મુંબઈનાં રેલવે-પ્લૅટફૉર્મ્સ પર ૭૩ ઇમર્જન્સી મેડિકલ રૂમ્સ શરૂ કરવામાં આવશે

મુંબઈની સબર્બન રેલવેના સત્તાવાળાઓએ રેલવે-પ્લૅટફૉર્મ્સ પર ૭૩ ઠેકાણે ઇમર્જન્સી મેડિકલ રૂમ્સ (EMR) શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

medical

રાજેન્દ્ર બી અકલેકર

ખાસ કરીને અકસ્માતમાં ઈજા પામેલા પ્રવાસીઓને તાત્કાલિક સારવાર મળે એવા ઉદ્દેશથી EMR શરૂ કરવામાં આવશે. ગોલ્ડન અવર ટ્રીટમેન્ટ માટેના ૭૩ EMRમાંથી ૪૭ EMR સેન્ટ્રલ રેલવેનાં સ્ટેશનો પર અને ૨૬ વેસ્ટર્ન રેલવેનાં સ્ટેશનો પર શરૂ કરવામાં આવશે.

અત્યારે વેસ્ટર્ન રેલવેનાં ૧૦ સ્ટેશનો પર EMR કાર્યરત છે. ગયા માર્ચ મહિનામાં બૉમ્બે હાઈ કોર્ટે આદેશ આપ્યા પછી ચર્ચગેટ, મુંબઈ સેન્ટ્રલ, બાંદરા, અંધેરી, ગોરેગામ, કાંદિવલી, બોરીવલી, વસઈ, વિરાર અને પાલઘરમાં તથા સેન્ટ્રલ રેલવેમાં થાણે, માનખુર્દ અને ટિટવાલા સ્ટેશનો પર EMR શરૂ કરવામાં આવ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK