South Bombay

બાળકોને રમવા માટેની જગ્યાને ખેતવાડીની સોસાયટીના લોકોએ બનાવી દીધી કચરાપેટી

રહેવાસીઓ પૅસેજમાં કચરો નાખે છે : બે વર્ષથી આ કચરો સુધરાઈ દ્વારા સાફ કરવામાં આવ્યો નથી ...

Read more...

મહાલક્ષ્મી સ્ટેશને ચેઇન-સ્નૅચરને મહિલાએ ચાલતી ટ્રેનમાંથી કૂદકો મારીને પકડી લીધો

મહાલક્ષ્મી સ્ટેશન પર ગુરુવારે બપોરે બે વાગ્યે ૪૮ વર્ષનાં વૈશાલી તોડાણકરે ચાલતી ટ્રેનમાંથી સ્ટેશન પર કૂદકો મારી તેમની ચેઇન ખેંચનાર ૨૦ વર્ષના સુમિત જાવળેકરને પકડી લીધો હતો અને તેને પો ...

Read more...

માઝગાવમાં બેસ્ટની બસ-સર્વિસ લગભગ એક વર્ષ સુધી બંધ રહેશે

રેલવેના ઓવરહેડ વાયરનું કામ પૂરું થયા પછી માઝગાવમાં આવેલા હૅનકૉક બ્રિજનું કામ શરૂ કરવામાં આવશે ...

Read more...

કાલબાદેવીની હાઉસગલી આખરે સાફ થઈ ગઈ

નગરસેવિકાએ ફરજ નિભાવી : રહેવાસીઓ હવે હાઉસગલીમાં કચરો નહીં નાખે અને સોસાયટીમાં એક કચરાપેટી પણ બેસાડશે  ...

Read more...

મરીન ડ્રાઇવ પાસે કારે ચાર કૉન્સ્ટેબલ સહિત પાંચને અડફેટમાં લીધા

નરીમાન પૉઇન્ટની એક હોટેલમાં લગ્નનાં ૨૫ વર્ષની ઉજવણી કરી રહેલા ધર્મેશ શાહના ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવીને ૨૬/૧૧ના સ્મારક સાથે અથડાવી ...

Read more...

નાકાબંધીમાં બેસ્ટની બસના પ્રવાસીની બૅગમાંથી રૂ. ૧ કરોડ મળ્યાં

સી.એ. પાસે કામ કરતો હોવાનું જણાવ્યું પણ તેની કોઈ વિગત જ તેની પાસે ન હોવાથી પોલીસે તાબામાં લીધો : આ રકમ ગણતાં પોલીસને ત્રણ કલાક લાગ્યા ...

Read more...

ચર્ની રોડમાં એક મહિનાથી પડેલી શંકાસ્પદ કાર પોલીસે કબજામાં લીધી

ચર્ની રોડ (વેસ્ટ)ના નાના ચોક વિસ્તારમાંથી ગુરુવારે બપોરે અઢી વાગ્યે ગામદેવી પોલીસે એક શંકાસ્પદ કારનો કબજો લીધો હતો. ...

Read more...

કાલબાદેવીની હાઉસગલી નગરસેવિકાએ સાફ કરાવી

હાઉસગલી સાફ ન થવાને કારણે કચરો સાડાત્રણ ફૂટ જેટલો વધી ગયો હતો : સુધરાઈને ફરિયાદ મળી હોવા છતાં એ આ સમસ્યાથી અજાણ : એક અઠવાડિયામાં પૂરેપૂરો કચરો સાફ કરવામાં આવશે ...

Read more...

વાલપખાડીનાં સુધરાઈનાં ક્વૉર્ટર્સમાં જીવના જોખમે રહેતા લોકોને મળી રાહત

આ ચારે બિલ્ડિંગોનું સમારકામ કરવા સ્ટૅન્ડિંગ કમિટી પાસેથી ૫૦ લાખ રૂપિયા પાસ કરાવવામાં આવ્યા : સુધરાઈએ અમારા નામે ઘર કરી આપવાં જોઈએ એવી રહેવાસીઓની માગણી ...

Read more...

વેપારીઓ કંજૂસ છે એટલે ગલી સાફ કરાવવા આવું તરકટ રચ્યું

આવો આક્ષેપ કરીને પાયધુની પોલીસ કહે છે કે એ માત્ર અફવા હતી, હવે એ સાફ થયા પછી વેપારીઓ તેમની દુકાનનો સામાન ત્યાં મૂકશે ...

Read more...

વાનખેડેમાં મેચ જોતા આવેલા હાર્ટ-અટૅકથી ગુજરાતી યુવકનું મોત

શનિવારે મુંબઈ ઇન્ડિયન્સ અને પુણે વૉરિયર્સની મૅચ જોતી વખતે અમીષ ગંગરને હૃદયરોગનો હુમલો આવતાં વાનખેડે સ્ટેડિયમના ડૉક્ટરોએ તેને ઇન્જેક્શન આપ્યું હતું અને ત્યાર બાદ તેને બૉમ્બે હૉસ્પિ ...

Read more...

મુંબઈ : ઘોડાગાડીવાળો પોલીસ કૉન્સ્ટેબલને જ ભગાડી ગયો

મરીન લાઈન્સ પર પોલીસ-ઘોડાગાડીવાળા વચ્ચે ડ્રામા, અધવચ્ચે ગાડી ઊભી રાખી ત્યારે ગભરાઈ ગયેલો કૉન્સ્ટેબલ ઊતરી ગયો : બાદમાં આરોપી પકડાયો ...

Read more...

માઝગાવમાં આવેલા સુધરાઈના ક્વૉર્ટરમાં લોકો રહે છે જીવના જોખમે

બિલ્ડિંગ જોખમી જાહેર થયું હોવા છતાં મહાનગરપાલિકા જગ્યા હડપ કરશે એ ડરે રહેવાસીઓ ઘર ખાલી નથી કરતા ...

Read more...

ચર્ચગેટનો સબવે બન્યો મિની મૉલ

ચર્ચગેટના સબવેની હાલત જોતાં એવું લાગે છે કે આ સબવે નહીં પણ કોઈ નાનકડો મૉલ છે જેમાં લોકો ફરવા અને શૉપિંગ તથા લન્ચ-ડિનર કરવા તેમ જ અહીંનો સુંદર નજારો જોવા માટે જ આવે છે. આ સબવેની બહાર જતાંની ...

Read more...

સુધરાઈ કાલબાદેવીની હાઉસગલી એક વર્ષથી સાફ કરવાનું ભૂલી ગઈ છે

હાઉસગલી સાફ ન થતાં સાડાત્રણ ફૂટ જેટલો કચરો જમા થયો : રહેવાસીઓનું સ્વાસ્થ્ય જોખમમાં ...

Read more...

ડ્રામા : દસ મિનિટમાં લગ્નની જાહેરાત અને બીજી દસ મિનિટે સંબંધ ફોક

અગાઉ રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત હોવા છતાં છેલ્લી ઘડીએ આવેલાં ૪૫ વર્ષનાં ગુજરાતી મહિલા સાથે ૫૭ વર્ષનાં વિધુર સગપણ કરવા તૈયાર થયા, પરંતુ આ જ લેડીએ નવી મુંબઈમાં અન્ય સાથે પણ વિવાહની જાહેર ...

Read more...

સાઉથ મુંબઈમાં પાર્કિંગ મોંઘું થશે

નરીમાન પૉઇન્ટ વિસ્તાર પાર્કિંગ માટે સૌથી મોંઘો ...

Read more...

નાગદેવીમાં વેપારીઓએ કરી CCTV કૅમેરા બેસાડવાની માગણી

જો કે પોલીસે વેપારીઓને પોતાના ખર્ચે દુકાનની બહાર કૅમેરા લગાવવાની સલાહ આપી ...

Read more...

કોલાબામાં પમ્પિંગ-સ્ટેશનોમાં વધારો કરવા ૧૦૦૦ વૃક્ષો કાપવામાં આવશે

કોલાબા એરિયામાં પમ્પિંગ-સ્ટેશનોમાં વધારો કરવા માટે રસ્તાનાં લગભગ ૧૦૦૦ વૃક્ષો કાપવામાં આવશે. ...

Read more...

ઑપેરા હાઉસમાં લાવારિસ બૅગથી લોકોના જીવ અધ્ધર

ઑપેરા હાઉસમાં ૨૦૧૨ની ૧૩ જુલાઈએ થયેલા બૉમ્બબ્લાસ્ટની જગ્યાએથી દસ ફૂટના અંતર પર જ ગઈ કાલે ફરી એક લાવારિસ બૅગ મળી આવતાં વેપારીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા.

...
Read more...

Page 15 of 20

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK