ચલના ઝરા સંભલકે

મહર્ષિ કર્વે રોડ પર આવેલા પિલરમાં અનેક તિરાડો

pillar



ઉર્વી શાહ

ચર્ચગેટના મહર્ષિ કર્વે રોડની ફુટપાથ પર આવેલા સિમેન્ટના પિલરનું પ્લાસ્ટર ઊખડી ગયું છે અને સળિયા દેખાઈ રહ્યા છે. આવો તૂટેલો પિલર ક્યારે પણ પડી શકે છે. કોઈ દુર્ઘટના ઘટે એ પહેલાં જ પિલરને પ્લાસ્ટર કરવું જરૂરી બની જાય છે. પિલરની આવી સ્થિતિ અહીંથી પસાર થનારા લોકો માટે એક જોખમ ઊભું કરે છે. ભારે વરસાદમાં પિલરને વધુ નુકસાન થઈ શકે છે માટે વહેલી તકે આ પિલરને રિપેર કરવું જરૂરી છે.

આ બાબતે એક રાહદારીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મારી ઑફિસ અહીં જ હોવાથી હું રોજ અહીંથી જ પસાર થતો હોઉં છું. આ પિલરની આવી સ્થિતિ ઘણા વખતથી છે. ઊખડી ગયેલા પ્લાસ્ટરને કારણે પિલર નબળો પડી ગયો છે. પિલરમાં અનેક તડ પડી ગઈ છે. આ પિલર ક્યારે પણ પડી શકે છે. લોકોની સેફ્ટી માટે પિલરને પ્લાસ્ટર કરવું અનિવાર્ય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK