વેસ્ટર્ન રેલવેમાં આજે જમ્બો બ્લૉક, સેન્ટ્રલ અને હાર્બરમાં મેગા બ્લૉક

વેસ્ટર્ન રેલવેમાં આજે જમ્બો બ્લૉક,  સેન્ટ્રલ અને હાર્બરમાં મેગા બ્લૉક

train




ટ્રૅક, સિગ્નલ અને ઓવરહેડ વાયરોના મેઇન્ટેનન્સ-વર્કને પગલે વેસ્ટર્ન રેલવેમાં ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ રેલવે-સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇન પર આજે સવારે ૧૦.૩૫થી બપોરે ૩.૩૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે. બ્લૉક દરમ્યાન સ્લો લાઇનની બધી ટ્રેનો ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે ફાસ્ટ લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે. બ્લૉકને પગલે અમુક ટ્રેન-સર્વિસ રદ રહેશે.

સેન્ટ્રલ રેલવેમાં કલ્યાણ અને થાણે સ્ટેશન વચ્ચે અપ ફાસ્ટ લાઇન પર સવારે ૧૧.૧૫થી સાંજે ૪.૧૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે. બ્લૉક દરમ્યાન ફાસ્ટ લાઇનની ટ્રેનો સ્લો લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે તેમ જ અમુક સર્વિસ રદ રહેશે. બ્લૉક દરમ્યાન સર્વિસો પંદરથી પચીસ મિનિટ મોડી દોડશે, જ્યારે લાંબા અંતરની ટ્રેનો નર્ધિારિત સમય કરતાં વીસથી ૩૦ મિનિટ મોડી દોડશે.

હાર્બર લાઇનમાં કુર્લા-વાશી અપ અને ડાઉન લાઇન પર સવારે ૧૧.૧૦થી સાંજે ૪.૧૦ વાગ્યા સુધી બ્લૉક રહેશે. બ્લૉક દરમ્યાન અમુક સર્વિસો રદ રહેશે. જોકે બ્લૉક દરમ્યાન સ્પેશ્યલ લોકલ ટ્રેન ઘ્લ્પ્વ્થી કુર્લા અને વાશીથી પનવેલ સ્ટેશન વચ્ચે દોડાવવામાં આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK