હાર્બર લાઇનના તૂટેલા રેલવે-ટ્રૅક પર કપડું બાંધ્યું અને ત્રણ લોકલ દોડાવી

હાર્બર લાઇન પર માનખુર્દ-ગોવંડી રેલવે-સ્ટેશન વચ્ચે રેલવે-ટ્રૅક પર ગઈ કાલે સાંજે સાડાછ વાગ્યાની આસપાસ તિરાડ પડવાથી CSMTથી પનવેલ સ્ટેશન વચ્ચેની રેલવે-સર્વિસ ખોરવાઈ હતી.

CR1

આ તૂટેલા રેલવે-ટ્રૅક પર ઉપાય તરીકે કપડું બાંધવામાં આવ્યું હતું અને નવાઈની વાત એ છે કે એના પરથી ત્રણ લોકલ પણ દોડાવવામાં આવી હતી. જોકે થોડા સમય બાદ સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. લોકલની સ્પીડ અને વજન, ટ્રૅક પરનું પ્રેશર જોતાં કપડું કેટલી વાર ટકી શકે એ બાબતે શંકા હોવાથી પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકવાનું રિસ્ક પ્રશાસને કેમ લીધુંં એવો પ્રfન થાય છે.

CR

ગઈ કાલે સવારે માનખુર્દ સ્ટેશન પર રેલવે-ટ્રૅક પર પાણી ભરાયાં હોવાથી હાર્બર રેલવે ખોરવાઈ હતી તેમ જ સાંજે ટ્રૅકમાં તિરાડને કારણે ફરી હાર્બર લાઇન અટકી પડી હતી. રેલવે- કર્મચારીઓની આ તરકીબ આર્યજનક છે. આનાથી રેલવે-પ્રશાસન પ્રવાસી બદલ કેટલી જાગરૂક છે એ પણ સમજાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy