આજથી બેસ્ટની બસનાં ભાડાં કદાચ વધશે

ગઈ કાલે બપોરે મુંબઈમાં બેસ્ટની બસનાં ભાડાંમાં વધારાને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ટ્રાન્સપોર્ટ ઑથોરિટીએ લીલી ઝંડી આપી હતી.

bus

ચારથી વધુ કિલોમીટરના પ્રવાસ માટેનાં ભાડાંમાં એક રૂપિયાથી ૧૫ રૂપિયા સુધીનો ભાડાવધારો કરવામાં આવે એવી શક્યતા છે. આ ભાડાવધારાની અસર દરરોજ પ્રવાસ માટે બેસ્ટની બસનો ઉપયોગ કરનારા લાખો સામાન્ય નાગરિકોને થશે. જોકે ચાર કિલોમીટર કે એનાથી ઓછા અંતરના પ્રવાસ માટેના ભાડામાં વધારો કરવામાં નહીં આવે. AC બસના ભાડામાં પણ ઓછામાં ઓછો પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવશે. ખાસ કરીને બોરીવલી, થાણે, મુલુંડ, ખારઘરથી BKC ઑફિસ જતા લોકો માટે શરૂ કરવામાં આવેલી AC હાઇબ્રિડ બસના ભાડામાં વધારો કરવામાં આવશે. AC બસનું ઓછામાં ઓછું ભાડું વધારીને ૧૫થી ૨૦ રૂપિયા કરવામાં આïવે એવી શક્યતા છે. ૪ કિલોમીટરથી ઓછા પ્રવાસનું ભાડું યથાવત રહેશે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK