South Bombay

Video : સાઉથ મુંબઈની બિલ્ડીંગમાં લાગી આગ

દક્ષિણ મુંબઈમાં બૅલાર્ડ પિયરમાં આવેલા પાંચ માળના એક્સચેન્જ બિલ્ડિંગમાં ચોથા માળે આવેલી નાર્કોટિકસ બ્યુરોની ઑફિસમાં ગઈ કાલે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી.

...
Read more...

ખેતવાડીના ગોરાગાંધી બિલ્ડિંગના ટેનન્ટોને ઘર ખાલી કરવા માટે આવતી કાલની ડેડલાઇન

જો બિલ્ડિંગ ખાલી કરવામાં નહીં આવે તો જબરદસ્તીથી તેમનાં ઘર ખાલી કરાવવામાં આવશે ...

Read more...

મસ્જિદ બંદરની ગટરો સાફ થઈ અને વેપારીઓની સમસ્યા દૂર થઈ

ગટરો ઊભરાઈ ગઈ હોવાથી રસ્તા પરથી ગંદું પાણી વહી રહ્યું હતું, પણ મિડ-ડે LOCALમાં ન્યુઝ આવ્યા બાદ સાફ કરવામાં આવી ...

Read more...

ફોર્ટની કચરાથી ભરેલી હાઉસગલી નગરસેવકે સાફ તો કરાવી નાખી, પણ પાછી એ જ સમસ્યા

ફોર્ટના મોદી સ્ટ્રીટ વિસ્તારની હાઉસગલી સાફ થઈ ન હોવાથી આ સ્ટ્રીટ પર આવેલી મિત્તલ પૉલિપ્લાસ્ટ નામની દુકાનની સામેથી ૨૪ કલાક ગટરનું પાણી વહેતું હતું. ...

Read more...

ગિરગામ ચોપાટી પર રાતના ૧૨ પછી ફરવા પર પોલીસનો પ્રતિબંધ

બાર તથા રેસ્ટોરાં બાદ હવે બીચ પર ફરવા માટે પણ મુંબઈ પોલીસે ડેડલાઇન નક્કી કરી છે. ...

Read more...

મસ્જિદ બંદરની ગટરો સાફ થઈ ન હોવાથી ઊભરાઈ ગઈ

અહીંના વેપારીઓની દુકાનની સામે જ ગટરનું ગંદું પાણી વહી રહ્યું છે, પણ સુધરાઈ ધ્યાન નથી આપતી ...

Read more...

માઝગાવમાં જ્યાંથી દિનદહાડે ૩૫ લાખ રૂપિયા લૂંટાયા ત્યાંના બન્ને CCTV કૅમેરા વરસાદને લીધે બંધ હતા

માઝગાવના હૅનકૉક બ્રિજ પાસે બુધવારે બપોરે ભરરસ્તે બે જણને ચપ્પુ અને બંદૂકની અણીએ ધમકાવીને બાઇક પર આવેલા ચાર જણે તેમની પાસેથી ૩૫ લાખ રૂપિયા લૂંટી લીધા હતા. ...

Read more...

ફોર્ટમાં કચરાથી ભરેલી હાઉસગલી ઓવરફ્લો

એને લીધે ગટરનું ગંદું પાણી અહીંની દુકાનોની સામેથી વહી રહ્યું છે : વેપારીઓ સુધરાઈથી નારાજ ...

Read more...

મલબાર હિલ બનશે રામનગરી?

મલબાર હિલનું નામ બદલીને રામનગરી કરવાના પ્રસ્તાવ સામે આકરા પ્રત્યાઘાત, નગરસેવકોને આવાં ગતકડાં કરવાને બદલે લોકોના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સ્થાનિક લોકોની સલાહ : આખરી નિર્ણય ત ...

Read more...

સાઉથ મુંબઈનાં જોખમી બિલ્ડિંગોના રહેવાસીઓની શું છે સમસ્યાઓ?

દક્ષિણ મુંબઈનાં ૧૬ બિલ્ડિંગોને જોખમી જાહેર કરી ૧૦ દિવસમાં ઘર ખાલી કરવાની નોટિસ આપી હોવા છતાં રહેવાસીઓ ઘર ખાલી કરવા તૈયાર નથી ...

Read more...

ક્રૉફર્ડ માર્કેટ પાસેનાં પોલીસ ક્વૉર્ટર્સની જગ્યાએ IPS ઑફિસરો માટે ઘર બાંધવામાં આવશે

પોલીસ-કમિશનર સત્યપાલ સિંહે શુક્રવારે આ બિલ્ડિંગના રહેવાસીઓને તાત્કાલિક ઘર ખાલી કરવાની નોટિસ આપી હતી પણ તેઓ ઘર ખાલી કરાવવામાં સફળ રહ્યા નહોતા ...

Read more...

મરીન લાઇન્સ સ્ટેશનનાં ઇન્ડિકેટર ઘણા દિવસથી બંધ

મરીન લાઇન્સ સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર બે અને ત્રણ પરનાં ઇન્ડિકેટર ઘણા દિવસથી બંધ પડી ગયાં હોવાથી ટ્રેનમાં પ્રવાસ કરતા પૅસેન્જરોને ઘણી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ...

Read more...

મહાલક્ષ્મીમાં તુલસીવાડીની ૩૦૦૦ કરોડની જમીનના ડેવલપમેન્ટને મંજૂરી

અર્બન રિન્યુઅલ યોજના પર સુધરાઈના કમિશનરે સહી કરી : સફાઈ-કામદારોને માલિકીના ધોરણે ફ્લૅટ મળશે ...

Read more...

ગિરગામ ચોપાટી અસ્વચ્છ અને અસુરક્ષિત

ગિરગામ ચોપાટીની ગુરુવારે બપોરે લેવામાં આવેલી મુલાકાતથી આ ચોપાટી અસ્વચ્છ અને અસુરક્ષિત હોવાનું મિડ-ડે LOCALને જાણવા મળ્યું હતું. ...

Read more...

સાઉથ મુંબઈનાં ૧૬ જોખમી મકાનોને ખાલી કરવા ૧૦ દિવસનો સમય

સાઉથ મુંબઈમાં જોખમી જાહેર કરવામાં આવેલાં ૧૬ જેટલાં બિલ્ડિંગમાં રહેતા લોકોને ૧૦ દિવસમાં ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. ...

Read more...

૧૮ માળના બિલ્ડિંગ પરથી કોઈકે લોખંડનો ટુકડો ફેંકતાં ૧૦ વર્ષનો બાળક જખમી

તુલસીવાડીના બિલ્ડિંગના રહેવાસીઓને કોઈ પણ વસ્તુ બારીમાંથી નીચે ફેંકવા પર પ્રતિબંધ ...

Read more...

તુલસીવાડીની હાલત મૉન્સૂનમાં સૌથી ખરાબ

આ વિસ્તારમાં સુધરાઈ ગટરો સાફ કરતી નથી, અહીંના રહેવાસીઓએ તેમના પૈસે ગટરો સાફ કરાવવી પડે છે ...

Read more...

પ્લાસ્ટિકની બૉટલ, પાણી અને સૂરજના પ્રકાશથી વીજળી પેદા કરવા માટે એક નવતર પ્રયોગ

સેન્ટ ઝેવિયર્સ કૉલેજની ચાર સ્ટુડન્ટોએ તૈયાર કરેલા પ્રોજેક્ટની મદદથી હાલમાં કોલાબાના ગીતાનગરનાં ઘરોમાં આવી ઇલેક્ટ્રિસિટી વાપરવામાં આવી રહી છે

...
Read more...

શિવસેના રેસકોર્સની જગ્યાએ થીમ ગાર્ડન બનાવીને જ રહેશે

રેસકોર્સની લીઝ ૩૧ મેએ પૂરી થઈ ગઈ, પરંતુ એના થોડા કલાક પહેલાં થીમ પાર્ક બનાવવાની યોજના ઉદ્ધવ ઠાકરેએ રજૂ કરી ...

Read more...

સાઉથ મુંબઈના ૧૧ ફ્લાયઓવરના ખાડાઓ હજી સુધી પુરાયા નથી

ટેન્ડરમાં કરપ્શન થયું હોવાથી ઇન્વેસ્ટિગેશનને કારણે કામ મોડું થયું હોવાનો સુધરાઈનો દાવો ...

Read more...

Page 13 of 20

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK