કર્ણાટકના હુબલી ઍરર્પોટથી પ્રાઇવેટ પ્લેન દ્વારા મુંબઈ પર આતંકવાદી હુમલો થવાનું જોખમ

મુંબઈ પર આતંકવાદી હુમલો કરવા માટે કર્ણાટકના હુબલી ઍરર્પોટ પરથી ઊપડનારા એક પ્રાઇવેટ પ્લેનનો ઉપયોગ થશે એવી ચેતવણી સત્તાવાળાઓને આપવામાં આવી છે. સલામતી સંસ્થાઓએ જણાવ્યું હતું કે આવા હુમલાનો ભય ૧૫ નવેમ્બર સુધી ઝળૂંબે છે. અગાઉ પણ પ્લેન દ્વારા થનારા હુમલાની ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ કયા સ્થળેથી ઊપડશે એની સ્પષ્ટતા કરવામાં નહોતી આવી. અલર્ટની સાથે આપવામાં આવેલી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે કાલિના (વીઆઇપી) ગેટ તથા ટર્મિનલ એરિયા અને પાર્ક કરવામાં આવેલા ઍરક્રાફ્ટ તરફના અન્ય ગેટ્સની સલામતી વ્યવસ્થાની પુન: આકારણી કરવામાં આવશે. આને પગલે મુંબઈ ઍરર્પોટની સલામતી વધુ ચુસ્ત બનાવવામાં આવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK