વરલીમાં નેરોલેક પેઇન્ટ્સ કંપનીના ગોડાઉનમાં આગથી ભારે નુકસાન

વરલીમાં ગણપતરાવ કદમ રોડ પર શ્રીરામ મિલ પાસે આવેલી નેરોલેક પેઇન્ટ્સ કંપનીના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી.

worli

વરલીમાં ગણપતરાવ કદમ રોડ પર શ્રીરામ મિલ પાસે આવેલી નેરોલેક પેઇન્ટ્સ કંપનીના ગોડાઉનમાં ગઈ કાલે સવારે નવ વાગ્યે અચાનક ભીષણ આગ લાગી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આગની જાણ થતાં જ ૧૨ ફાયર-એન્જિન સાથે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સાઉથ મુંબઈનો આ ખૂબ જ વ્યસ્ત રસ્તો છે. આ વિસ્તારમાં અનેક કૉર્પોરેટ ઑફિસો આવેલી છે. આગના બનાવને પગલે આ વિસ્તારમાં થોડા સમય સુધી ભારે ટ્રાફિકની સમસ્યા રહી હતી. આગનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK