ખાનગી મહિલા ગુપ્તચર રજની પંડિતની અટક

રાજ્યની પહેલી જાસૂસ તરીકેની ખ્યાતિ મેળવનાર રજની પંડિતની કૉલ ડીટેલ રેકૉર્ડ (CDR)ના પ્રકરણમાં પોલીસે અટકાયત કરી છે.

ીોરલગ

થાણેની ગુનાશોધક શાખાએ થોડા દિવસ પહેલાં જ આ કૌભાંડ ઉઘાડું પાડ્યું હતું. એના જણાવ્યા મુજબ રજની પંડિત લોકોના કૉલ રેકૉર્ડ ગુપ્તપણે કાઢી એને વેચતી હતી. થાણે ગુનાશોધક શાખાએ દાદરમાંથી રજની પંડિતની અટક કરી હતી. તેને શનિવારે કોર્ટમાં હાજર કરવામાં આવશે. રજની પંડિતને લેડી જેમ્સ તરીકે ઓળખવામાં આવતી હતી. ૧૯૯૧માં તેણે રજિસ્ટર્ડ ખાનગી ગુપ્તચર તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy