South Bombay

ફૂટપાથ પર પરિવાર સાથે રહેતા લોકોથી દુકાનદારો હેરાન-પરેશાન

તેઓ ફૂટપાથ પર જ રહે છે, રાંધે છે, ખાય-પીએ છે, કપડાં ધુએ છે અને પડ્યાપાથર્યા રહીને પત્તાંનો જુગાર પણ રમે છે

...
Read more...

પોલીસની સાથે સાઠગાંઠ કરીને રસ્તા પરના પાર્કિંગને દુકાનદારોએ પોતાની માલિકીનું બનાવી દીધું હોવાનો આક્ષેપ

તેમની જગ્યા પર પાર્ક કરનારની કાર ટ્રાફિક-પોલીસ દ્વારા ટો કરાવતા હોવાની ઘાટકોપરના એક રહેવાસીએ મિડ-ડે LOCALને ફરિયાદ કરી ...

Read more...

ગિરગામ ચોપાટી પાસે સુમેર ગ્રુપે બાંધેલા સુમેર હાઇટ્સ બિલ્ડિંગમાં કાયદાના ભંગની ફરિયાદ

ગેરકાયદે ગેટ બાંધવા અને ફૂટપાથ પચાવી પાડવા બદલ બિલ્ડરને નોટિસ ...

Read more...

કૅમ્પા કોલાના રહેવાસીઓને ૭ મહિનાની રાહત

મિડિયામાં તોડકામની કાર્યવાહીનાં દૃશ્યો જોઈને સુપ્રીમ કોર્ટે સુઓ મોટો ઍક્શન લઈને સ્ટે આપતાં રહેવાસીઓમાં આનંદની લાગણી

...
Read more...

કેમ્પા કોલાના રહેવાસીઓનો બહાર નીકળવાનો ઇનકાર

વરલી ખાતે આવેલા કેમ્પા કોલા કોમ્પલેક્સને આજે ખાલી કરાવવા માટે જ્યારે સિવિક અને પોલીસ ઓફિસર્સ પહોંચ્યા હતા ત્યારે રહેવાસીઓએ કમ્પાઉન્ડની બહાર નીકળવા માટે ઈનકાર કરીને કમ્પાઉન્ડની અં ...

Read more...

શું લોકોને સૌંદર્ય ગમતું નથી?

ડૉ. DB માર્ગ બીટ-ચોકીના પોલીસ-અધિકારીઓનો સવાલ, ચોકીના પરિસરમાં ફેંકવામાં આવતા કચરાથી ડેન્ગી કે મલેરિયા જેવા રોગ થવાનો ડર ...

Read more...

વેપારીઓની નાગદેવી સ્ટ્રીટ ફેરિયામુક્ત ને નો-પાર્કિંગ ઝોન બનાવવાની માગણી

મસ્જિદ બંદરમાં આવેલી નાગદેવી સ્ટ્રીટના વેપારીઓ ફેરિયાઓ અને ગલીમાં આડેધડ આવતાં વાહનોથી ત્રાસી ગયા છે. તેઓ પણ આ વિસ્તાર જંજીકર સ્ટ્રીટ અને ઝવેરી બજારની જેમ ફેરિયામુક્ત અને નો-પાર્કિં ...

Read more...

મિડ-ડેનો પર્દાફાશ : કર્નાક બંદરમાં ખુલ્લેઆમ કોકેનનો વેપાર

મિડ-ડેનો પર્દાફાશ પોલીસ બધું જાણતી હોવા છતાં કંઈ જ નથી કરી રહી

...
Read more...

સાબ,અભી ધંધા નહીં હુઆ હૈ,આપકો શામ તક પૈસે પહૂંચા દૂંગા

નહીં ચલેગા; અભી કે અભી, નહીંતર ચલો પુલીસ-સ્ટેશન.....ગયા શુક્રવારે પાયધુનીમાં પોલીસ અને ફેરિયાઓ વચ્ચે કંઈક આવો સંવાદ ચાલ્યો હતો, જેને પરિણામે પંદર મિનિટ સુધી ટ્રાફિક જૅમ થયો: ફેરિયાઓ સાથે પ ...

Read more...

તળ મુંબઈના ટ્રાફિક-આઇલૅન્ડ: કેટલા ઉપેક્ષિત, કેટલા સુશોભિત?

તળ મુંબઈનાં અનેક ટ્રાફિક-જંક્શનો પર અથવા બે રસ્તાના કૉર્નર પર સુધરાઈ દ્વારા ટ્રાફિક-આઇલૅન્ડ બનાવવામાં આવ્યા છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા ન ઉદ્ભવે અને વાહનવ્યવહાર સરળતાથી ચાલતો ર ...

Read more...

દુકાનો સામે અડિંગો જમાવીને બેસી ગયેલા ફેરિયાઓથી તોબા પોકારતા દુકાનદારો

મસ્જિદ બંદરના માર્કે‍ટ વિસ્તારમાં મોકાની જગ્યાએ દુકાન ધરાવતા વેપારીઓને બહુ લકી ગણવામાં આવતા હતા, પણ એ વેપારીઓની સામે ફૂટપાથ અને રસ્તા પર અડિંગો જમાવીને ફેરિયાઓ બેસી ગયા હોવાથી વેપા ...

Read more...

હાઉસગલીનું ગંદું પાણી દુકાનમાં આવવા લાગતાં વેપારીઓ ત્રસ્ત

તળ મુંબઈમાં એકમેકની અત્યંત નજીક આવેલાં મકાનોમાં હાઉસગલીની સમસ્યા નવી નથી. જોકે હવે એ હાઉસગલીમાં એટલો કચરો જમા થાય છે કે વેપારીઓ દ્વારા એ સાઇડની બારીઓ ખુલ્લી રાખવી મુશ્કેલ બની ગયું છે અ ...

Read more...

તળ મુંબઈના દુકાનદારો સામે ડેન્ગીનો ડર

ગટરના ઊભરાતા પાણીની સમસ્યાથી લોકો પરેશાન : મચ્છરોનો ત્રાસ ...

Read more...

પ્રિન્સેસ સ્ટ્રીટમાં ટ્રાફિકના નિયમોનો છડેચોક ભંગ

રસ્તાની બન્ને તરફ વાહનો પાર્ક કરવામાં આવતાં હોવાથી લોકોને કરવો પડે છે ભારે હાડમારીનો સામનો ...

Read more...

'મિડ-ડે'ના રિપોર્ટરોએ ગેટવે ઑફ ઇન્ડિયા પરિસરની ગંદકી સાફ કરી

મુંબઈગરા ચર્ચગેટમાં આવેલા ઓવલ મેદાનને વલ્ર્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાન મળે એ માટે પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ગઈ કાલે બપોરે ચાર વાગ્યે ‘મિડ-ડે’ના બે રિપોર્ટરો વરુણ સિંહ અને ચેતના યેરુણક ...

Read more...

મરીન ડ્રાઇવ પર મૉર્નિંગ વૉક માટે નીકળેલી મહિલા પર હુમલો કરવાના કેસમાં બે આરોપીઓ પકડાયા

ગયા મહિને મૉર્નિંગ વૉક માટે નીકળેલી તાડદેવની મહિલા પર મરીન ડ્રાઇવ પર મોબાઇલ ઝૂંટવી લેવાના ઇરાદાથી હુમલો કરવાના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. ...

Read more...

ગિરગામના નવરાત્રિ મંડળ દ્વારા હોમ દરમ્યાન મોદીને PM બનાવવા પ્રાર્થના થશે

ગિરગામની કેળેવાડીમાં ગિરગામ કેળેવાડી ઉત્સવ મંડળ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે.

...
Read more...

ગિરગામની દુભાષ લેનમાં વાહનો પાછળ પ્રેમાલાપ

ગિરગામની દુભાષ લેનનો એક રસ્તો હરકિસનદાસ હૉસ્પિટલ તરફ જાય છે અને એ બાજુ મકાનો પૂરાં થયા પછી આવતાં-જતાં વાહનો સિવાય ત્યાં શાંતિ હોય છે. ...

Read more...

ડૉકયાર્ડમાં બિલ્ડિંગના કાટમાળની કીમતી માલમતા પર કૅમેરાની નજર

ડૉકયાર્ડ રોડ ખાતેના બાબુ ગેનુ માર્કેટમાં બિલ્ડિંગ તૂટી પડ્યા બાદ એ સ્થળે હવે એક ડઝન ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન કૅમેરા સુધરાઈએ ફિટ કર્યા છે.

...
Read more...

18 કલાક મોત સામે ઝઝૂમી બચેલા જયાબહેનનો પરિવાર મૃત્યુ પામ્યો

ડૉકયાર્ડ રોડની ઇમારત પડવાની ઘટનામાં ૧૮ કલાક કાટમાળમાં તૂટી પડેલી સિલિંગ અને ફર્શ વચ્ચે ફ્રિજ આવી જતાં પડી ગયેલા નાના ગૅપમાં ફસાઈ જવાથી બચી ગયેલાં અને પરિવારમાં સૌથી પહેલાં બહાર આવેલ ...

Read more...

Page 9 of 20