South Bombay

પોતાની પુત્રી ગુમાવ્યા બાદ ૧૫૦૦ સ્ટુડન્ટ્સ માટે સંઘર્ષ

રોડ-ઍક્સિડન્ટમાં ૩ વર્ષની દીકરીનું મૃત્યુ થયા બાદ આયકર ભવનના રોડ પર સ્પીડ-બ્રેકર, સ્કૂલનું સિમ્બૉલ ધરાવતું ર્બોડ ને ડિવાઇડર પર રેલિંગ લગાવડાવી પંકજ બિનાનીએ ...

Read more...

વી. પી. રોડના બિલ્ડિંગના રહેવાસીઓને હાશકારો

સરલા વાસુદેવની હત્યાના કેસમાં તેમના ભાણેજની ધરપકડ થતાં રોજ કરવામાં આવતી પોલીસની શંકાભરેલી પૂછપરછથી મળી આઝાદી ...

Read more...

બ્રિજ નહીં બને તો પેડર રોડ પર ફરીથી ધસી પડશે રસ્તો

૮૦ વર્ષ જૂની સિવેજની લાઇનમાં વારંવાર થતા ગળતરને લીધે ત્રણ મહિનામાં ત્રીજી વખત રસ્તો બેસી ગયો : બ્રિજના કામની સાથે જ હાથ ધરાશે નવી સિવેજનું કામ ...

Read more...

સાઉથ મુંબઈમાં પકડાયું મોટું સેક્સ-રૅકેટ

પોલીસે સાઉથ મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં આવેલા પાંચ માળના સિમ્પ્લેક્સ બિલ્ડિંગમાં ગુરુવારે રાત્રે રેઇડ પાડીને આ બિલ્ડિંગમાં ચાલી રહેલા દેહવ્યાપારના મોટા કૌભાંડનો પર્દાફાશ કરીન ...

Read more...

વી. પી. રોડની સિનિયર સિટિઝન મહિલાની હત્યામાં ભાણેજ પકડાયો

માસી પાસેથી ઉધાર લીધેલા પૈસાની વારંવારની માગણીથી કંટાળીને દારૂના નશામાં તેમનું ગળું દાબીને ખૂન કર્યું અને પછી લૂંટ પણ કરી ...

Read more...

રહેવાસીઓમાં ફફડાટ

ગણેશોત્સવ દરમ્યાન વી. પી. રોડના ન્યુ અમૃતબાગમાં સિનિયર સિટિઝનની હત્યા પછી ફફડાટનું વાતાવરણ : પોલીસની પૂછપરછથી પાડોશીઓ અને નોકરો પરેશાન

...
Read more...

ચર્ચગેટ સ્ટેશન પર ચલણી નોટોનો સ્વીકાર કરે એવાં નવાં એટીવીએમ

રેલવે ર્બોડના ચૅરમૅન વિનય મિત્તલે આવાં નવી જ પદ્ધતિનાં મશીનને શનિવારે સેવામાં મૂક્યાં ...

Read more...

ત્રણ સવારી બાઈક અકસ્માતમાં લાલબાગ ફ્લાયઓવરથી નીચે પટકાયો છોકરો

ત્રણ છોકારઓ ગણેશ પંડાલમાંથી દર્શન કરીને ઘરે જતી વખતે લાલબાગ ફ્લાયઓવર પર અકસ્માત નડતાં એક છોકરો ફ્લાયઓવર પરથી પટકાયો હતો.

...
Read more...

મનીષ માર્કેટ પાસેના બેસ્ટના સબ-સ્ટેશનમાં આગ

બેસ્ટે ગેરકાયદે ભાડે આપેલા ફ્લોર પર આગ લાગી

...
Read more...

મહિલાએ તેનાં બે બાળકોને સ્કાયવૉક પરથી નીચે ફેંક્યાં

ગ્રાન્ટ રોડ રેલવે-સ્ટેશનના ઓવરબ્રિજ પર રહેતી ૩૫ વર્ષની રેશમા વાઘમારેએ રવિવારે રાત્રે ૧૧.૪૫ વાગ્યે ગુસ્સામાં આવી પોતાની ચાર વર્ષની દીકરી મુસ્કાન અને નવ વર્ષના પુત્ર સલમાનને સ્કાયવૉક ...

Read more...

મરીન ડ્રાઇવના રહેવાસીઓનો વિજય

F-1ની રેસનો કાર્યક્રમ હવે મરીન ડ્રાઇવ પર નહીં થાય : રોડના વ્યાવસાયિક ઉપયોગના વિરોધમાં રેસિડન્ટ્સનો હતો વિરોધ ...

Read more...

ડાયમન્ડ માર્કેટમાં આતંક ખુરસીનો

૧૩ જુલાઈએ ડાયમન્ડ માર્કેટમાંથી જ્યાં બૉમ્બ મળ્યો હતો એની પાસે જ ફરી બૉમ્બ હોવાનું જણાવવામાં આવતા હવે ડરના માર્યા આ ખુરસીની આસપાસ કોઈ હવે ફરકતું નથી ...

Read more...

ફોર્ટની પેરિન નરીમાન સ્ટ્રીટમાં પાણીનો ફરજિયાત વેડફાટ

ગંદા પાણીની સમસ્યા પર સુધરાઈ ધ્યાન આપતી ન હોવાથી રોજ ૨૦ મિનિટ પાણી જવા દીધા બાદ ઉપયોગ માટે ભરવામાં આવે છે ...

Read more...

ગ્રાન્ટ રોડના થિયેટરમાં તોડફોડની ઍન્ટિ-ક્લાઇમૅક્સ

એમએનએસના કાર્યકરોએ જે ફિલ્મના વિરોધમાં સુપર થિયેટરમાં તોડફોડ કરી એને પ્રદર્શિત કરવાની ભલામણ તેમની જ પાર્ટીના વિધાનસભ્યે કરેલી ...

Read more...

ભુલેશ્વરના રહેવાસીઓને ત્રાસ ચીમનીના પ્રદૂષણનો

૧૦,૦૦૦ લોકો આ સમસ્યાને કારણે શિફ્ટ થયા છે : ભુલેશ્વર રેસિડન્ટ્સ અસોસિએશન આપી રહ્યું છે લડત ...

Read more...

સાઉથ બૉમ્બે જૂનું જ નહીં,સાચું મુંબઈ છે

જન્મથી ૨૨ વર્ષ સુધી વરલીમાં રહેનારા રંગભૂમિના જાણીતા ઍક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર સિદ્ધાર્થ રાંદેરિયા અહીં જ નિવૃત્ત જીવન ગાળવા માગે છે ...

Read more...

સાઉથ બૉમ્બે એટલે મુંબઈનો આત્મા

બીજેપીનાં અગ્રણી નેતા જયવંતીબહેન મહેતાના મતે દક્ષિણ મુંબઈ વિનાના મુંબઈની કલ્પના કરવાનું તેમના માટે શક્ય નથી ...

Read more...

સાઉથ બૉમ્બે ઇઝ લાર્જર ધૅન રેસ્ટ ઑફ મુંબઈ

ગુજરાતી રંગભૂમિ અને હિન્દી ટીવી-સિરિયલોનાં જાણીતાં અભિનેત્રી સેજલ શાહ કરીઅરને કારણે અંધેરીમાં રહેતાં હોવા છતાં શૉપિંગ કરવા માટે સાઉથ મુંબઈમાં જ જાય છે ...

Read more...

સાઉથ બૉમ્બેથી ઉત્તમ જગ્યા બીજે ક્યાં મળે?

જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉક્ટર પ્રકાશ કોઠારી આ એરિયા સિવાયના કોઈ એરિયામાં પોતાની જાતને સેટ કરવાનું સપનું પણ જોઈ શકતા નથી ...

Read more...

સાઉથ બૉમ્બે ગળથૂથીમાં છે

જન્મથી જ ચોપાટીની સામે આવેલા ‘ચોપાટી વ્યુ’ અપાર્ટમેન્ટમાં રહેનારા ગુજરાતી રંગભૂમિના જાણીતા ઍક્ટર અને પ્રોડ્યુસર રાજેન્દ્ર બુટાલા કહે છે કે શિફ્ટ થવાનું આવે તો હું ગુજરી જ જાઉં ...

Read more...

Page 18 of 19

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK