Mumbai Local

મહારાષ્ટ્રમાં બાંધકામ પર હંગામી પ્રતિબંધ

રાજ્ય સરકાર સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ પ્લાન રજૂ કરવામાં નિષ્ફળ ગઈ: આની પ્રતિકૂળ અસર મેટ્રો સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ પર પડશે ...

Read more...

ભિવંડીમાં બ્રિજનો સ્લૅબ તૂટ્યો

ભિવંડીમાં રાજીવ ગાંધી બ્રિજના નીચેનો સ્લૅબ ગઈ કાલે સવારે તૂટી પડ્યો હતો. આ ઘટના બાદ ભિવંડી મહાનગરપાલિકાની બેદરકારીને કારણે આ બનાવ બન્યો હોવાની ચર્ચા થઈ રહી છે. ...

Read more...

ખારના પૉશ એરિયામાં ત્રિપુટીએ ચાકુની અણીએ ૬૩ લાખની મતા લૂંટી

ત્રણ યુવાનોએ ગઈ કાલે સવારે ખાર (વેસ્ટ)માં આવેલી પૉશ સોસાયટીમાં પ્રવેશી એક વેપારીની પત્ની પાસેથી ચાકુની અણીએ ૬૦ લાખ રૂપિયાની રોકડ રકમ તેમ જ ૩ લાખ રૂપિયાના ઝવેરાતની લૂંટ કરી હતી.  ...

Read more...

તળોજામાં વાહને ટ્રાફિક-પોલીસને અડફેટે લીધો : પુત્રીના જન્મદિને જ તેનું મોત થયું

પનવેલ-મુમ્બ્રા હાઇવે પર તળોજા MIDCમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલી રહેલા ટ્રાફિક-પોલીસ અતુલ ઘાગરેનંં મૃત્યુ થયું હોવાની ઘટના ગઈ કાલે સવારે બની હતી. ...

Read more...

લોકલ ટ્રેનમાં રિટર્ન થનારા પૅસેન્જરો પર MNSની તવાઈ

ઉલ્હાસનગર અને વિઠ્ઠલવાડીના પ્રવાસીઓને અંબરનાથ સ્ટેશને ઉતારી દેવામાં આવ્યા ...

Read more...

હાઈ કોર્ટની મનાઈ છતાં ૧૪ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોએ પણ દહીહંડી ફોડી હતી?

મુંબઈની એક સામાજિક સંસ્થાએ કર્યો આવો આક્ષેપ, હવે એ અદાલતના અનાદર બાબતે કોર્ટનો દરવાજો ખખડાવશે ...

Read more...

મુંબઈ કૉન્ગ્રેસના ગુજરાતી સેલના કાર્યાલયના લોકાર્પણનો પ્રસંગ સપડાયો વિવાદમાં

યુથ કૉન્ગ્રેસના કાર્યકરોએ જગ્યા આપવા સામે વિરોધ વ્યક્ત કરતાં વાતાવરણ તંગ થયું, પણ કુનેહપૂર્વક સમસ્યાનું નિવારણ કરીને ગુજરાતી સેલના અધ્યક્ષ ડૉ. ઉપેન્દ્ર દોશીએ યુવા અધ્યક્ષને મોઢું મી ...

Read more...

મેટ્રો-૩ સંદર્ભેના બધા સવાલના આકાશવાણી પર મળશે જવાબ

મુંબઈ મેટ્રો-૩ (કોલાબા-બાંદરા-સિપ્ઝ) લાઇન સંદર્ભે‍ મુંબઈગરાના બધા જ પ્રશ્નો અને પૂરા પ્રોજેક્ટની માહિતી હવે આકાશવાણી પર મળશે. ...

Read more...

૧૦ વર્ષમાં આગે જીવ લીધા ૬૦૯ લોકોના

૧૫૦૦થી વધુ હાઇરાઇઝ બિલ્ડિંગોમાં લાગી છે આગ : દસ વર્ષમાં ૪૮,૪૩૪ આગની ઘટનામાં ૮૯,૦૪,૮૬,૧૦૨ રૂપિયાનું નુકસાન : ફાયર-સેફટી માટે ગંભીરતાથી વિચારવામાં આવતું ન હોવાનો સામાજિક કાર્યકરનો આક્ષેપ ...

Read more...

મુંબઈનાં રેલવે-પ્લૅટફૉર્મ્સ પર ૭૩ ઇમર્જન્સી મેડિકલ રૂમ્સ શરૂ કરવામાં આવશે

મુંબઈની સબર્બન રેલવેના સત્તાવાળાઓએ રેલવે-પ્લૅટફૉર્મ્સ પર ૭૩ ઠેકાણે ઇમર્જન્સી મેડિકલ રૂમ્સ (EMR) શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ...

Read more...

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ૧૦મા દિવસે વધારો

મુંબઈમાં પેટ્રોલનો નવો વિક્રમ ૮૬.૭૨, ડીઝલ ૭૫.૭૪

...
Read more...

ફટકા ગૅન્ગનો મેમ્બર લોકલના પૅસેન્જરના મોબાઇલના કૅમેરામાં ઝડપાયો, પકડાઈ ગયો

ચાલુ ટ્રેનમાં ફુટબોર્ડ પર ઊભેલા પ્રવાસીના હાથ પર ફટકો મારીને મોબાઇલ છીનવી રહ્યો હતો ત્યારે બીજા એક મુસાફરે આખી ઘટના પોતાના મોબાઇલમાં રેકૉર્ડ કરી ...

Read more...

શાર્કની પાંખ અને પૂંછડીના ભાગનો ૨૨.૪૦ કરોડની કિંમતની જથ્થો જપ્ત

શાર્ક ફિન સૂપનો એક બોલ ૭૧૨૦ રૂપિયામાં વેચાય છે : પાંખો કાપીને શાર્કને પાછી દરિયામાં ફેંકી દેવાય છે અને તરી ન શકતાં તેમ જ ગૂંગળાઈ જવાથી મૃત્યુ પામે છે એટલે એના પર છે પ્રતિબંધ ...

Read more...

થાણેની હવેલી નજીક ભંગાર વેચતા આરોપીએ બનાવેલો લૂંટનો પ્લાન

પોલીસે માત્ર આઠ કલાકની અંદર જ છએ છ આરોપીને પકડીને તમામ મુદ્દામાલ જપ્ત કર્યો, એક દંપતીનો પણ સમાવેશ, પોલીસ-ટીમને આપવામાં આવ્યું ૨૧,૦૦૦ રૂપિયાનું ઇનામ ...

Read more...

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ઍક્સિડન્ટ ઘટ્યા

૧૨ વર્ષમાં ૧૫૦૦થી વધુ લોકોનાં અહીં મોત થયાં છે : ચાલુ વર્ષમાં જ ૨૧૩ અકસ્માતમાં ૫૩ જીવલેણ અને ૬૨ લોકોનાં મૃત્યુ ...

Read more...

સૌથી ઊંચી મટકી ફૂટી એમાં દેવેન્દ્ર ફડણવીસ કારણ બન્યા

મુખ્ય પ્રધાને પાનો ચડાવ્યો એટલે જય જવાન મંડળના ગોવિંદાઓએ ફટાફટ નવ થર બનાવી પહેલા જ પ્રયાસમાં મહારાષ્ટ્રની આ વર્ષની સૌથી ઊંચી મટકી ફોડી ૧૧ લાખનું ઇનામ જીત્યું ...

Read more...

જોગેશ્વરીની હોટેલમાંથી IITના વિદ્યાર્થીની ડેડ-બૉડી મળી

જોગેશ્વરીમાં SV રોડ પર આવેલી ટ્રિબો હોટેલ્સના રૂમમાંથી ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે બાવીસ વર્ષના MTechના વિદ્યાર્થી જયદીપ સ્વેઇનની ડેડ-બૉડી મળી આવી હતી. ...

Read more...

મુંબઈમાં રેન્ટ અ મોટરસાઇકલ સ્કીમ શરૂ થશે?

મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઑથોરિટીએ પોલીસ અને ટ્રાફિક-પોલીસ પાસેથી અભિપ્રાયો મગાવ્યા ...

Read more...

થર બનાવતી વખતે ફિટ આવતાં એક ગોવિંદાનું થયું મોત

શહેરમાં કુલ ૧૨૧ ગોવિંદા જખમી : મોટા ભાગનાને સારવાર બાદ રજા અપાઈ ...

Read more...

મુંબઈમાં પેટ્રોલની કિંમત નવી સપાટીએ

ગઈ કાલે પેટ્રોલ ૮૬.૫૬ અને ડીઝલ ૭૫.૫૪ રૂપિયા પર પહોંચ્યું

...
Read more...

Page 4 of 876

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK