કબાટમાંથી રિવૉલ્વર નીચે પડી અને એમાંથી નીકળેલી ગોળી હીરાના વેપારીને પગમાં વાગી

લોઅર પરેલમાં રહેતા ડાયમન્ડ-ટ્રેડર અનીષ મહેતાની રિવૉલ્વરમાંથી ગઈ કાલે સવારે ગોળી છૂટતાં તેમને પગમાં વાગી હતી. હાલમાં તેઓ સાઉથ મુંબઈની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ છે.


SoBo diamond merchant hurt after revolver misfires


ગઈ કાલે વહેલી સવારે સાડાચાર વાગ્યે અનીષ મહેતા ઘરે પાછા ફર્યા ત્યારે તેમણે કબાટ ખોલ્યો હતો. એ વખતે કબાટમાં આગળની બાજુએ રહેલી લોડેડ રિવૉલ્વર નીચે પડી હતી અને એમાંથી નીકળેલી ગોળી તેમના પગને ઘસરકો કરીને નીકળી ગઈ હતી. પરિવારજનો તેમને તરત હૉસ્પિટલ લઈ ગયા હતા અને હૉસ્પિટલે NM જોશી માર્ગ પોલીસને જાણ કરી હતી. એ પછી પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસમાં આ એક અણધાર્યો બનાવ હોવાની જાણ થઈ હતી.

અનીષ મહેતા પાસે રિવૉલ્વરનું લાઇસન્સ છે અને પ્રાથમિક તપાસમાં તેમણે કોઈ અપરાધ કર્યો હોવાનું નકાર્યું છે. પોલીસે તેમનું નિવેદન લીધું હતું. પોલીસે ફક્ત આ બાબતે નોંધ કરી છે, ગુનો નથી નોંધ્યો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy