થાણેમાં પકડાયું ટૂરિસ્ટ વેહિકલ કૌભાંડ

સારા વળતરની લાલચ આપીને કાર અને પેપર માગતા અને પછી બીજાં રાજ્યોમાં વેચી મારતા

car

વાહનને ટૂરિસ્ટ વેહિકલ માટે લગાવી વધારાની આવકની લાલચ આપીને પછી અન્ય રાજ્યોમાં બનાવટી દસ્તાવેજોના આધારે વેચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ થાણે પોલીસે કર્યો છે.

આરોપી અશફાક નૂર અહમદ સિદ્દીકી લોકોને સારા વળતરની લાલચ આપતો હતો અને ટૂરિસ્ટ વેહિકલ તરીકે લગાવવા માટે મનાવી લેતો હતો. પછી જેવા કારના દસ્તાવેજો અને કાર હાથમાં આવે કે તરત સંબંધિત વ્યક્તિનો કૉન્ટૅક્ટ બંધ કરી દેતા હતા. આ દસ્તાવેજોના આધારે બનાવટી દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા અને કારનો રંગ અને રજિસ્ટ્રેશન-નંબર બદલીને એને મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં વેચી મારતા હતા. તેની સામે આવા બીજા પણ કેટલાક ગુના નોંધાયેલા છે અને એક કેસમાં દહિસર પોલીસની કસ્ટડીમાં પણ હતો. અશફાકે મુમ્બ્રા અને મુલુંડમાંથી કેટલાક વાહનચાલકો સાથે આવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદને આધારે અરેસ્ટ કરવામાં આવી છે. પોલીસે ૨૨.૭૨ લાખની કિંમતનાં ચાર વાહનો પણ તેની પાસેથી જપ્ત કર્યાં હતાં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK