South Bombay

મસ્જિદ બંદર બન્યું ડ્રગ્સ સપ્લાય કરવાનું મુખ્ય મથક

મસ્જિદ બંદર માર્કેટ હવે ચરસીઓનો અડ્ડો બની રહ્યું છે. મુંબઈ પોલીસના જણાવવા અનુસાર મસ્જિદ બંદરથી સૌથી વધુ પ્રમાણમાં કોકેન સાઉથ મુંબઈમાં સપ્લાય કરવામાં આવી રહ્યું છે. ...

Read more...

ફેરિયાઓના ત્રાસને કારણે ફૂટપાથ પર ચાલવું દુષ્કર

ચર્ચગેટમાં આવેલી ફૅશન-સ્ટ્રીટમાં ફેરિયાઓનો ત્રાસ હાલમાં વધી ગયો છે. આ વિસ્તારના ફેરિયાઓ ફૂટપાથ પર કબજો જમાવીને બેઠા છે. ...

Read more...

સાઉથ મુંબઈમાં કારના પાર્કિંગ માટે સુધરાઈ હવે રસ્તા વેચવા તૈયાર

સાઉથ મુંબઈના રહેવાસીઓ માટે એક ગુડ ન્યુઝ છે. હવે તમે તમારા બિલ્ડિંગની બહાર તમારી કાર પાર્ક કરી શકશો, કારણ કે આ પાર્કિંગની જગ્યા સુધરાઈ તમને વેચવા તૈયાર થઈ ગઈ છે. સાઉથ મુંબઈનાં ઘણાં બિલ્ડિ ...

Read more...

ગિરગામમાં ગુજરાતી ડૉક્ટરના માનમાં એક ચોકને તેમનું નામ આપવામાં આવ્યું

ગિરગામમાં ખાડિલકર રોડ અને તાત્યા ધારપુરે રોડ વચ્ચે આવેલા ચોકને ગઈ કાલે સેવાભાવી ગુજરાતી ડૉક્ટર ભરત ગોવર્ધનદાસ પંડ્યાનું નામ આપવામાં આવ્યું હતુ. ...

Read more...

સ્કૂલ-બસમાં સીસીટીવી કૅમેરા ફરજિયાત

૧૫ દિવસમાં લગાવવાનો પોલીસનો આદેશ : સ્કૂલ-બસ ઓનર્સ અસોસિએશનનો વિરોધ ...

Read more...

સાઉથ મુંબઈમાં ૨૦ ટકા પાણીકાપને પગલે રહેવાસીઓને હાલાકી

સાઉથ મુંબઈના ‘A’, ‘C’, ‘D ’ અને ‘G’ વૉર્ડમાં ૫ અને ૬ માર્ચે ૨૦ ટકા પાણીકાપ મૂકવામાં આવ્યો હોવાથી લાખો રહેવાસીઓએ પાણીની સમસ્યાનો ત્રાસ ભોગવવો પડ્યો હતો. ...

Read more...

સાઉથ મુંબઈમાં ૩૮ વર્ષના વેપારીને રિવૉલ્વરની ધાકે લૂંટી જનારો યુવક પકડાયો

સાઉથ મુંબઈના ભોઈવાડા વિસ્તારમાં સોમવારે રાત્રે ૮.૪૫ વાગ્યે ૩૮ વર્ષના ગુજરાતી વેપારી અશોક શાહ પાસેથી રિવૉલ્વરની ધાકે ૨૦,૦૦૦ રૂપિયા લૂંટી જનારા ૨૨ વર્ષના સુભાષ બિશ્નોઈની વી.પી. રોડ પોલી ...

Read more...

સાઉથ મુંબઈમાં વાહન ચલાવવું છે? તો એનો ચાર્જ ભરવો પડશે

એમએમઆરડીએએ તૈયાર કરેલા પ્રસ્તાવને રાજ્ય સરકારની  મંજૂરી મળી જશે તો મુંબઈગરાઓ માટે આવો સમય પણ આવશે ...

Read more...

તાડદેવની તુલસીવાડીમાં કચરાપેટીનો કકળાટ

સુધરાઈ બે અઠવાડિયાંથી એને સાફ કરવાનું કદાચ ભૂલી ગઈ છે : રહેવાસીઓનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું ...

Read more...

પ્રૉપર્ટી-ટૅક્સમાં વધારાના વિરોધમાં સુધરાઈની હેડ ઑફિસ સામે ધરણાં

સુધરાઈએ પ્રૉપર્ટી-ટૅક્સમાં કરેલા વધારા સામે ગઈ કાલે સાંજે ચાર વાગ્યે સુધરાઈની હેડ ઑફિસ સામે ધરણાં કરી ત્યાર બાદ આઝાદ મેદાનમાં સહીઝુંબેશ કોલાબાનાં વિધાનસભ્ય ઍની શેખર, ભૂતપૂર્વ કૉપોર્ ...

Read more...

સ્ટુડન્ટ્સની છેડતી ન થાય એ માટે હવે સ્કૂલ-બસના ક્લીનરોનું બૅકગ્રાઉન્ડ ચેક કરવામાં આવશે

સાઉથ મુંબઈમાં સ્કૂલ-બસમાં સ્ટુડન્ટ્સની છેડતી ન થાય એ માટે હવે સ્કૂલ-બસના ક્લીનરોનું બૅકગ્રાઉન્ડ ચેક કરવાના અભિયાનનો પ્લાન આરટીઓ તૈયાર કરી રહી છે. આ અભિયાનથી મુંબઈપોલીસને દરેક બસ-ક્લી ...

Read more...

આઠ વર્ષની બાળકી સાથે બાથરૂમમાં છેડતી કરનારો તેનો પાડોશી પકડાયો

ચર્ની રોડ (ઈસ્ટ)ના કુંભારવાડા વિસ્તારમાં આઠ વર્ષની બાળકી સાથે છેડતી કરવાના આરોપસર ૪૫ વર્ષના ફારુખ પઠાણની ગઈ કાલે વી. પી. રોડ પોલીસે ધરપકડ કરી હતી. ફારુખ અને બાળકી એક જ બિલ્ડિંગમાં રહે છે. ...

Read more...

મુકેશ અંબાણીના બિલ્ડિંગની બહાર અજાણી કારે મચાવ્યો હાહાકાર

ઍન્ટિલિયાના ગેટની બહાર ગાર્ડની મનાઈને અવગણીને વાહન ઊભું રાખીને જતા રહેલા ડ્રાઇવરના વર્તનથી બૉમ્બની શંકા પડી અને ડૉગ ને બૉમ્બ-સ્ક્વૉડને દોડતી કરવામાં આવી, જોકે કારના માલિકને પોતાની બ ...

Read more...

પોલીસચોકી બની ગઈ કચરાપેટી

નવાઈની વાત એ છે કે આ જગ્યાને કચરાપેટી બનતાં રોકવા ખાતર જ પોલીસચોકી બનાવવામાં આવેલી

...
Read more...

શહેરમાં કચરો સાફ કરતી માઝગાવની સુધરાઈના જ બિલ્ડિંગમાં ગંદકીની સમસ્યા

માઝગાવના માવજી રાઠોડ રોડ પર આવેલા ડી/૩, બીએમસી બ્લૉકમાં રહેતા અને સુધરાઈમાં સાફસફાઈનું કામ કરતા કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને જ હવે ગંદકીનો ત્રાસ વેઠવો પડી રહ્યો છે. ...

Read more...

ગ્રાન્ટ રોડમાં મહિલા પર બળાત્કાર કરી દેહવ્યાપાર કરાવતા અંકલ ને ભાઈની ધરપકડ

ગ્રાન્ટ રોડમાં રહેતી ૩૪ વર્ષની મહિલા પર છેલ્લાં ૯ વર્ષથી કથિત રીતે બળાત્કાર કરનારા અને આ મહિલાને દેહવ્યાપાર કરવાની ફરજ પાડનારા તેના ૪૫ વર્ષના અંકલ સતીશ કોન્ડેકર સહિત તેના જ ૩૫ વર્ષના ...

Read more...

મસ્જિદ બંદરના ફેરિયાઓ સામે સુધરાઈની કડક કાર્યવાહી કે પછી ડ્રામા?

અહીંના વેપારીઓએ આ બધું નાટક જણાવી એ બંધ કરવા માગણી કરી : ગેરકાયદે હૉકર્સ હજી પણ ધંધો કરી રહ્યા હોવાનો આક્ષેપ ...

Read more...

ગ્રાન્ટ રોડના રહેવાસીઓને હાઉસ ગલીની ગંદકીથી ત્રાસ

ગલીમાં પડ્યા રહેતા કચરાને લીધે પાણીની પાઇપલાઇન સડી જતાં લીકેજ થવાથી લોકોના ઘરમાં ગંદું પાણી આવે છે ...

Read more...

કોલાબામાં વિદ્યાર્થિનીઓને આપવામાં આવી સેલ્ફ ડિફેન્સ કરવાની ટ્રેઇનિંગ

મહિલાઓ પોતાનું રક્ષણ જાતે જ કરી શકે એ માટે કોલાબામાં મંત્રાલય પાસે આવેલા કૂપરેજ બૅન્ડસ્ટૅન્ડ ગ્રાઉન્ડમાં શનિવારે સાંજે ૪થી ૫.૩૦ વાગ્યા સુધી સ્કૂલની સ્ટુડન્ટ્સ માટે ‘કિક વિથ મિક’નું ...

Read more...

Page 16 of 20

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK