South Bombay

લક્ઝરી બસો અને ટ્રકોના ગેરકાયદે પાર્કિંગના ત્રાસમાંથી પબ્લિકને ક્યારે છુટકારો મળશે?

ટ્રાફિક-પોલીસથી માંડીને ટ્રાન્સપોર્ટ કમિશનર સુધી ફરિયાદ, પણ કોઈ સાંભળતું નથી ...

Read more...

માટુંગામાં પબ્લિકે બનાવી આપેલી ચોકીમાં પોલીસ બેસતી જ નથી

પછી ચેઇન-સ્નૅચિંગ જેવી ઘટનાઓ બેરોકટોક બનતી જ રહેને

...
Read more...

દાદર-વેસ્ટમાં સ્ટેશન પાસેના આ કચરાના પહાડને સુધરાઈ રોજ ૧૦ વખત સાફ કરે છે

દાદર-વેસ્ટ સ્ટેશનની બહાર નીકળતાંની સાથે જ તમને રોજ આવો કચરાનો પહાડ જોવા મળશે. આ કચરો દાદરની ફૂલમાર્કેટનો છે. આ કચરાની સમસ્યાને કારણે સુધરાઈ પણ હેરાન થઈ ગઈ છે અને એ દિવસમાં ૧૦થી વધુ વાર આ ...

Read more...

નરીમાન પૉઇન્ટમાં આવેલા અર્નેસ્ટ હાઉસના પંદરમા માળે આગ

નરીમાન પૉઇન્ટમાં NCPA માર્ગ પર આવેલા ૨૦ માળના અર્નેસ્ટ હાઉસમાં ગઈ કાલે રાતે સવાઆઠ વાગ્યાની આસપાસ પંદરમા માળે આવેલી એક કમર્શિયલ ઑફિસમાં અચાનક આગ ફાટી નીકળી હતી.

...
Read more...

ચર્ચગેટ સ્ટેશન પાસે કારમાં અશ્લીલ હરકત કરતું કપલ પકડાયું

પોલીસને શંકા હતી કે અહીં કારમાં દેહવ્યાપાર ચાલે છે, પણ એ બધાં પ્રેમીઓ હતાં  ...

Read more...

ચીરાબજારના રહેવાસીઓને સલાહ : પાણી ઉકાળીને ગાળીને પીજો

છેલ્લા અઠવાડિયાથી અહીંના રહેવાસીઓના ઘરે ગંદું પાણી આવી રહ્યું છે એનો ઉકેલ લાવવાને બદલે આવી ઍડ્વાઇસ ...

Read more...

કાલબાદેવીમાં પુરુષોત્તમ લાલજી બિલ્ડિંગની ગટરની અને ટૉઇલેટની લાઇન બ્લૉક થઈ ગઈ

આ સમસ્યાને લીધે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનોમાં  ગટર અને ટૉઇલેટનું ગંદું પાણી વહી રહ્યું છે : વેપારીઓ હેરાનપરેશન ...

Read more...

મુંબઈ ડૉકયાર્ડમાં સબમરિનમાં આગ : 18 નાવિકોના મોતની આશંકા

મુંબઈ ડૉકયાર્ડમાં ગઈ કાલે મોડી રાત્રે INS સિંધુરક્ષક સબમરિનમાં લાગેલી જોરદાર આગના પગલે નેવીએ આજે આ ઘટનામાં તપાસનો આદેશ આપ્યો છે.

...
Read more...

સાઉથ મુંબઈના મહત્વના વિસ્તારોમાં પૅરાગ્લાઇડિંગ પર પ્રતિબંધ

પૅરાગ્લાઇડર અથવા રિમોટ કન્ટ્રોલ્ડ માઇક્રો-લાઇટ ઍરક્રાફ્ટની મદદથી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં આતંકવાદીઓ હવાઈ હુમલાઓ કરી શકે છે એવી ગુપ્ત માહિતીને પગલે પોલીસ સતર્ક ...

Read more...

ભુલેશ્વરમાં ફેરિયાઓ સામે મહિલાની લડત

ફેરિયાઓ ધંધો ન લગાવે એ માટે નૂતન સોનીએ ૧૦-૧૨ કૂંડાંઓ મૂકી દીધાં હતાં, પણ સુધરાઈ ફેરિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે કૂંડાંઓ ઊંચકીને લઈ ગઈ ...

Read more...

ક્યારે સુધરશે રહેવાસીઓ?

મૉન્સૂનમાં કોઈ રોગચાળો ન ફેલાય એ માટે કુંભારવાડા, સુતારગલી, માધવબાગ, ભુલેશ્વર રોડ અને કાલબાદેવી એરિયાની હાઉસગલીઓ મહિલા કૉર્પોરેટરે સુધરાઈ પાસે સાફ કરાવડાવી; પણ ફક્ત બે જ દિવસમાં ફરી હ ...

Read more...

મરીન લાઇન્સના પ્લૅટફૉર્મની ગૅપે વધુ એક જણનો પગ કપાવ્યો

છેલ્લા ૧૦ દિવસમાં બનેલા આવા કુલ ત્રણ બનાવમાં બધા ગુજરાતી ...

Read more...

ગિરગામના ફૂટઓવર બ્રિજનું ડિમોલિશન પૂરું

ગિરગામ ચોપાટી પર સુખસાગર હોટેલ પાસે આવેલા વર્ષોજૂના જર્જરિત ફૂટઓવર બ્રિજને છેવટે સુધરાઈએ ગઈ કાલે તોડી પાડ્યો હતો. ...

Read more...

માઝગાવના રોડ પર કચરો નાખી જનારા સુધરાઈના પોતાના માણસો નીકળ્યાં

મિડ-ડે LOCALના વાચકે પકડ્યા રંગેહાથ : નગરસેવકે લોકોને આહ્વાન કરેલું કે શિવદાસ ચાંપશી માર્ગ પર ગંદકી કરનારાને લાફો મારજો : હવે અહીં સુધરાઈ વૉલન્ટિયર ઊભા રાખશે ...

Read more...

કાલબાદેવીનો ડાન્સિંગ રોડ

દાદી શેઠ અગિયારી લેનમાં ખાડાઓની ભરમાર હોવાથી આ રસ્તા પર કાર-બાઇક ડાન્સ કરવા લાગે છે એથી આ રસ્તાનું અહીંના રહેવાસીઓએ આવું નામકરણ કર્યું છે ...

Read more...

ભુલેશ્વરના આ પોસ્ટ-બૉક્સમાં ભૂલથી પણ લેટર નહીં નાખતા

બીજા ભોઈવાડા રોડ પર આવેલી આ તૂટેલીફૂટેલી ટપાલપેટીમાં કેટલાય પત્રો સડી રહ્યા છે : એને રિપેર કરવાની કોઈને ચિંતા નથી ...

Read more...

ખેતવાડીના રહેવાસીઓ જાહેર રસ્તા પર ફેંકાતા કચરાથી હેરાન-પરેશાન

ખેતવાડીના ખેતવાડી બૅક રોડ પર આવેલા તુલસી બિલ્ડિંગની સામેના રસ્તાને અહીંના રહેવાસીઓએ કચરો નાખી-નાખીને જાણે કચરાપેટી જેવો બનાવી દીધો છે. ...

Read more...

ફોર્ટના ખાડા પૂરવા માટે નગરસેવકે અપનાવી અકસીર સ્ટાઇલ

ફોર્ટના બોરાબજાર, મોદી સ્ટ્રીટ, ક્રૉફર્ડ માર્કેટ, કાવસજી પટેલ સ્ટ્રીટ, દાદાભાઈ નવરોજી રોડ અને ઘ્લ્વ્ સ્ટેશન પાસેના તમામ રસ્તા પરના ખાડા પૂરવા માટે આ વિસ્તારના શિવસેનાના નગરસેવક ગણેશ સ ...

Read more...

સાઉથ મુંબઈના નવાં ૨૫,૦૦૦ ઘર પ્રૉપર્ટી માર્કેટમાં કડાકો બોલાવશે

સેસ્ડ બિલ્ડિંગોને ત્રણની FSIની જાહેરાતથી મ્હાડા ખુશ

...
Read more...

સાઉથ મુંબઈનાં ૧૯૬૯ પહેલાંનાં તમામ જૂનાં બિલ્ડિંગોને ત્રણ FSI

સાઉથ મુંબઈનાં ૧૪,૦૦૦ કરતાં વધુ સેસ્ડ બિલ્ડિંગોના રીડેવલપમેન્ટની પ્રક્રિયા સરળ બનાવવા ૧૯૬૯ની ૩૦ સપ્ટેમ્બર અગાઉ નિર્માણ પામેલાં ગ્ તથા ઘ્ કૅટેગરીનાં બિલ્ડિંગને ત્રણ FSI આપવાની જાહેરાત ...

Read more...

Page 10 of 19

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK