પહેલા જ રેસ્ક્યુ મિશનમાં લોકોનાં દિલ જીતી લીધાં આ ફાયર-ફાઇટરે

નરવડે છઠ્ઠા માળેથી બધાને બચાવતાં ઉપરની તરફ નવમા માળે પહોંચ્યો. ત્રણ રહેવાસીઓને બચાવ્યા બાદ તેણે ડૉલીને શ્વાસ લેવામાં તકલીફ પડતી જોઈ

ghayal



પરેલના ક્રિસ્ટલ બિલ્ડિંગના રહેવાસીઓને બચાવવામાં ઘાયલ થયેલા ફાયરફાઇટર્સમાં બાવીસ વર્ષનો રાજુ નરવડે પણ સામેલ છે. રાજુ નરવડેનું આ પ્રથમ રેસ્ક્યુ ઑપરેશન હતું અને તેણે નવમા માળની રહેવાસી ડૉલી મૈથુનના પરિવારના તમામ સભ્યોના જીવ બચાવ્યા ત્યારે તે બધા ધુમાડાને કારણે ગૂંગળાઈ રહ્યા હતા.
 

fire fighter


નરવડે છઠ્ઠા માળેથી બધાને બચાવતાં ઉપરની તરફ નવમા માળે પહોંચ્યો. ત્રણ રહેવાસીઓને બચાવ્યા બાદ તેણે ડૉલીને શ્વાસ લેવામાં તકલીફ પડતી જોઈ. તરત જ તેણે કાચની બારી તોડી નાખી જેથી ફ્રેશ હવાને લીધે ડૉલી અને તેના પરિવારજનો માટે શ્વાસ લેવાનું શક્ય બન્યું. કાચની બારી તોડતી વખતે તેના હાથમાં ઈજા પહોંચી તેમ જ મૈથુન પરિવારના લોકોને બચાવવાની કોશિશ કરતાં તેના શ્વાસમાં ઘણો ધુમાડો જતો રહેતાં તેને પણ હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. જોકે આ પહેલાં તે મૈથુન પરિવારના સભ્યોના જીવ બચાવી ચૂક્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK