ગિરગામ ચોપાટી પર બે કરોડના ખર્ચે બનશે નવો ફૂટઓવર બ્રિજ

ગયા વર્ષે ૨૦૧૩માં આંશિક રીતે તોડી પાડવામાં આવેલા ગિરગામ ચોપાટી પરના મુંબઈના સૌથી જૂના અને પ્રથમ ફૂટઓવર બ્રિજને નવેસરથી બનાવવા માટે સુધરાઈ દ્વારા એક મહિનાની અંદર અંદાજે બે કરોડ રૂપિયાની કિંમતનાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. ટ્રાફિક સેલ દ્વારા આ વિશેની ડીટેલ સ્ટડી કર્યા બાદ આ યોજનાને આખરી સ્વરૂપ આપવામાં આવશે.



ફૂટઓવર બ્રિજનો ખાસ ઉપયોગ ન હોવાથી મહાનગરપાલિકા મૂંઝવણમાં છે, પરંતુ વીક-એન્ડના દિવસોમાં અને સાંજના સમયે પુલ ન હોવાથી અસંખ્ય લોકો જીવના જોખમે રસ્તો ઓળંગતા હોય છે, જેને કારણે ટ્રાફિકમાં પણ અડચણ ઊભી થાય છે. એને કારણે અગર જો ફૂટઓવર બ્રિજ બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવે તો એ ટ્રાફિકની સમસ્યા ઉકેલવામાં સહાયરૂપ નીવડી શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK