Access to this location is not allowed.

Mumbai Local

મીરા રોડની મૅરિગોલ્ડ સોસાયટી મૂળભૂત જરૂરિયાતોથી પણ વંચિત

મીરા રોડ-ઈસ્ટની જાણીતી મૅરિગોલ્ડ સોસાયટીને મહkવની તેમ જ મૂળભૂત સુવિધા પ્રશાસન તરફથી ન મળતાં રહેવાસીઓ બહુ  જ કંટાળી ગયા છે અને પ્રશાસનના બેજવાબદાર વલણથી રોષે પણ ભરાયેલા છે.
મીરા રોડ-ઈ ...

Read more...

વસઈની ખાડી પરનો પુલ આખરે ભંગારમાં જશે

વસઈની ખાડી પર નવો પુલ બન્યા બાદ રેલવેનો જૂનો પુલ હળવાં વાહનોની આવનજાવન માટે ઉપયોગમાં લેવામાં આવે તો વસઈ-વિરારવાસીઓના સમયની સાથે બળતણની પણ એટલી જ બચત થાય. આ માટે સરકાર સમક્ષ ઘણી રજૂઆત કર ...

Read more...

મીરા-ભાઈંદરમાં પ્રવાસ ત્રાસદાયક

મીરા-ભાઈંદરમાં મીરા-ભાઈંદર પરિવહન સર્વિસ બસોની ફ્રીક્વન્સી ઓછી હોવાથી અને બસોની કથળેલી હાલતથી મીરા-ભાઈંદરના લોકો તો કંટાળી જ ગયા છે, પણ રિક્ષાઓનો પણ ભારે ત્રાસ થઈ રહ્યો છે. બસો પકડવા મ ...

Read more...

વસઈ ગામનું ઐતિહાસિક મહાલક્ષ્મી મંદિર

વસઈ ગામમાં આવેલું મહાલક્ષ્મી માતાનું મંદિર એના પૂજારી અશ્વિનભાઈ ત્રિવેદીના કહેવા મુજબ પેશ્વાકાળમાં બાંધવામાં આવ્યું હતું. અશ્વિનભાઈ મંદિરનો ઇતિહાસ જણાવતાં કહે છે કે ‘ઈસવીસન ૧૭૩૮મ ...

Read more...

ફેરિયાઓને હટાવીને ટિકિટ-વિન્ડો માટે મીરા રોડમાં સિગ્નેચર કૅમ્પેન

મીરા રોડ-ઈસ્ટની વિરાર સાઇડની ટિકિટ-વિન્ડોમાંથી ટિકિટ ખરીદવી હોય તો બ્રિજ ચડીને એક માળ જેટલું ઉપર જઈએ ત્યારે ટિકિટ મળે છે. મીરા રોડ સ્ટેશન પાસે આવેલી ચર્ચગેટ તરફની ટિકિટ-વિન્ડો નીચે પણ ...

Read more...

ગુજરાતી સમાજ-વસઈ દ્વારા વિદ્યાર્થી-સન્માન કાર્યક્રમ

એસએસસીથી સીએ અને એમબીએમાં સારા ગુણાંક સાથે ઉત્ર્તીણ થનારા વિદ્યાર્થીઓનું સન્માન શ્રી ગુજરાતી સમાજ, વસઈ દ્વારા રવિવારે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વસઈના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ ...

Read more...

પેરિસ હિલ્ટનની ભિક્ષામાં મળેલી ૧૦૦ ડૉલરની નોટે તો ભારે કરી

ભારતની મુલાકાતે આવેલી અમેરિકન સેલિબ્રિટી પૅરિસ હિલ્ટને રવિવારે સાંજે અંધેરી (વેસ્ટ)ના ઇન્ફિનિટી મૉલ નજીક એક મહિલા ભિક્ષુકને ભિક્ષામાં ૧૦૦ ડૉલર (અંદાજે ૪૯૦૦ રૂપિયા)ની નોટ ...

Read more...

રિક્ષા મળવાનું હવે વધુ મુશ્કેલ બનશે

ટૂંક સમયમાં જ તમારા ઘરના દરવાજાથી તમારાં સગાંસંબંધીના ઘરના દરવાજા સુધી રિક્ષા કરવાની તમારી આદત ભૂતકાળની વાત બની જાય એવી શક્યતા છે. રિક્ષાચાલકોને અત્યારે પડી રહેલી અનેક સમ ...

Read more...

ઘાટકોપરના ખેલૈયાઓ પ્રીતિ-પિન્કી સંગ ઝૂમવા સજ્જ

નોરતાંની મતવાલી જોડી પ્રીતિ-પિન્કી આ વખતે એક વર્ષના બ્રેક પછી મુંબઈમાં અને એમાંય ઘાટકોપરમાં શ્રીનાથ રાસ ૨૦૧૧માં પર્ફોર્મ કરવાની છે એ વાતે અહીંના ખેલૈયાઓ ખૂબ ખુશ થઈ ગયા છે. ...

Read more...

માતાજીના ગરબાનું વિસર્જન દશેરાએ નહીં પણ નોમે કરવું

નવરાત્રિમાં લોકો ઘરમાં અને સોસાયટીમાં માતાજીનો ગરબો નવ દિવસ બિરાજમાન કરતા હોય છે અને એની પૂજા-આરતી કરવામાં આવતી હોય છે. મોટા ભાગે મુંબઈગરાઓ ગરબાનું વિસર્જન દશેરાના દિવસે કરતા હોય છે, ...

Read more...

લગ્ન કરવા વજન ઘટાડતો રિક્ષાવાળો

એકાદ મહિના પહેલાં ૩૬ વર્ષના રિક્ષાચાલક ત્રિવિકરામ સૈતવાલનું ૧૪૦ કિલો જેટલું વજન તેના અંગત જીવન અને વ્યવસાય બન્નેમાં બાધારૂપ હતું. આટલા બધા વજનને કારણે તે યોગ્ય રીતે રિક્ષ ...

Read more...

મંગળ અને બુધવારે રાતે ૧૨ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ

નવરાત્રિના દિવસોમાં કોઈ અપ્રિય ઘટના ન બને એ માટે મુંબઈપોલીસ દ્વારા ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મુખ્યત્વે મુમ્બાદેવી મંદિર અને મહાલક્ષ્મી મંદિરમાં લાખોની સંખ્યામાં ...

Read more...

નકલી પોલીસ બનીને ગુજરાતી વૃદ્ધાને લૂંટી

નકલી પોલીસ બનીને આવેલા ત્રણ જણે સિનિયર સિટિઝનને લૂંટી લેવાનો એક કિસ્સો ગઈ કાલે મલાડ પોલીસ-સ્ટેશનમાં નોંધાયો હતો. ૬૫ વર્ષનાં રંજના દેસાઈ મંદિરે દર્શન કરવા જઈ રહ્યાં હતાં ત્ય ...

Read more...

સુમનનગર ફ્લાયઓવર ખુલ્લો મૂકવાની ફાઇનલ તારીખ તો હજી નક્કી જ નથી થઈ

એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી)એ પહેલાં ચેમ્બુર પાસે બાંધવામાં આવી રહેલા સુમનનગર ફ્લાયઓવરનું ઓપનિંગ ઑક્ટોબરમાં કરવાની જાહેરાત કરી હતી. જોકે હવે ફેરવી તોળતા ...

Read more...

નારાયણ રાણે પર મોતિયાની સફળ સર્જરી

 

ટોચના રાજકારણી અને કૉન્ગ્રેસના રેવન્યુપ્રધાન નારાયણ રાણેને તેમના અનિયંત્રિત શુગર-લેવલને કારણે બે દિવસથી બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આખરે આ લેવલ ...

Read more...

મુલુંડવાસીઓ સાવધાન - બોરીવલીનો બદનામ જ્યોતિષી હવે તમારા આંગણે આવી ગયો છે

પૂજા, નંગ, યંત્ર કંઈ જાણતો ન હોવા છતાં હું માત્ર કુંડળીના આધારે માર્ગદર્શન આપી પથ્થર જેવા કઠિન પ્રશ્નોનું નિરાકરણ કરું છું એવો દાવો કરનારો અને દસેક વર્ષ સુધી બોરીવલીમાં લોકોને મૂરખ બન ...

Read more...

મુલુંડની સાસુઓ અને વહુઓને જૈન સંતે શું શિખામણો આપી?

મુલુંડ-વેસ્ટના તાંબેનગર વિસ્તારમાં શ્રી શાસનસમમ્રાટ જૈન સંઘમાં આયોજિત દસ-રવિવારીય શિબિરમાં ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ યોજાયેલી શિબિરનો ટૉપિક હતો ‘સંબંધો સાસુ-વહુના’. પૂજ્ય ...

Read more...

નવું ઘર લેવાનું વિચારતા હતા ત્યારે મુલુંડ છોડવાનું જરાય મન જ ન થયું

જેમ બૅન્ગલોરને ‘સિટી ઑફ ગાર્ડન’ કહે છે તેમ જો મારું ચાલે તો હું મુલુંડને પણ આવા કોઈ સન્માનથી બિરદાવું. મુલુંડમાં રહેતી દરેક વ્યક્તિ કુદરતને ખોળે રહી છે એવું કહેવામાં જરાય અ ...

Read more...

શુક્રવાર સુધી ગેરકાયદે બાંધકામો નહીં તૂટે તો રહેવાસી અશ્વિન દાવડાની અનશન પર બેસવાની ચેતવણી

મુલુંડ-વેસ્ટમાં આર. આર. ટી. રોડ પર આવેલા તેરાવાલા બિલ્ડિંગમાં રહેતા વેપારી અશ્વિન દાવડાએ પોતાના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનોએ કરેલા ગેરકાયદે બાંધકામને ૩૦ સપ્ટ ...

Read more...

રિક્ષાવાળાઓ હેરાન કરતા હોય તો ક્યાં ફરિયાદ કરશો?

મીટર સાથે ચેડાં કરવાનું રિક્ષાવાળાઓનું કૌભાંડ હમણાં બહાર આવ્યું છે ત્યારે મુલુંડમાં લોકોને રિક્ષાને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તેઓ મુલુંડ-વેસ્ટમાં સ્ટેશન બહાર આવેલી મુંબઈ ...

Read more...

Page 875 of 877

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK