South Bombay

મોટા ભાગનાં સ્ટેશનોની બહાર ઍમ્બ્યુલન્સની સુવિધા જ નથી

રેલવે-પ્રશાસન આ ઇમર્જન્સી સેવા પર ધ્યાન આપતું ન હોવાથી ટ્રેન-ઍક્સિડન્ટમાં ઘાયલ થયેલા પ્રવાસીઓને જરૂરી સારવાર તરત મળતી નથી અને ઘણી વાર જીવ પણ ગુમાવવો પડે છે ...

Read more...

જ્યારે અનિલ અંબાણીને સિંધી માની લેવામાં આવ્યા

૧૯૭૫માં K.C કૉલેજમાં ઍડ્મિશન લેવા ઇન્ટરવ્યુ આપવા ગયેલા ત્યારે તેમની સરનેમમાં ણી હોવાને લીધે એવી ગેરસમજ થયેલી

...
Read more...

BJPના સાઉથ મુંબઈના કલંકિત નેતાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં

છેતરપિંડીના કેસમાં ડિસ્ટ્રિક્ટ વાઇસ પ્રેસિડન્ટની ધરપકડ કરવામાં આવી હતી તો આદર્શ કેસમાં પ્રેસિડન્ટ સિદ્ધાર્થ ગમરેની સંડોવણી છે. એમ છતાં મુંબઈ BJPના અધ્યક્ષ આશિષ શેલારની તેમની સામે ...

Read more...

હેલિકૉપ્ટરના અભાવે ONGCના ત્રીસ કરતાં વધારે સ્ટાફર્સ બૉમ્બે હાઇમાં અટવાયા

અરબી સમુદ્રમાં આવેલી બૉમ્બે હાઈની ONGCની રિગ પર છેલ્લા ૮ દિવસથી ૩૦ કરતાં વધુ કર્મચારીઓ ફસાઈ ગયા છે અને એનું કારણ એવું જાણવા મળી રહ્યું છે કે તેમને પાછા લાવવા માટે હેલિકૉપ્ટરની શૉર્ટે ...

Read more...

ઓવલ મેદાનમાં ૩૦ લાખ રૂપિયાના ખર્ચે બંધાયેલું અન્ડરગ્રાઉન્ડ ટૉઇલેટ હવે ગોદામ

ઓવલ મેદાનમાં ચાર વર્ષ પહેલાં ૩૫ લાખ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલા શહેરના સૌથી મોંઘા અન્ડરગ્રાઉન્ડ પબ્લિક ટૉઇલેટનો માત્ર એક મહિનો જ ઉપયોગ થયા બાદ હવે સુધરાઈએ એને ઉપયોગ માટે અનફિટ જાહ ...

Read more...

ચર્ચગેટ અને મરીન લાઇન્સ વચ્ચે આવેલા બ્રિજનો ઉપયોગ કરતી સમયે સાવચેત રહેજો

૪૦ વર્ષ જૂના આ લોખંડના બ્રિજ નીચેથી ૨૫ હજાર વૉટને ઓવરહેડ વાયર પસાર થતો હોવાથી અતિજોખમી બની ગયો છે, અને રાતના સમયે ચરસીઓનો અડ્ડો બની ગયો છે ...

Read more...

પાયધુનીમાં જૈન દેરાસર સામે જ ગેરકાયદે પાર્કિંગ

પૈસા લઈને ટ્રાફિક-પોલીસ જ વાહનોનું પાર્કિંગ કરાવતી હોવાનો સ્થાનિક રહેવાસીઓ સહિત વેપારીઓનો આક્ષેપ

...
Read more...

મરીન ડ્રાઇવ પર રિપબ્લિક ડે પરેડ સામે પોલીસને વાંધો

પોલીસ-કમિશનર ડૉ. સત્યપાલ સિંહે ફાઇલ કરેલા રિપોર્ટમાં ચિંતા જતાવી છે કે આવા ઓપન વેન્યુમાં ટોચના રાજકારણીઓ, અન્ય મહાનુભાવો તથા હજારો મુંબઈગરાઓને પ્રોટેક્ટ કરવાનું મુશ્કેલ બનશે ...

Read more...

ભરરસ્તે ભરદિવસે પરેડની પ્રૅક્ટિસ : જુઓ કયા રસ્તાઓ બંધ રહેશે

મરીન ડ્રાઇવ પર ગણતંત્ર દિનની તૈયારી ચાલી રહી હોવાથી આ અઠવાડિયે સાઉથ મુંબઈમાં થશે ટ્રાફિક જૅમ

...
Read more...

સૈયદના સાહેબના અંતિમ દર્શનમાં થઈ મોતની ભાગદોડ : 18ના મોત

મુંબઈના મલબાર હીલ વિસ્તારમાં આજે શનિવારે સવારે ડૉ. સૈયદના મોહમ્મદ બોહરાદ્દીનના અંતિમ દર્શન રાખવામાં આવ્યા હતાં જે દરમ્યાન ભારે ભીડની વચ્ચે ભાગદોડ મચતાં 18 લોકોના મોત તેમ જ 40 જેટલાં ઘા ...

Read more...

મરીન ડ્રાઇવનો રોડ બનશે વધુ સુવિધાજનક

૭૧ કરોડ રૂપિયાના ખર્ચે રસ્તાનું ડામરીકરણ કરવામાં આવશે : બ્યુટિફિકેશન પણ થશે ...

Read more...

નાગદેવી માર્કેટ બનશે હાઈ-ટેક

માર્કેટમાં કૅમેરાથી લઈને ઑનલાઇન ટ્રેડિંગ થાય એ માટેનાં કામ કરશે નવા ચૂંટાઈ આવેલા પ્રેસિડન્ટ સુનીલ ગુપ્તા ...

Read more...

નો પાર્કિંગ ઝોનને કારણે પડી ભાંગ્યું ધમધમતું ઝવેરીબજાર

પાર્કિંગ કરવા દેવામાં આવતું ન હોવાથી વેપારીઓના ધંધાને ૫૦ ટકાથી પણ વધારે નુકસાન : ૮૦ ટકા જેટલા વેપારીઓને નો પાર્કિંગ ઝોન નથી જોઈતો ...

Read more...

ઐતિહાસિક ઑગસ્ટ ક્રાન્તિ મેદાનમાંથી ઊડતી લાલ માટીને કારણે રહેવાસીઓ હેરાન-પરેશાન

આ વિશે સંખ્યાબંધ ફરિયાદો કરવામાં આવી હોવા છતાં નક્કર પગલાં નથી લેવાયાં
...

Read more...

ગેટવે ઑફ ઇન્ડિયામાં આજે અસામાજિક તત્વો પર રહેશે CCTV કૅમેરાની બાજનજર

ચોરી, લૂંટફાટ, મારઝૂડ, મહિલાઓની છેડતી જેવા બનાવો ન બને એનું ધ્યાન રાખવામાં આવશે : ૫૦૦ જેટલા પોલીસ-કર્મચારીઓ ડ્યુટી પર : ચારે તરફ બૅરિકેડ્સ લગાવવામાં આવશે : ફેરિયાઓને પણ એન્ટ્રી આપવામાં નહ ...

Read more...

ફોર્ટનો એરિયા ચકાચક થયો

નગરસેવકે પોતાના ફન્ડમાંથી હાઉસગલીઓ સાફ કરાવી અને દરેક વિસ્તારમાં ડસ્ટબિન મુકાવડાવ્યાં

...
Read more...

સાઉથ મુંબઈમાં ઘર સામે કાર પાર્ક કરવાના મહિને રૂ ૧૮,૦૦૦

સાઉથ મુંબઈમાં કોલાબાથી માહિમ અને સાયન સુધીમાં જે લોકો પાસે તેમની સોસાયટીમાં કાર પાર્ક કરવા માટે જગ્યા નથી તેઓ સુધરાઈએ મંજૂર કરેલી નવી પાર્કિંગ-પૉલિસીના પગલે તેમની સોસાયટીની સામે આવે ...

Read more...

આત્મહત્યા કરવા ૧૫ માળના બિલ્ડિંગ પર ચડી ગયેલી યુવતીનો ખેતવાડીમાં 2 કલાકનો ગજબ ડ્રામા

સોનિયા ચૌધરી નામની આ યુવતીએ પૅરાપેટ પર ઘણી વાર ચડઊતર કરી એટલું જ નહીં, પોતાનું કાંડું પણ કાપી નાખ્યું : તે કૂદકો મારવાની તૈયારીમાં હતી ત્યારે જ તેના એક ફ્રેન્ડે તેને પાછી ખેંચી લીધી ...

Read more...

સુધરાઈ દ્વારા જાહેર શૌચાલયોને મફત આપવામાં આવતું પાણી વેચવાનો ધંધો

તળ મુંબઈમાં આ પાણી રસ્તા પર રહેતા લોકો એક બાલદીના પાંચ રૂપિયા આપીને ખરીદે છે ...

Read more...

જૂનાં અને જર્જરિત મકાનોની તળ મુંબઈમાં કાયમી સમસ્યા

અનેક બિલ્ડિંગોનું વષોર્થી સમારકામ ન થતાં એમની હાલત ખખડી ગઈ છે ...

Read more...

Page 8 of 20

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK