બસ-સ્ટૉપનો આટલો સારો સદુપયોગ?

ચર્ચગેટ સ્ટેશનની બહાર આવેલા બસ-સ્ટૉપનો ઉપયોગ કેટલાય લોકો ફક્ત બેસવા માટે કે તડકો-વરસાદથી બચવા અને વધુમાં વધુ ટાઇમપાસમાં કોઈની રાહ જોવા માટે કરતા હશે, પણ આ બુક્સ વેચવાવાળો આખો દિવસ ખૂબ જ સમજદારીપૂર્વક આનો ઉપયોગ કરતો જોવા મળે છે.


bus stop


ખર્ચ કરીને બનાવવામાં આïવેલા આ બસ-સ્ટૉપનો ઉપયોગ પોતાની રોજી-રોટી ચલાવવા માટે કરતો હોવાનું નજરે ચડે છે. પ્રશાસનના ખર્ચે બનાવવામાં આવેલી આ પ્રૉપર્ટીની મદદથી પોતાની બધી જ બુક એકના ઉપર એક ઘણી ઉપર સુધી લગાવવામાં આવતી હોય છે અને બસ-સ્ટૉપ જેવો મજબૂત સહારો હોય એથી આ બુક્સ કેટલી પણ જોરદાર હવા કે વરસાદમાં પડતી નથી તેમ જ કામના સમયે લાવવા લઈ જવાની ખટપટ પણ નડતી નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK