South Bombay

મૉન્સૂનમાં હેરાનગતિ વેઠવાની તૈયારી રાખજો

સાઉથ મુંબઈમાં મોટા ભાગનાં નાળાંની સફાઈ ચાલુ જ નથી થઈ ...

Read more...

ડોંગરીના એકમાત્ર મેદાનની દશા ઘણી ખરાબ થઈ ગઈ છે

મેદાનની અંદર કચરાનું સામ્રાજ્ય : પીવાના પાણીથી લઈને યોગ્ય સુવિધાઓનો ઘણો અભાવ હોવાથી ખેલાડીઓ અમુક વાર પોતે જ સાફસફાઈ કરી નાખે છે ...

Read more...

રેલવે-પ્લૅટફૉમ્ર્સમાં ફરીથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાની માગણી ઊઠી

લોકલ અને લાંબા અંતરની ટ્રેનોમાં તેમ જ રેલવે-પ્લૅટફૉમ્ર્સ પર ફૂડ આઇટેમ્સની પ્લાસ્ટિક બૅગ્સ પર ફરીથી પ્રતિબંધ મૂકવાની માગણી કરતી એક જનહિતની અરજીની સુનાવણીમાં બૉમ્બે હાઈ ર્કોટે ગઈ કાલે ...

Read more...

રેલવે-પ્લૅટફૉમ્ર્સમાં ફરીથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાની માગણી ઊઠી

લોકલ અને લાંબા અંતરની ટ્રેનોમાં તેમ જ રેલવે-પ્લૅટફૉમ્ર્સ પર ફૂડ આઇટેમ્સની પ્લાસ્ટિક બૅગ્સ પર ફરીથી પ્રતિબંધ મૂકવાની માગણી કરતી એક જનહિતની અરજીની સુનાવણીમાં બૉમ્બે હાઈ ર્કોટે ગઈ કાલે ...

Read more...

સાઉથ મુંબઈનાં જાણીતાં મેદાનોમાં અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ બાંધવાની પ્રપોઝલ

ટ્રાફિક-ડિપાર્ટમેન્ટે વાહનોની વધતી સંખ્યાને ધ્યાનમાં લઈને સુધરાઈને પત્ર લખ્યો  ...

Read more...

સાઉથ મુંબઈમાં બેસ્ટની વીજપુરવઠો પૂરો પાડવાની મોનોપૉલીનો અંત

આગામી થોડા સમયમાં ૩૦૦ યુનિટથી વધારે વીજળી વાપરનારા કસ્ટમરો તાતા પાવરની વીજળી લેતા થઈ જશે એને કારણે જે કસ્ટમરો રહેશે તેમના પર ક્રૉસ સબસિડીના ભારણનો વધુ બોજો આવશે : બેસ્ટની ટ્રાન્સપોર્ટ ...

Read more...

મૉન્સૂન પહેલાં નાળાં અને ગટરો સાફ થશે?

વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા માટે તૈયાર રહેજો : સુધરાઈના અધિકારીઓ ઇલેક્શનની ડ્યુટી પર બિઝી હતા એટલે ૨૦ મેની ડેડલાઇન હોવા છતાં કામની શરૂઆત હજી સુધી થઈ શકી નથી ...

Read more...

ભાયખલાનો ગ્લૉરિયા બ્રિજ ૧૫ દિવસ બંધ રહેશે એટલે વાહનચાલકોને થશે હાલાકી

૪૫ વર્ષ જૂના આ બ્રિજના ૩૨ જૉઇન્ટ્સને મજબૂત કરવા માટે આટલો સમય લાગશે ...

Read more...

૧૯૮૦ના દાયકામાં બુક કરાવેલા ફ્લૅટ ૨૮ વર્ષ બાદ છેક હવે મળ્યા

નેપિયન સી રોડ પર એક બિલ્ડિંગ લગભગ ત્રણ દાયકા બાદ આખરે તૈયાર થયું છે. આના કારણે ૧૯૮૦ના દાયકામાં આ બિલ્ડિંગમાં ફ્લૅટ બુક કરાવનારા ૪૦ પરિવારો ૨૮ વર્ષ બાદ છેક હવે એમાં રહેવા જશે. ...

Read more...

મોહમ્મદ અલી રોડની એક લેન પર કયોર્ સેકન્ડ-હૅન્ડ કાર-ડીલર્સે ગેરકાયદે કબજો

માથાના દુખાવા જેવા ટ્રાફિક ઉપરાંત રાહદારીઓ માટે પણ જગ્યા બચી નથી ...

Read more...

મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનની બહાર બેસતા ફેરિયાઓ સુધરાઈને બનાવે છે ઉલ્લુ

વારંવાર કાર્યવાહી કરીને દૂર કરવા છતાં ફરી આવીને ધંધો કરવા બેસી જાય છે : આખો રસ્તો બ્લૉક થઈ જતો હોવાથી લોકોને અવરજવરમાં થાય છે તકલીફ

...
Read more...

સાઉથ મુંબઈની ઘણી દુકાનોમાં આજે વોટ કરો, કાલે ડિસ્કાઉન્ટ

મુંબઈમાં વોટિંગનું પ્રમાણ ૫૦ ટકા પણ નથી હોતું, જેથી સાઉથ મુંબઈના સારથિ ફાઉન્ડેશને છેલ્લા ઘણા વખતથી મહેનત કરીને વોટિંંગનું પ્રમાણ વધારવા એક માર્ગ શોધ્યો છે. ...

Read more...

મહાલક્ષ્મીનો વર્ષો પહેલાં તોડી પાડેલો રેલવે-બ્રિજ ક્યારે ખુલ્લો મુકાશે?

રહેવાસીઓ કરે છે પ્રશ્ન : એના પરની અવરજવર બંધ કરવામાં આવી હોવાથી એનો ઉપયોગ કરતા લોકોને હાલાકી વેઠવી પડે છે ...

Read more...

સામાજિક સંસ્થા રાખશે સાઉથ મુંબઈના રસ્તાઓ ચકચકિત

આ માટેની પરવાનગી માગતો પ્રસ્તાવ સુધરાઈની સ્ટૅન્ડિંગ કમિટીએ મૂક્યો

...
Read more...

નાયર હૉસ્પિટલની બહારનો પરિસર થઈ ગયો રામભરોસે

ફેરિયાઓએ હૉસ્પિટલની બહારનો પરિસર પચાવી પાડ્યો છે અને ટૅક્સીઓ પણ રસ્તો રોકી રાખે એવી રીતે ઊભી રહે છે જેથી ઇમર્જન્સીમાં ઍમ્બ્યુલન્સને અવરજવરમાં પ્રૉબ્લેમ થઈ શકે

...
Read more...

આઝાદ મેદાનમાં ૫૦,૦૦૦ દીવા વડે કરવામાં આવી ભગવાન મહાવીરની સામૂહિક મહાઆરતી

મુંબઈમાં ઠેકઠેકાણે મહાવીર જન્મકલ્યાણક મહામહોત્સવ ઊજવાયો ...

Read more...

મહાલક્ષ્મીમાં ગુજરાતી મહિલાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

મહાલક્ષ્મીમાં રહેતી એક ગુજરાતી મહિલાએ ગઈ કાલે પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટંૂકાવ્યું હતું. પોલીસ ગુનો નોંધીને પરિવારજનોની પૂછપરછ કરી રહી છે. ...

Read more...

કાલબાદેવીની ફૂટપાથ પર ચાલતાં મહિલાઓ શા માટે અચકાય છે?

આ વિસ્તારમાં સ્ટીલનાં વાસણોની દુકાન ધરાવતા વેપારીઓ ગ્રાહકોને ખરીદી કરવા બોલાવવા માટે ફૂટપાથ પર ઊભા રહેતા હોવાથી તેઓ એના પરથી ચાલવાનું ટાળે છે

...
Read more...

આવી ભીડમાં કોઈ ઇમર્જન્સી આવી તો કોણ જવાબદાર રહેશે?

ભુલેશ્વરના ત્રીજા ભોઈવાડા વિસ્તારના રહેવાસીઓનો પ્રશાસનને સવાલ, લગ્નપ્રસંગનો સમય આવી રહ્યો હોવાથી માર્કેટમાં ભારે ભીડ જોવા મળતાં લોકો બહુ હેરાન : ઍમ્બ્યુલન્સને જવા માટે પણ રસ્તો નહીં ...

Read more...

હોટેલ તાજ પાસેથી ૧૬ જીવતા કારતૂસ મળ્યાં

સાઉથ મુંબઈની વિખ્યાત તાજમહલ હોટેલ નજીકની એક ગલીમાંથી ગઈ કાલે ૧૬ લાઇવ કાટ્રિજ મળી આવી હતી.

...
Read more...

Page 5 of 19

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK