Mumbai Local

ફેસબુક પરની રહસ્યમય મહિલાએ મુલુંડના યુવાનને ભોળવ્યો?

મને હિન્દુ ધર્મ પસંદ નથી, ઇસ્લામ ધર્મ સ્વીકારવો છે એમ કહીને BComના છેલ્લા વર્ષમાં ભણતો ૨૩ વર્ષનો જગદીશ પરિહાર મંગળવારથી લાપતા : પાકિસ્તાન અથવા અખાતના દેશમાં પહોંચી ગયો હોવાની શંકા  ...

Read more...

વૅલૅન્ટાઇનના હર્ષદ ઠક્કરના પરિવારને હાશકારો

સાઉથ મુંબઈમાં દરિયામાંથી મળેલી ડેડ-બૉડી સાથે ઠક્કર પરિવારની વ્યક્તિનાં DNAનાં સૅમ્પલ મૅચ ન થયાં

...
Read more...

બર્થ-ડેની ઉજવણી શહીદોને રનિંગ સલામી આપીને

૫૦મી વરસગાંઠ નિમિત્તે ગુજરાતીએ કાંદિવલીથી બાબુલનાથ સુધી લગાવી દોડ: ૩૦ કિલોમીટરનું અંતર ૪ કલાકમાં પૂરું કર્યું ...

Read more...

શિવસ્મારકના કામમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા

શિવસ્મારકના કામના શુભારંભ માટે અધિકારીઓને લઈને અરબી સમુદ્રમાં ગયેલી બોટને અકસ્માત નડ્યો: શિવસંગ્રામ સંગઠનના એક કાર્યકર્તાનું ડૂબી જવાથી મોત થતાં પૂજા અને પાયો નાખવાનો કાર્યક્રમ રદ ...

Read more...

ધાર્મિક વિડિયો વિશે પારસી સમાજે નોંધાવી ફરિયાદ

છેલ્લા કેટલાક મહિનાઓથી પારસીઓ નારાજ અને નાખુશ છે. ...

Read more...

સગીર બાળકોને સ્માર્ટફોન આપવા પર લગાવો પ્રતિબંધ

આલ્કોહૉલ અને સ્મોકિંગની જેમ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના યંગસ્ટર્સને ફોન આપી ન શકાય એવો કાયદો બનાવવાની માગણી : પ્રાઇમ મિનિસ્ટરથી લઈને ટેલિકૉમ ડિપાર્ટમેન્ટને ટ્વીટ કર્યું ...

Read more...

ઍપના માધ્યમથી મહિલાઓની કનડગત

મહિલાઓને અશ્લીલ ફોટો અને વિડિયો મોકલનારો આરોપી પકડાયા બાદ હવે પોલીસે આ દિશામાં શરૂ કરી તપાસ ...

Read more...

છોકરીઓની બૅગમાંથી ચોરી કરનારી ટોળીના સૂત્રધાર સહિત બે જણની ધરપકડ

મીઠીબાઈ કૉલેજના સ્ટુડન્ટ્સને જ બનાવતી હતી નિશાન ...

Read more...

રાજ્યમાં ૧૮૦ તાલુકામાં દુકાળ જેવી પરિસ્થિતિ : મુખ્ય પ્રધાન

મહારાષ્ટ્રમાં ફક્ત ૭૭ ટકા વરસાદ થયો હોવાથી દેવેન્દ્ર ફડણવીસ સરકારે ગઈ કાલે રાજ્યના ૧૮૦ તાલુકામાં દુકાળ જેવી પરિસ્થિતિ જાહેર કરી છે. ...

Read more...

હવે કોઈ ભાઈ-બહેન નહીં : ઉદ્ધવ ઠાકરે

પંકજા મુંડે સામે આ વખતે ઉમેદવાર ઊભો કરવાનું ઉદ્ધવનું એલાન ...

Read more...

ડ્રગ્સ લઇને રેવ પાર્ટી કરતો અભિનેતા એજાઝ ખાન જેલમાં

બિગ બૉસ ૭ની સીઝનમાં છવાયેલા ઍક્ટર એજાઝ ખાનને નવી મુંબઈની ઍન્ટિ-નાર્કોટિક્સ સેલે ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો.

...
Read more...

મારી પત્નીનું વર્તન યંગસ્ટર્સ જેવું જ છે : દેવેન્દ્ર ફડણવીસ

અમૃતા ફડણવીસના સેલ્ફી-વિવાદ પર મુખ્ય પ્રધાનનો ખુલાસો

...
Read more...

૨૦૧૯માં કૉન્ગ્રેસ સત્તા પર આવશે એવું લખનારા કાર્યકર્તાનું મર્ડર

વ્યક્તિની નહીં, લોકશાહીની હત્યા કરવામાં આવી છે એવો મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના અધ્યક્ષ અશોક ચવાણનો આરોપ ...

Read more...

રાજ ઠાકરેએ BMCના કમિશનરને લખેલા પત્રમાં ઉચ્ચારી ધમકી

ડૉમિસાઇલ ન હોય એવા ફેરિયાઓને બાકાત રાખવાની કરી ડિમાન્ડ ...

Read more...

EPFOનું માળખું બદલીને એને ફન્ડ-મૅનેજર બનાવી દેવામાં આવશે

આ સંસ્થા દર વરસે એના રોકાણ પર મળેલા વળતરના આધારે વ્યાજદર જાહેર કરશે ...

Read more...

છેલ્લાં ચાર વર્ષમાં IT રિટર્ન્સ ફાઇલ કરનારાઓની સંખ્યામાં ૮૦ ટકા વધારો

દેશમાં કરોડપતિઓની સંખ્યા પણ ૬૦ ટકા જેટલી વધી ગઈ ...

Read more...

દેશમાં પહેલી વખત પેટ્રોલ કરતાં ડીઝલ ૧૩ પૈસા સસ્તું

ઓરિસામાં પેટ્રોલ ૮૦.૨૭ અને ડીઝલ ૮૦.૪૦ મુંબઈમાં પેટ્રોલ ૮૭.૨૧ અને ડીઝલ ૭૮.૮૨ ...

Read more...

૧૦-૧૫ વર્ષ સુધી મહિલાઓ શા માટે ચૂપ રહે છે?

સમાજસેવિકા સિંધુતાઈ સપકાળે કહ્યું કે જ્યારે અત્યાચાર થાય ત્યારે જ અવાજ ઉઠાવવો જોઈએ ...

Read more...

બે વર્ષની દીકરીની મમ્મી ઊંઘમાંથી ઊભી જ ન થઈ

મુલુંડની માત્ર ૨૮ વર્ષની ગુજરાતી યુવતીને અટૅક આવતાં ઊંઘમાં જ મૃત્યુ ...

Read more...

શક્તિ મિલ ગૅન્ગ-રેપના સગીર આરોપી પર ત્રણ જણે ચાકુથી હુમલો કર્યો

શક્તિ મિલ ગૅન્ગ-રેપ કેસમાં અણધાર્યો વળાંક આવ્યો છે ...

Read more...

Page 5 of 784

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK