છગન ભુજબળને છાતીમાં દુખાવો ઊપડ્યો, જસલોક હૉસ્પિટલમાં ઍડ્મિટ

ભુજબળ સહિત ૩૫ આરોપીના જામીન ૬ સપ્ટેમ્બર સુધી લંબાવ્યા

bhujbal

PMLA કોર્ટમાં જતી વખતે ભૂતપૂર્વ પ્રધાન અને NCPના નેતા છગન ભુજબળને અચાનક છાતીમાં દુખાવો થવાને કારણે તેમને તાત્કાલિક નજીકની જસલોક હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર હોવાનું ડૉક્ટરે જણાવ્યું છે. જરૂર પડશે તો તેમને વધુ સારવાર માટે લીલાવતી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે.

નાશિકમાં છગન ભુજબળની પચીસ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાના પ્રકરણમાં અલગ કેસ નોંધવામાં આવશે કે નહીં એ બાબતે PMLA કોર્ટ ૬ સપ્ટેમ્બરે નિર્ણય લેશે. મની લૉન્ડરિંગ કેસમાં PMLA કોર્ટે છગન ભુજબળ સહિત ૩૫ જણને તાત્પૂરતી રાહત આપી છે અને ૬ સપ્ટેમ્બર સુધીના જામીન મંજૂર કર્યા છે.

Comments (1)Add Comment
...
written by custom politics essay here, August 07, 2018
this was the look of my grandfather when he found out why there are no mice and college essay what the cutlets are made of
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK