AC ટ્રેનોનો પ્રવાસ હવે મોંઘો થશે

રેલવેએ AC ટ્રેનો અને કોચમાં આપવામાં આવતી બેડરોલ કિટના ચાર્જ વધારવાની તૈયારી કરી લીધી છે.

accident

હાલમાં આ ચાર્જમાં છૂટવાળી દુરૉન્તો અને ગરીબરથ એક્સપ્રેસના પ્રવાસ પર પણ હવે આ ચાર્જ લાગુ થશે. કન્ટ્રોલર અને અકાઉન્ટિંગ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા આ ચાર્જમાં છેલ્લાં ૧૨ વર્ષથી કોઈ ફેરફાર ન કરવા પર પ્રશ્ન ઉઠાવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં રેલવે દરેક AC કોચમાં બેડરોલ કિટ્સની સપ્લાય કરે છે અને એની ૨૫ રૂપિયા કિંમત ટિકિટમાં જ જોડવામાં આવે છે. કિટમાં બે ચાદર, એક ટુવાલ, કવર સહિત એક તકિયો અને એક ધાબળો આપવામાં આવે છે. કૅગનું કહેવું હતું કે છેલ્લાં ૧૨ વર્ષમાં આના ચાર્જિસની કોઈ સમીક્ષા થઈ નથી, જ્યારે ત્યારથી અત્યાર સુધી એની ધુલાઈ અને જાળવણીનો ખર્ચ ઘણો વધી ગયો છે.

રેલવેના એક સિનિયર અધિકારીએ જણાવ્યા પ્રમાણે અમને આ બાબતમાં એક નોટ મળી છે અને અમે એની સમીક્ષા કરી રહ્યા છીએ. હંમેશ માટે કિંમત એક જેવી ન રહી શકે. ગરીબરથ જેવી ટ્રેનોમાં પણ બેડરોલના ચાર્જિસની સમીક્ષા કરવામાં આવશે અને આવનારા ૬ મહિનામાં એના ચાર્જ પણ ટિકિટમાં જોડી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK