South Bombay

૧૮૦ સેકન્ડમાં લાખોની લૂંટ: ૨૪ કલાકમાં પકડાયા આરોપી

ગિરગામમાં ચાકુની અણીએ લૂંટ ચલાવનારા ત્રણને નાગપાડામાંથી પકડવામાં મળી સફળતા ...

Read more...

ફિલ્મ-ટીવી સિરિયલના ડિરેક્ટર સુનીલ અગ્નિહોત્રીની પત્નીએ કરી આત્મહત્યા

‘જય કિશન’ અને ‘દાવા’ જેવી ફિલ્મો અને ટીવી-સિરિયલ ‘ચંદ્રકાન્તા’ના ડિરેક્ટર સુનીલ અગ્નિહોત્રીનાં ૪૨ વર્ષનાં પત્ની અંજલિ અગ્નિહોત્રીએ ખારમાં પાલી હિલ રોડ પર આવેલા તેમના નિવાસસ્થાને ગ ...

Read more...

આગામી ચાર વર્ષ સુધી સાઉથ મુંબઈનો પાવર મોંઘો

સાઉથ મુંબઈના ૧૦ લાખ જેટલા વીજગ્રાહકોએ આગામી ચાર વર્ષ સુધી વધુ બિલ ભરવું પડશે. બેસ્ટ હાલના પ્રતિયુનિટ ૮.૯૧ રૂપિયામાં ૧૩થી ૧૯ ટકાનો વધારો કરવાનું વિચારી રહી છે, કારણ કે એને પાવર સપ્લાય કર ...

Read more...

મિનરવાના રીડેવલપમેન્ટ આડેનો અવરોધ દૂર થયો

લૅમિંગ્ટન રોડને પહોળો કરવા મિનરવાના માલિક ૧૫ ફૂટ જગ્યા છોડશે : પાંચ વર્ષ જૂના વિવાદ પર થયું સમાધાન
...

Read more...

નોબેલ પારિતોષિક વિજેતા રુડ્યાર્ડ કિપલિંગના ઘરની ખરાબ હાલત

મ્યુઝિયમ બનાવવાનું હોવાથી રિપેરિંગ થતું નથી ...

Read more...

બોરાબજારના રહેવાસીઓ ઉંદરથી પરેશાન

ત્રાસથી બચવા લગાવેલી લોખંડની જાળીઓ પણ હવે તો સાવ નકામી પુરવાર થઈ રહી છે ...

Read more...

મસ્જિદ બંદરમાં એક મહિના સુધી MTNLની લાઇનો બંધ રહી

ટેલિફોન બંધ રહેવાથી વેપારીઓને થયું લાખો રૂપિયાનું નુકસાન ...

Read more...

લીઝની જમીન પર રહેતા લોકોના માથે ભાડાવધારાનો કુહાડો

હાલના રેડી રેકનરના આધારે ભાડું વસૂલ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય

...
Read more...

પેડર રોડ ફ્લાયઓવરને એમએનએસની તરફેણ

વારંવાર રસ્તો બેસી જવાના બનાવોને ધ્યાનમાં લેતાં વહેલામાં વહેલી તકે એનું કામ પૂરું કરવાની માગણી ...

Read more...

રેડિયેશન નૉર્મ્સ વિશે મલબાર હિલના રહેવાસીઓએ મિલિંદ દેવરાને પત્ર લખ્યો

૧ સપ્ટેમ્બરથી ઘટાડવામાં આવેલી ઇલેક્ટ્રૉમૅગ્નેટિક ફ્રીક્વન્સી પણ વધુ હોવાનું ઍક્ટિવિસ્ટ માની રહ્યા છે

...
Read more...

મુમ્બાદેવી મંદિરની સલામતીમાં વધારો

આવતા મંગળવારથી શરૂ થતી નવરાત્રિ માટે મુંબઈના પ્રસિદ્ધ મુમ્બાદેવી મંદિરની સલામતીમાં વધારો કરવામાં આવ્યો છે. ...

Read more...

મહાલક્ષ્મી મંદિરમાં પૂજાપો લઈ જવાશે માત્ર પ્લાસ્ટિકની બાસ્કેટ કે કાગળની થેલીમાં

દર્શનાર્થીઓના વ્યવસ્થિત નિયમન માટે સ્કાયવૉક બાંધવાની યોજના ન થઈ પૂરી ...

Read more...

ઍર ઇન્ડિયા બિલ્ડિંગ હવે નહીં રહે?

ઍર ઇન્ડિયા બિલ્ડિંગ વગરનું નરીમાન પૉઇન્ટ કેવું દેખાશે? આ ઇમારત બિલ્ડરને વેચીને કૉન્ગ્રેસ એમાંથી કમાણી કરવા માગે છે એવો બીજેપીનો આક્ષેપ ...

Read more...

પોતાની પુત્રી ગુમાવ્યા બાદ ૧૫૦૦ સ્ટુડન્ટ્સ માટે સંઘર્ષ

રોડ-ઍક્સિડન્ટમાં ૩ વર્ષની દીકરીનું મૃત્યુ થયા બાદ આયકર ભવનના રોડ પર સ્પીડ-બ્રેકર, સ્કૂલનું સિમ્બૉલ ધરાવતું ર્બોડ ને ડિવાઇડર પર રેલિંગ લગાવડાવી પંકજ બિનાનીએ ...

Read more...

વી. પી. રોડના બિલ્ડિંગના રહેવાસીઓને હાશકારો

સરલા વાસુદેવની હત્યાના કેસમાં તેમના ભાણેજની ધરપકડ થતાં રોજ કરવામાં આવતી પોલીસની શંકાભરેલી પૂછપરછથી મળી આઝાદી ...

Read more...

બ્રિજ નહીં બને તો પેડર રોડ પર ફરીથી ધસી પડશે રસ્તો

૮૦ વર્ષ જૂની સિવેજની લાઇનમાં વારંવાર થતા ગળતરને લીધે ત્રણ મહિનામાં ત્રીજી વખત રસ્તો બેસી ગયો : બ્રિજના કામની સાથે જ હાથ ધરાશે નવી સિવેજનું કામ ...

Read more...

સાઉથ મુંબઈમાં પકડાયું મોટું સેક્સ-રૅકેટ

પોલીસે સાઉથ મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં આવેલા પાંચ માળના સિમ્પ્લેક્સ બિલ્ડિંગમાં ગુરુવારે રાત્રે રેઇડ પાડીને આ બિલ્ડિંગમાં ચાલી રહેલા દેહવ્યાપારના મોટા કૌભાંડનો પર્દાફાશ કરીન ...

Read more...

વી. પી. રોડની સિનિયર સિટિઝન મહિલાની હત્યામાં ભાણેજ પકડાયો

માસી પાસેથી ઉધાર લીધેલા પૈસાની વારંવારની માગણીથી કંટાળીને દારૂના નશામાં તેમનું ગળું દાબીને ખૂન કર્યું અને પછી લૂંટ પણ કરી ...

Read more...

રહેવાસીઓમાં ફફડાટ

ગણેશોત્સવ દરમ્યાન વી. પી. રોડના ન્યુ અમૃતબાગમાં સિનિયર સિટિઝનની હત્યા પછી ફફડાટનું વાતાવરણ : પોલીસની પૂછપરછથી પાડોશીઓ અને નોકરો પરેશાન

...
Read more...

ચર્ચગેટ સ્ટેશન પર ચલણી નોટોનો સ્વીકાર કરે એવાં નવાં એટીવીએમ

રેલવે ર્બોડના ચૅરમૅન વિનય મિત્તલે આવાં નવી જ પદ્ધતિનાં મશીનને શનિવારે સેવામાં મૂક્યાં ...

Read more...

Page 19 of 20

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK