Access to this location is not allowed.

Mumbai Local

મુંબઈ મેટ્રો ઑથોરિટી દ્વારા રોપેલાં વૃક્ષોમાંથી અડધા કરતાં વધુ વૃક્ષો મરી ગયાં

સાંતાક્રુઝ ઍરર્પોટ, સહાર રોડ અને ઇન્ટરનૅશનલ ઍરર્પોટના મેટ્રો સ્ટેશનના કામ માટે આ વૃક્ષોને ઉખેડવામાં આવ્યાં હતાં ...

Read more...

BMCએ ઠાકરે મેમોરિયલ માટેનો પ્લૉટ ટ્રસ્ટને સોંપ્યો

૧૭ નવેમ્બરે બાળ ઠાકરે સ્મારકના બાંધકામના ભૂમિપૂજનની યોજના ધરાવે છે ...

Read more...

ડૉક્ટરોની ગેરહાજરીમાં અવનિને ડાર્ટ મારનારા સામે નોંધો ગુનો

વેટરિનરી ડૉક્ટરોની સર્વોચ્ચ સંસ્થા પશુ ચિકિત્સક મહાસંઘે સરકારને લખ્યો પત્ર ...

Read more...

મુંબઈથી જાલના સુધીનું ૪૫૭ કિલોમીટરનું અંતર દોડવા સજ્જ કચ્છી યુવાન

નરેન્દ્ર મોદીના બેટી બચાઓ, બેટી પઢાઓ અને સ્વચ્છ ભારત અભિયાનના નારાને સમર્થન આપવાનો અને મહારાષ્ટ્રમાં આ નારાનો ફેલાવો કરવાનો ઉદ્દેશ ...

Read more...

વૉટ્સઍપના એક મેસેજને કારણે બરબાદ થઈ જિંદગી

નજીવા ઝઘડાને પગલે આતંકવાદી ગણાવતો મેસેજ વાઇરલ કર્યો : બદનામીને પગલે ઘર, સ્કૂલ છોડવાં પડ્યાં : બે વર્ષ પોલીસ-સ્ટેશનના ધક્કા ખાધા બાદ આખરે દોષી સામે નોંધાયો ગુનો ...

Read more...

રેલવે પાસે પાટાઓની તંગી

અટક્યાં વિસ્તરણનાં કામ : ઝોનલ મૅનેજરોની મીટિંગમાં ઉપસ્થિત થયો મુદ્દો: સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા તરફથી પૂરતી સપ્લાય ન મળતી હોવાની ફરિયાદ ...

Read more...

કૃપયા સાવધ રહા

દિવાળીની ભારે ભીડ વચ્ચે સવારે દસથી રાતે દસ વાગ્યા સુધી સાઉથ મુંબઈની માર્કેટમાં પોલીસ માઇક લઈને દર પાંચ મિનિટે આવી અનાઉન્સમેન્ટ કરે છે ...

Read more...

મુલુંડથી ગુમ થયેલો યુવક દુબઈમાં : આતંકવાદ સાથે કોઈ સંબંધ નથી

બે અઠવાડિયાં પહેલાં મુલુંડમાંથી અચાનક ગુમ થયેલા જગદીશ પરિહારનો આતંકવાદી સંગઠન સાથે સંબંધ ન હોવાનું પોલીસતપાસમાં પુરવાર થયું છે. ...

Read more...

SSCનાં ભાષાનાં પેપરોની પૅટર્નમાં છેલ્લી ઘડીએ ફેરફાર

ચાલુ શૈક્ષણિક વર્ષે SSCની પરીક્ષામાં બેસનારા સ્ટુડન્ટ્સના ભાષાના વિષયોનાં પેપરોની પૅટર્નમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું ૩૦ ઑક્ટોબરે એક સક્યુર્લર દ્વારા જણાવવામાં આવ્યું છે. ...

Read more...

ફટાકડા ફોડવા માટે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સને અનુસરવાનો મુંબઈ પોલીસનો આગ્રહ

મુંબઈ પોલીસે દિવાળીમાં ફટાકડા ફોડવામાં સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સને અનુસરવાની ભલામણ મુંબઈના નાગરિકોને કરી છે. ...

Read more...

પતિને મારી નાખવા બદલ દહાણુની ગૃહિણીની ધરપકડ

મહારાષ્ટ્રમાં પાલઘર નજીક દહાણુમાં રહેતી ૩૦ વર્ષની ગૃહિણી શિલ્પા બરીની પતિની હત્યા કરવાના આરોપસર રવિવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ...

Read more...

અવનિ, તને ડરપોકની જેમ મારી : ઉદ્ધવ ઠાકરે

સામનામાં ઉદ્ધવ ઠાકરેએ વાઘણની હત્યાને વખોડી

...
Read more...

મોટા ભાગના પોલીસો ડેન્ટલ કૅરમાં ફેલ

નાગપાડા પોલીસ-હૉસ્પિટલના ડૉક્ટરોએ રેગ્યુલર ચેક-અપ અને જાગૃતિની વ્યક્ત કરી આવશ્યકતા : મહિલા જવાનોની હાલત ઘણી સારી ...

Read more...

વેપારીઓમાં આક્રોશ અને પબ્લિકનો બળવો

માત્ર દિવાળીના દિવસે અને એ પણ રાત્રે બે કલાક ફટાકડા ફોડી શકાય એવા સુપ્રીમ કોર્ટના આદેશને પગલે... ...

Read more...

શાહરુખના ફૅને પોતાના પર જ બ્લેડથી કર્યો હુમલો

જખમી અવસ્થામાં પોલીસ દ્વારા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને સારવાર બાદ છોડી દેવામાં આવ્યો હતો. ...

Read more...

જેલમાં હતા? તો નો બ્લડ ડોનેશન

પેશન્ટ્સને ચેપી રોગોથી બચાવવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકારે તૈયાર કર્યા રક્તદાનના નિયમો : નવી માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ ૭૨ કલાક જેલમાં વિતાવનાર વ્યક્તિ એક વર્ષ સુધી બ્લડ ડોનેટ નહીં ક ...

Read more...

૧૦ લાખ ઇન્વેસ્ટ કરવાની તૈયારી દેખાડનારો જ નીકળ્યો ખંડણીખોર

ભોજપુરી સિંગર-ઍક્ટરને થયો કડવો અનુભવ : વિડિયો-ચૅટિંગ વખતે કમ્પ્યુટરનો કૅમેરા નગ્ïનાવસ્થામાં સૂતેલી પત્ની તરફ ફેરવવાની સૌથી મોટી ભૂલ કરી તો સોશ્યલ ઍપ પર મિત્ર બનેલા દુબઈના ફ્રેન્ડે બ્ ...

Read more...

વાઘણ અવનિએ વન્ય અધિકારીઓ પર હુમલો કરતાં એને ઠાર મારવી પડી હતી : સુધીર મુનગંટીવાર

વાઘણ અવનિને બેહોશ કરવાના પ્રયાસો નિષ્ફળ ગયા બાદ છેલ્લા ઉપાય તરીકે એને ઠાર મારવામાં આવી હતી એવો ખુલાસો રાજ્યના વનવિભાગના પ્રધાન સુધીર મુનગંટીવારે ગઈ કાલે કર્યો હતો. ...

Read more...

ગજબની ચોરનીઓ

CCTV કૅમેરા અને ત્રણ સેલ્સમેનની સામે જ જ્વેલરની દુકાનમાંથી બે મહિલાઓએ સોનાની બુટ્ટીઓથી ભરેલું બૉક્સ ગાયબ કરી નાખ્યું: મુંબઈ પોલીસના વૉટ્સઍપ ગ્રુપમાં ચોરીના આ વિડિયોએ મચાવી ધૂમ ...

Read more...

રામમંદિર પછી બાંધજો, પહેલાં પુલ બાંધો

કલ્યાણમાં મનસેએ કર્યું જોરદાર વિરોધ-પ્રદર્શન : બ્રિજ બંધ હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ...

Read more...

Page 5 of 787

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK