South Bombay

ભાયખલાનો ગ્લૉરિયા બ્રિજ ૧૫ દિવસ બંધ રહેશે એટલે વાહનચાલકોને થશે હાલાકી

૪૫ વર્ષ જૂના આ બ્રિજના ૩૨ જૉઇન્ટ્સને મજબૂત કરવા માટે આટલો સમય લાગશે ...

Read more...

૧૯૮૦ના દાયકામાં બુક કરાવેલા ફ્લૅટ ૨૮ વર્ષ બાદ છેક હવે મળ્યા

નેપિયન સી રોડ પર એક બિલ્ડિંગ લગભગ ત્રણ દાયકા બાદ આખરે તૈયાર થયું છે. આના કારણે ૧૯૮૦ના દાયકામાં આ બિલ્ડિંગમાં ફ્લૅટ બુક કરાવનારા ૪૦ પરિવારો ૨૮ વર્ષ બાદ છેક હવે એમાં રહેવા જશે. ...

Read more...

મોહમ્મદ અલી રોડની એક લેન પર કયોર્ સેકન્ડ-હૅન્ડ કાર-ડીલર્સે ગેરકાયદે કબજો

માથાના દુખાવા જેવા ટ્રાફિક ઉપરાંત રાહદારીઓ માટે પણ જગ્યા બચી નથી ...

Read more...

મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનની બહાર બેસતા ફેરિયાઓ સુધરાઈને બનાવે છે ઉલ્લુ

વારંવાર કાર્યવાહી કરીને દૂર કરવા છતાં ફરી આવીને ધંધો કરવા બેસી જાય છે : આખો રસ્તો બ્લૉક થઈ જતો હોવાથી લોકોને અવરજવરમાં થાય છે તકલીફ

...
Read more...

સાઉથ મુંબઈની ઘણી દુકાનોમાં આજે વોટ કરો, કાલે ડિસ્કાઉન્ટ

મુંબઈમાં વોટિંગનું પ્રમાણ ૫૦ ટકા પણ નથી હોતું, જેથી સાઉથ મુંબઈના સારથિ ફાઉન્ડેશને છેલ્લા ઘણા વખતથી મહેનત કરીને વોટિંંગનું પ્રમાણ વધારવા એક માર્ગ શોધ્યો છે. ...

Read more...

મહાલક્ષ્મીનો વર્ષો પહેલાં તોડી પાડેલો રેલવે-બ્રિજ ક્યારે ખુલ્લો મુકાશે?

રહેવાસીઓ કરે છે પ્રશ્ન : એના પરની અવરજવર બંધ કરવામાં આવી હોવાથી એનો ઉપયોગ કરતા લોકોને હાલાકી વેઠવી પડે છે ...

Read more...

સામાજિક સંસ્થા રાખશે સાઉથ મુંબઈના રસ્તાઓ ચકચકિત

આ માટેની પરવાનગી માગતો પ્રસ્તાવ સુધરાઈની સ્ટૅન્ડિંગ કમિટીએ મૂક્યો

...
Read more...

નાયર હૉસ્પિટલની બહારનો પરિસર થઈ ગયો રામભરોસે

ફેરિયાઓએ હૉસ્પિટલની બહારનો પરિસર પચાવી પાડ્યો છે અને ટૅક્સીઓ પણ રસ્તો રોકી રાખે એવી રીતે ઊભી રહે છે જેથી ઇમર્જન્સીમાં ઍમ્બ્યુલન્સને અવરજવરમાં પ્રૉબ્લેમ થઈ શકે

...
Read more...

આઝાદ મેદાનમાં ૫૦,૦૦૦ દીવા વડે કરવામાં આવી ભગવાન મહાવીરની સામૂહિક મહાઆરતી

મુંબઈમાં ઠેકઠેકાણે મહાવીર જન્મકલ્યાણક મહામહોત્સવ ઊજવાયો ...

Read more...

મહાલક્ષ્મીમાં ગુજરાતી મહિલાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

મહાલક્ષ્મીમાં રહેતી એક ગુજરાતી મહિલાએ ગઈ કાલે પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટંૂકાવ્યું હતું. પોલીસ ગુનો નોંધીને પરિવારજનોની પૂછપરછ કરી રહી છે. ...

Read more...

કાલબાદેવીની ફૂટપાથ પર ચાલતાં મહિલાઓ શા માટે અચકાય છે?

આ વિસ્તારમાં સ્ટીલનાં વાસણોની દુકાન ધરાવતા વેપારીઓ ગ્રાહકોને ખરીદી કરવા બોલાવવા માટે ફૂટપાથ પર ઊભા રહેતા હોવાથી તેઓ એના પરથી ચાલવાનું ટાળે છે

...
Read more...

આવી ભીડમાં કોઈ ઇમર્જન્સી આવી તો કોણ જવાબદાર રહેશે?

ભુલેશ્વરના ત્રીજા ભોઈવાડા વિસ્તારના રહેવાસીઓનો પ્રશાસનને સવાલ, લગ્નપ્રસંગનો સમય આવી રહ્યો હોવાથી માર્કેટમાં ભારે ભીડ જોવા મળતાં લોકો બહુ હેરાન : ઍમ્બ્યુલન્સને જવા માટે પણ રસ્તો નહીં ...

Read more...

હોટેલ તાજ પાસેથી ૧૬ જીવતા કારતૂસ મળ્યાં

સાઉથ મુંબઈની વિખ્યાત તાજમહલ હોટેલ નજીકની એક ગલીમાંથી ગઈ કાલે ૧૬ લાઇવ કાટ્રિજ મળી આવી હતી.

...
Read more...

ચીંચબંદરમાં ભંગાર વાહનોના અતિક્રમણે રહેવાસીઓની હેરાનગતિ વધારી

આખા પરિસરમાં દેરાસર, મંદિર અને જૈનોની મહાજનવાડી પણ આવેલી હોવાથી રસ્તા પરથી અવરજવર કરતા લોકો ભારે પરેશાન થઈ ગયા છે ...

Read more...

ગ્રાન્ટ રોડની NMT ઍકૅડેમી પાસે ફૂટપાથની કથળેલી હાલત અને ફેરિયાઓનો ત્રાસ

આ ફૂટપાથને રિપેર કરવા અને ફેરિયાઓને બીજે ક્યાંક શિફ્ટ કરવાની પેરન્ટ્સની માગણી ગ્રાન્ટ રોડમાં આવેલી NMT ઍકૅડેમી પાસે આવેલી ફૂટપાથ છેલ્લા ઘણા વખતથી કથળેલી હાલતમાં છે. ...

Read more...

મિડ-ડે ઈમ્પેક્ટ : ઑપેરા હાઉસની તૂટેલી પોલીસ-ચોકીની જગ્યાએ નવી ચોકી

મિડ-ડે LOCALના અહેવાલનો પડ્યો પડઘો : પીવાનું પાણી, પંખો, લાઇટ જેવી ઘણી સુવિધાઓ એમાં છે : મુખ્ય જંક્શન પર ડ્યુટી કરતી ટ્રાફિક-પોલીસે હવે ઘણાં વર્ષોથી કથળેલી હાલતવાળી ચોકીમાં બેસવું નહીં પડે ...

Read more...

મરીન લાઇન્સનો ફૂટઓવર બ્રિજ રિપેરિંગ માટે બંધ થવાથી રેલવેના પ્રવાસીઓને થાય છે હેરાનગતિ

મરીન લાઇન્સ રેલવે-સ્ટેશનના ફૂટઓવર બ્રિજનું રિપેરિંગ ચાલી રહ્યું હોવાથી એ થોડા સમય માટે પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે એટલે પીક-અવર્સમાં તેમને ભારે હેરાનગતિ થાય છે. ...

Read more...

કોલાબામાં બેલ્જિયમની મહિલાની છેડતી

બેલ્જિયમની એક મહિલા સાથે કોલાબામાં આવેલા એક ઍન્ટિક્સ એન્ડ હોમ ડેકોર શૉપમાં શનિવારે છેડતીનો બનાવ બન્યો હતો. પોલીસે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. ...

Read more...

ટ્રાફિક-પોલીસ તૂટેલી-ફૂટેલી ચોકીમાં બેસીને બજાવે છે ફરજ

એની અંદર બેસી શકાય એમ નથી છતાં કોઈનું એના પર ધ્યાન નથી : બપોરે એટલી ગરમી થાય છે કે પોલીસે ચોકીની બહાર બેસવું પડે છે ...

Read more...

ચાર મહિનાથી બની રહ્યો છે મસ્જિદ બંદરનો સ્ટેશન રોડ

છેલ્લા ઘણા વખતથી આ રસ્તોબની રહ્યો હોવાથી રાહદારીઓ ને દુકાનદારો પરેશાન ...

Read more...

Page 7 of 20

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK