Mumbai Local

સરોજ પટેલની હત્યાના કેસમાં પુરાવા મજબૂત

થોડા દિવસ પહેલાં થયેલા મલાડનાં આ સિનિયર સિટિઝનના મર્ડરના કેસમાં પૌત્ર અને તેના મિત્રને જામીન મળી ગયા; પણ પોલીસે તપાસ, એવિડન્સ અને બીજી માહિતી ભેગી કરીને આરોપીઓને સજા અપાવવાની તૈયારી ક ...

Read more...

ઑપેરા હાઉસના બ્લાસ્ટમાં પતિ ગુમાવનારી દહિસરની મહિલાને સ્કૂલમાં મળી નોકરી

મુંબઈમાં ૧૩ જુલાઈના ત્રણ જગ્યાએ થયેલા બ્લાસ્ટમાં દહિસરમાં રહેતા ડાયમન્ડની દલાલી કરતા સુનીલકુમાર જૈનનું ઑપેરા હાઉસમાં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુ થયું હતું. તેમની પત્ની સારિકા જૈનને રવ ...

Read more...

અપમાનનો બદલો લેવા મોટરસાઇકલો સળગાવી

બાઇક પર બેઠેલા ડ્રગ-ઍડિક્ટને લુખ્ખો ટપોરી કહી હડધૂત કરવામાં આવતાં રાતે તેણે ફ્યુઅલનો પાઇપ કાપી બાઇકો સળગાવી દીધી હતી. કાંદિવલી-ઈસ્ટના હનુમાનનગરમાં ૨૫ સપ્ટેમ્બરે રાતના અઢી વાગ્યે અજા ...

Read more...

ટિકિટ-વિન્ડોના અભાવને કારણે દહિસર સ્ટેશન પર પ્રવાસીઓ હેરાનપરેશાન

દહિસર રેલવે-સ્ટેશન પર બે ટિકિટ બુકિંગ ઑફિસ છે. એક ઈસ્ટ તરફ અને બીજી વેસ્ટ તરફ પ્લૅટફૉર્મની વચ્ચે આવેલી છે. આ સ્ટેશનથી રોજ લાખો લોકો ટ્રાવેલ કરીને જતા હોવાથી અહીં વધુ એક ટિકિટ બુકિંગ ઑફિ ...

Read more...

રિક્ષાવાળાઓને સીધાદોર કરશે સ્માર્ટ કાર્ડ

મનસ્વી રીતે વર્તીને પૅસેન્જરોને હેરાન કરતા ટૅક્સી તથા રિક્ષા-ડ્રાઇવરોને સીધા કરવા માટે રાજ્ય સરકારે હવે ઇલેક્ટ્રૉનિક ‘સ્માર્ટ કાર્ડ’નો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. ગેરકાયદે હડતા ...

Read more...

નવરાત્રિના પહેલે જ દિવસે પાવરપૅક્ડ પર્ફોર્મન્સ

મુંબઈમાં નવરાત્રિના પહેલા જ દિવસે ગઈ કાલે મુલુંડ (વેસ્ટ)ના કાલિદાસ ગ્રાઉન્ડ પર જબરદસ્ત માહોલ જોવા મળ્યો હતો. પહેલા જ દિવસે ગ્રાઉન્ડમાં ૧૦,૦૦૦ ખેલૈયાઓ આવી પહોંચ્યા હતા અને ઢોલ પર પડેલી ...

Read more...

ફિલ્મી હસ્તીઓને રિયલ એસ્ટેટની મંદી નથી નડતી

એક તરફ સામાન્ય માણસો પ્રૉપર્ટી ખરીદવાથી દૂર હટી રહ્યા છે ત્યારે બૉલીવુડની કેટલીક જાણીતી હસ્તીઓ પ્રૉપર્ટી ખરીદવાની તલાશમાં છે અને અમુક હસ્તીઓએ તો પ્રૉપર્ટી ખરીદી પણ લીધી હોવાનું મના ...

Read more...

માત્ર એક દિવસ ગરબે ઘૂમતું ઘાટકોપરનું મહિલા વૃંદ

ઘાટકોપરની ચાલીસી વટાવી, પોતાની જવાબદારીઓ પૂરી કરીને નિવૃત્ત થયેલી મહિલાઓએ કંઈક કરવાની આશાએ ૧૧ વર્ષ પહેલાં સખી સ્વર ગુંજન સંસ્થાની સ્થાપના કરી અને તેમની વયની સ્ત્રીઓના ગરબે ઘૂમવાના શ ...

Read more...

તહેવારોમાં ચિલ્લરની તંગી

વેપારીઓ પાસે છુટ્ટા હોવા જ જોઈએ એવો એક વણલખાયેલો કાયદો છે એટલે જ્યારે પણ આપણે છુટ્ટા રૂપિયા કે પૈસા જોઈતા હોય ત્યારે કોઈ દુકાનમાં પહોંચી જતા હોઈએ છીએ, પણ આરબીઆઇ (રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા ...

Read more...

૬૬ બિલ્ડિંગોના રહેવાસીઓ પર ઝળૂંબતો મોતનો ઓછાયો

૩૦ વર્ષ જૂનું લતા એપાર્ટમેન્ટ બિલ્ડિંગ તૂટી પડ્યા બાદ મીરા-ભાઈંદર વિસ્તારમાં આવેલી જૂની અને જર્જરિત ઇમારતોની સમસ્યા પ્રત્યે ફરી લોકોનું ધ્યાન ખેંચાયું છે. આ વિસ્તારમાં જોખમી જાહેર ક ...

Read more...

મીરા રોડની મૅરિગોલ્ડ સોસાયટી મૂળભૂત જરૂરિયાતોથી પણ વંચિત

મીરા રોડ-ઈસ્ટની જાણીતી મૅરિગોલ્ડ સોસાયટીને મહkવની તેમ જ મૂળભૂત સુવિધા પ્રશાસન તરફથી ન મળતાં રહેવાસીઓ બહુ  જ કંટાળી ગયા છે અને પ્રશાસનના બેજવાબદાર વલણથી રોષે પણ ભરાયેલા છે.
મીરા રોડ-ઈ ...

Read more...

વસઈની ખાડી પરનો પુલ આખરે ભંગારમાં જશે

વસઈની ખાડી પર નવો પુલ બન્યા બાદ રેલવેનો જૂનો પુલ હળવાં વાહનોની આવનજાવન માટે ઉપયોગમાં લેવામાં આવે તો વસઈ-વિરારવાસીઓના સમયની સાથે બળતણની પણ એટલી જ બચત થાય. આ માટે સરકાર સમક્ષ ઘણી રજૂઆત કર ...

Read more...

મીરા-ભાઈંદરમાં પ્રવાસ ત્રાસદાયક

મીરા-ભાઈંદરમાં મીરા-ભાઈંદર પરિવહન સર્વિસ બસોની ફ્રીક્વન્સી ઓછી હોવાથી અને બસોની કથળેલી હાલતથી મીરા-ભાઈંદરના લોકો તો કંટાળી જ ગયા છે, પણ રિક્ષાઓનો પણ ભારે ત્રાસ થઈ રહ્યો છે. બસો પકડવા મ ...

Read more...

વસઈ ગામનું ઐતિહાસિક મહાલક્ષ્મી મંદિર

વસઈ ગામમાં આવેલું મહાલક્ષ્મી માતાનું મંદિર એના પૂજારી અશ્વિનભાઈ ત્રિવેદીના કહેવા મુજબ પેશ્વાકાળમાં બાંધવામાં આવ્યું હતું. અશ્વિનભાઈ મંદિરનો ઇતિહાસ જણાવતાં કહે છે કે ‘ઈસવીસન ૧૭૩૮મ ...

Read more...

ફેરિયાઓને હટાવીને ટિકિટ-વિન્ડો માટે મીરા રોડમાં સિગ્નેચર કૅમ્પેન

મીરા રોડ-ઈસ્ટની વિરાર સાઇડની ટિકિટ-વિન્ડોમાંથી ટિકિટ ખરીદવી હોય તો બ્રિજ ચડીને એક માળ જેટલું ઉપર જઈએ ત્યારે ટિકિટ મળે છે. મીરા રોડ સ્ટેશન પાસે આવેલી ચર્ચગેટ તરફની ટિકિટ-વિન્ડો નીચે પણ ...

Read more...

ગુજરાતી સમાજ-વસઈ દ્વારા વિદ્યાર્થી-સન્માન કાર્યક્રમ

એસએસસીથી સીએ અને એમબીએમાં સારા ગુણાંક સાથે ઉત્ર્તીણ થનારા વિદ્યાર્થીઓનું સન્માન શ્રી ગુજરાતી સમાજ, વસઈ દ્વારા રવિવારે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વસઈના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ ...

Read more...

પેરિસ હિલ્ટનની ભિક્ષામાં મળેલી ૧૦૦ ડૉલરની નોટે તો ભારે કરી

ભારતની મુલાકાતે આવેલી અમેરિકન સેલિબ્રિટી પૅરિસ હિલ્ટને રવિવારે સાંજે અંધેરી (વેસ્ટ)ના ઇન્ફિનિટી મૉલ નજીક એક મહિલા ભિક્ષુકને ભિક્ષામાં ૧૦૦ ડૉલર (અંદાજે ૪૯૦૦ રૂપિયા)ની નોટ ...

Read more...

રિક્ષા મળવાનું હવે વધુ મુશ્કેલ બનશે

ટૂંક સમયમાં જ તમારા ઘરના દરવાજાથી તમારાં સગાંસંબંધીના ઘરના દરવાજા સુધી રિક્ષા કરવાની તમારી આદત ભૂતકાળની વાત બની જાય એવી શક્યતા છે. રિક્ષાચાલકોને અત્યારે પડી રહેલી અનેક સમ ...

Read more...

ઘાટકોપરના ખેલૈયાઓ પ્રીતિ-પિન્કી સંગ ઝૂમવા સજ્જ

નોરતાંની મતવાલી જોડી પ્રીતિ-પિન્કી આ વખતે એક વર્ષના બ્રેક પછી મુંબઈમાં અને એમાંય ઘાટકોપરમાં શ્રીનાથ રાસ ૨૦૧૧માં પર્ફોર્મ કરવાની છે એ વાતે અહીંના ખેલૈયાઓ ખૂબ ખુશ થઈ ગયા છે. ...

Read more...

માતાજીના ગરબાનું વિસર્જન દશેરાએ નહીં પણ નોમે કરવું

નવરાત્રિમાં લોકો ઘરમાં અને સોસાયટીમાં માતાજીનો ગરબો નવ દિવસ બિરાજમાન કરતા હોય છે અને એની પૂજા-આરતી કરવામાં આવતી હોય છે. મોટા ભાગે મુંબઈગરાઓ ગરબાનું વિસર્જન દશેરાના દિવસે કરતા હોય છે, ...

Read more...

Page 875 of 877

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK