

સુપ્રીમ કોર્ટના બળવાખોર જજોને મળ્યો ચાર રિટાયર્ડ જજોનો ટેકો

ચીફ જસ્ટિસને લખેલા ઓપન લેટરમાં તેમણે કહ્યું કે સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી મહત્વના કેસોની સુનાવણી પાંચ સિનિયર જજોની બેન્ચ કરે ...

Read more...
National

આતંકવાદ રોકવા માટે પાકિસ્તાન પર દબાણ કાયમ રાખવું જરૂરી : આર્મી ચીફ

ઇન્ડિયન આર્મીના ચીફ જનરલ બિપિન રાવતે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સમાપ્ત કરવા માટે સેનાનું ઑપરેશન ચાલુ રહેશે. ...

Read more...
National

ઇઝરાયલના વડા પ્રધાન આગતા-સ્વાગતાથી અંજાઈ ગયા, કહ્યું...

થૅન્ક યુ ઇન્ડિયા ...

Read more...
Gujarat

સફેદ રણ જોવા ગયેલા ૯ યુવકોનાં ઍક્સિડન્ટમાં મોત

કચ્છમાં ગઈ કાલે ઉત્તરાયણનું પર્વ રક્તરંજિત બન્યું હતું. ...

Read more...
National

દાઉદે શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષને ધમકી આપી?

શિયા વક્ફ સેન્ટ્રલ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીને અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમે ધમકી આપી હોવાના અહેવાલ મળ્યા છે. ...

Read more...
National

પુણેમાં ગુજરાતી બિલ્ડર ઠાર

બાઇક પર આવેલા બે જણે પહેલાં તેમને નીચે બોલાવ્યા અને પછી કર્યો અટૅક ...

Read more...
National

જજ લોયાના દીકરાની સ્પષ્ટતા : પપ્પાના મૃત્યુ વિશે અમને કોઈ શંકા નથી

રાજકીય પક્ષો અને NGO પરિવારથી દૂર રહેવાની વિનંતી કરી

...
Read more...
National

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ સુપ્રીમ કોર્ટના દરવાજા અડધી રાત્રે ખોલાવેલા

મુંબઈ બ્લાસ્ટના આરોપી યાકૂબ મેમણ કેસમાં સુનાવણી આખી રાત ચાલી હતી ...

Read more...
National

ભારતનો ઉપગ્રહ સરહદ પર વૉચ રાખશે

ઇસરોએ ૧૦૦મો સૅટેલાઇટ અવકાશમાં સફળતાપૂર્વક મોકલ્યો ...

Read more...
National

સરકાર માથું નહીં મારે

ઍટર્ની જનરલ કહે છે, આજે વિવાદ શમી જશે ...

Read more...
Gujarat

પદ્માવત ગુજરાતમાં રિલીઝ નહીં થાય

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આવી સ્પષ્ટતા સાથે કહ્યું પણ ખરું કે સમાજ મહત્વનો હોય, સિનેમા નહીં ...

Read more...

Page 1 of 897

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »